હું છું મારી કવિતા, હું જ મારી કવિતા
કેટલાંક કવિઓ કવિતા લખતાં લખતાં કવિતા સાથે ઓતપ્રોત થઈ સ્વયં કવિતા બની જાય છે. ગીતા પરીખ પણ આપણું એવું કવિ-રત્ન છે. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજની સંલગ્ન સંસ્થા ‘ગુર્જરવાણી’ની આ પેશકશ દરેક રીતે અતિ-સુંદર બની છે. |