કલકત્તા દૂરદર્શન પર ગુજરાતી લોકગીત

કલકત્તા દૂરદર્શનના એક કાર્યક્રમમાં બંગાળી શ્રોતાઓ સમક્ષ મન્ના ડે દ્વારા કરાયેલી ‘એ મારો હેલો સાંભળો’ લોકગીતની રજૂઆત સારી દાદ મેળવી ગઈ હતી.