વાનગીની ખાનગી વાત

આ ગીત ૧૯૭૮ના ચિત્રપટ ‘મોટા ઘરની વહુ’નું છે. ગીતના લેખક અને સંગીતકાર અવિનાશ વ્યાસ છે. સ્વરઃ કિશોરકુમારનો છે અને ગીતનું ચિત્રાંકન અસરાણી અને રીટા ભાદુરી પર કરાયું છે.