[પાછળ]
ભલે પધાર્યા! ભલે પધાર્યા!
ઈ-ચોપડી વિભાગમાં તમારું સ્વાગત છે!

 છેલ્લો ફેરફાર: તા. ૯ જાન્યુઆરી, ૨૦૨૩ 


ગુજરાતી ભાષામાં ઈ-ચોપડીઓ ઘણા વખતથી બની રહી છે. માવજીભાઈએ સરસ PDF ઈ-ચોપડીઓનો નાનકડો સંગ્રહ ભેગો કર્યો છે. આ સંગ્રહ અહીં પ્રસ્તુત છે. આ બધી ચોપડીઓ પી.ડી.એફ. ફોર્મેટમાં હોવાથી તે વિન્ડોઝ સહિત કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં તે વાંચી શકાય છે.

* * * * * * * * * * *

ગુજરાત સરકારના પ્રકાશનો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સરસ પુસ્તકો પ્રગટ થયા રહે છે. આમાંના કેટલાંક અત્રે ડાઉનલોડ માટે ઉપલબ્ધ બનાવાયા છેઃ

>> ભાષા વિવેક (સાઈઝ ૬૩૪ કે.બી.) <<
>> ગુજરાતી ભાષાસૌંદર્ય (સાઈઝ ૫૦૧ કે.બી.) <<
>> વ્યવહારોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ (સાઈઝ ૨,૫૪૪ કે.બી.) <<
>> બૃહદ વહિવટી શબ્દકોશ (સાઈઝ ૧,૨૧૭ કે.બી. ) <<
>> ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત (લે. જોરાવરસિંહ જાદવ) (સાઈઝ ૧૭.૯૪ એમ.બી.) <<
>> વન્યજીવન - વન્ય પ્રાણીઓ (સાઈઝ ૧૯.૫૯ એમ.બી.) <<
>> સરકારી લેખન પદ્ધતિ (સાઈઝ ૬૯૫ કે.બી.) <<
>> વહિવટી-કાનૂની પરિભાષા (સાઈઝ ૩૫૭ કે.બી.) <<

એકત્ર ફાઉન્ડેશનની ઈ-બૂક્સ

અમેરિકાના એકત્ર ફાઉન્ડેશન દ્વારા ઈન્ટરનેટ પર સાહિત્યનાં ઉત્તમ અને રસપ્રદ પુસ્તકોને ઉપલબ્ધ બનાવવાની એક ઘણી જ આવકાર્ય કામગીરી શરૂ કરવામાં આવી છે જેનો આપણે બધાએ લાભ લેવો જોઈએ. એ વેબસાઈટ પર મૂકાયેલાં પુસ્તકોમાંથી માત્ર થોડાં પુસ્તકો તમારી સગવડ માટે અત્રે ડાઉનલોડ માટે રજૂ કરાયા છે. યાદ રાખશો કે આ અને તદુપરાંત અન્ય અનેક પુસ્તકો તમે એકત્ર ફાઉન્ડેશનની વેબસાઈટ www.ekatrafoundation.org/books/ebook પર જઈ ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.

>> અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (લે. નારાયણ દેસાઈ)  (સાઈઝ ૪.૭ એમ.બી.) <<
>> અપરાજિતા (લે. પ્રીતિ સેનગુપ્તા) (સાઈઝ ૧.૫ એમ.બી.) <<
>> ભજનાંજલિ (લે. કાકા કાલેલકર) (સાઈઝ ૧૮૨ કે.બી.) <<
>> ભવનું ભાતું (લે. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૪૫૪ કે.બી.) <<
>> દિવ્યચક્ષુ (લે. રમણલાલ વસંતલાલ દેસાઈ) (સાઈઝ ૨.૧૧ એમ.બી.) <<
>> ગાંધીજીની જીવનયાત્રા  (સાઈઝ ૪૫૪ કે.બી.) <<
>> ગીતામંથન (લે. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા) (સાઈઝ ૯૯૮ કે.બી.) <<
>> હિંદ સ્વરાજ (લે. મોહનદાસ કરમચંદ ગાંધી) (સાઈઝ ૧.૬૩ એમ.બી.) <<
>> જેલ ઓફિસની બારી (લે. ઝવેરચંદ મેઘાણી) (સાઈઝ ૬૨૪ કે.બી.) <<
>> જનાન્તિકે (લે. સુરેશ હ. જોષી) (સાઈઝ ૫૮૯ કે.બી.) <<
>> જીવનનું પરોઢ (લે. પ્રભુદાસ ગાંધી) (સાઈઝ ૨.૫ એમ.બી.) <<
>> કુરબાનીની કથાઓ (લે. ઝવેરચંદ મેઘાણી) (સાઈઝ ૫૮૮ કે.બી.) <<
>> મારી હકીકત (લે. નર્મદ) (સાઈઝ ૨.૧૨ એમ.બી.) <<
>> રખડું ટોળી (લે. ગિજુભાઈ બધેકા) (સાઈઝ ૧.૮ એમ.બી.) <<
>> સાત વિચારયાત્રા (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૪૯૯ કે.બી.) <<
>> સમૂળી ક્રાંતિ (લે. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા) (સાઈઝ ૯૪૮ કે.બી.) <<
>> શું શું સાથે લઈ જઈશ હું? (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૮૦૪ કે.બી.) <<
>> ત્યારે કરીશું શું? (લિયો ટોલ્સટોય) (સાઈઝ ૪૪૪ કે.બી.) <<
>> વાચનયાત્રા ભાગ-૧ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૩.૭૪ એમ.બી.) <<
>> વાચનયાત્રા ભાગ-૨ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૨.૩૭ એમ.બી.) <<
>> વાચનયાત્રા ભાગ-૩ (સં. મહેન્દ્ર મેઘાણી)  (સાઈઝ ૧.૮૦ એમ.બી.) <<
>> વાચનયાત્રા ભાગ-૪ (સં. મહેન્દ્ર મેઘાણી)  (સાઈઝ ૧.૮૦ એમ.બી.) <<
>> વાચનયાત્રાનો પ્રસાદ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૩.૫૩ એમ.બી.) <<
>> અલગારી રખડપટ્ટી (લે. રસિક ઝવેરી) (સાઈઝ ૧.૧૭ એમ.બી.) <<
>> અમાસના તારા (લે. કિશનસિંહ ચાવડા) (સાઈઝ ૨.૧૧ એમ.બી.) <<
>> બારી બહાર (લે. પ્રહ્‌લાદ પારેખ) (સાઈઝ ૮૫૧ કે.બી.) <<
>> ચિરકુમાર સભા (લે. રવીન્દ્રનાથ ટાગોર) (સાઈઝ ૬૨૫ કે.બી.) <<
>> ગુજરાતી કવિતાનો આસ્વાદ (લે. સુરેશ હ. જોષી) (સાઈઝ ૯૧૯ કે.બી.) <<
>> પૂર્વાલાપ (લે. મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’) (સાઈઝ ૬૧૧ કે.બી.) <<
>> સાગરસમ્રાટ (સંક્ષિપ્ત કરનાર મૂળશંકર મો. ભટ્ટ) (સાઈઝ ૧૫.૮૮ એમ.બી.) <<

* * * * * * * * * * *

ગઝલગ્રાફ ભાગ ૧ અને ૨

સુગમ સંગીત ફાઉન્ડેશન, અમદાવાદ (ફોનઃ +૯૧૭૯-૨૬૪૨ ૩૯૩૯) તરફથી ‘ગઝલગ્રાફ’ નામનું એક સરસ પુસ્તક જૂલાઈ, ૨૦૦૮માં પ્રગટ કરવામાં આવ્યું છે. શ્રી ગુણવંત ઉપાધ્યાય દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અભ્યાસપૂર્ણ પુસ્તકમાં ગુજરાતી ગઝલની વિકાસરેખા આલેખવામાં આવી છે. ગુજરાતી ગઝલ વિશે વિસ્તૃત જાણકારી ધરાવતું પુસ્તક આપવા માટે લેખક-પ્રકાશક બન્ને અભિનંદનના અધિકારી છે. ગઝલ રસિકો માટે આ પુસ્તકની પી.ડી.એફ. આવૃત્તિ પ્રસ્તુત છેઃ

