ચાલો ‘દર્શક’ની દુનિયામાં

આજના ગુજરાતના ઘડવૈયામાં જેનો સમાવેશ કરી શકાય તેવા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળીની જીવનયાત્રા પર પ્રકાશ ફેંકતું આ લઘુ બોલપટ આપણા ખજાનામાં સાચવી રાખવા જેવું છે. આવી સરસ દસ્તાવેજી ફિલ્મ શ્રેણીની કામગીરી બદલ અમદાવાદની ગુજરાતી સાહિત્ય પરિષદ અભિનંદનની અધિકારી છે.