કાનુડો શું જાણે મારી પ્રીત

ચિત્રપટઃ ઝેર તો પીધા છે જાણી જાણી (૧૯૭૨)
સ્વરઃ સુમન કલ્યાણપુર અને મહેન્દ્ર કપૂર, ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ અભિનયઃ અનુપમા, ઉપેન્દ્ર ત્રિવેદી, હાજી રમકડું અને અન્ય

લોકગીતનું મુખડું યથાવત્ રાખી ફિલ્મની કથાને અનુરૂપ અંતરા લખવાનો અવિનાશ વ્યાસને સારો મહાવરો હતો. આ ગીતમાં પણ તેમણે ખૂબ સરસ અંતરા લખ્યા છે.