જિંદગી ત્રાસ છે, યાતના છે, સીતમ છે!

ગઝલ અને તરજઃ ‘શૂન્ય’ પાલનપુરી, રજૂઆતઃ પાર્થિવ ગોહિલ
પ્રસંગઃ ‘શૂન્યની સૃષ્ટિ’ પુસ્તકનું લોકાર્પણ (૨૦૦૮)

સૃષ્ટિના સર્જક સામે પણ પોતાનો સશક્ત અને ધારદાર અવાજ ઊઠાવી શકતા શાયર ‘શૂન્ય’ પાલનપુરી પોતાની આ રચના જે રીતે ગવાય તેમ ઈચ્છતા હતા તે રીતે જ પાર્થિવ ગોહિલે તેની ઘણી સુંદર રજૂઆત અત્રે કરી છે.