સ્વપ્ન છે, તૂટ્યા કરે; જોયા કરો

અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજની સંલગ્ન સંસ્થા ‘ગુર્જરવાણી’માં વિદ્યાર્થીઓને તાલિમ આપવા સર્જાયેલી આ વિડિયો ક્લીપમાં ગાયત્રી ભટ્ટ અને રિષભ મહેતાએ સપનાઓ તૂટી જાય તો પણ જોતા રહેવાની સુંદર રજૂઆત કરી છે. સારા સપના જોવા જેવું બીજું સુખ એકે ય નથી.