સાંજ પડી ઘર આવો બાલમ

દૂરદર્શન પર ઘણી વખત ખરેખર સાંભળવા-માણવા જેવા કાર્યક્રમ આવે છે. આ આવો જ એક સરસ કાર્યક્રમ છે. સાંભળીને કહેવાનું મન થાય કે વાહ, પુરુષોત્તમભાઈ, વાહ!