>> ગઝલગ્રાફ ભાગ - ૧   (સાઈઝ ૬.૭૨ એમ.બી.) <<
>> ગઝલગ્રાફ ભાગ - ૨   (સાઈઝ ૫.૫૬ એમ.બી.) <<

  અન્ય પુસ્તકો

     સાઈઝ
દાદીની પ્રસાદી

[ગુજરાતી ચોપડી] આ વેબસાઈટના દાદીની પ્રસાદી વિભાગને થોડાં સામાન્ય ફેરફાર સાથે ઈ-ચોપડી તરીકે રજૂ કરવામાં આવ્યો છે. સંસ્કૃત સાહિત્યનાં આ વિણેલાં મોતી જે વાંચે તેને ખૂબ ગમી જાય છે..
  ૩૧૬ કે.બી.
કોમ્પ્યુટરની ક્લીકે

[ગુજરાતી ચોપડી] ગંગાવતરણ માટે રાજા ભગીરથે કરેલી મથામણ જેવી જહેમત કરી કોમ્પ્યુટરમાં ગુજરાતીનું અવતરણ કરાવનાર એકલવીર રતિલાલ ચંદેરિયાની સોફ્ટવેર યાત્રાનું નિરૂપણ.
  ૪૯૮ કે.બી.
Gujarati-English Learner's Dictionary

[ગુજરાતી-અંગ્રેજી ચોપડી] યુનિવર્સિટી ઓફ પેન્નસિલ્વેનિયાના વિદ્વાન પ્રાધ્યાપક બાબુભાઈ સુથાર દ્રારા ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ શાસ્ત્રોક્ત પદ્ધતિથી આપવાની કોશિશ.
  ૧.૦૧ એમ.બી.
Monolingual and Bilingual Dictionaries in Gujarat

[અંગ્રેજી ચોપડી] કે.કા. શાસ્ત્રીને શા માટે ગુજરાતી ભાષાની હરતી-ફરતી ડિક્શનેરી તરીકે ઓળખવામાં આવતા હતા તે જાણવું હોય તો વાંચો તેમનો આ અભ્યાસપૂર્ણ લેખ.
  ૧૧૪ કે.બી.
દિવાસ્વપ્ન [ગુજરાતી]

ગુજરાતના બધા શિક્ષણવિદોના સરતાજ સમા ગિજુભાઈ બધેકાએ એક દિવાસ્વપ્ન જોયું હતું. આ દિવાસ્વપ્નને તેમણે ૧૯૩૨ની સાલમાં ગુજરાતી ભાષામાં અક્ષરદેહ આપ્યો હતો. આ કાલ્પનિક છતાંય આબેહુબ સત્ય રજૂ કરતી વાર્તા વાંચવા જેવી છે. આ દિવાસ્વપ્ન ક્યારે સાકાર થશે ?
  ૩૯૧ કે.બી.
Divaswapna [ગુજરાતી ‘દિવાસ્વપ્ન’નો અંગ્રેજી અનુવાદ]

   ૨૪૩ કે.બી.
दिवास्वप्न [ગુજરાતી ‘દિવાસ્વપ્ન’નો હિન્દી અનુવાદ]

   ૨,૩૭૦ કે.બી.
સરળ રોગોપચાર

[ગુજરાતી ચોપડી] ‘લોકપ્રીત્યર્થે’ મહેનત કરી આ સરસ પુસ્તિકા બનાવનારા ગાંડાભાઈ વલ્લભભાઈ પટેલને સાદર પ્રણામ. આ પુસ્તિકા હાથવગી રાખવા જેવી છે અને તે ક્યારેક સંકટ સમયની સાંકળ પુરવાર થાય તેવી છે.
  ૨.૦૮ એમ.બી.
ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ ભાગ - ૧
ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ ભાગ - ૨

[ગુજરાતી ચોપડી] ગુજરાતી સુગમ સંગીતમાં રસ ધરાવતા દરેકે વાંચવા ને વસાવવા જેવું આ માહિતી સભર પુસ્તક લખવા માટે જયદેવ વાસુદેવ ભોજકનો ખૂબ ખૂબ આભાર.
  ૮.૮૮ એમ.બી.

  ૭.૯૯ એમ.બી.
૧૦ પી.ડી.એફ. ઈ-બૂક

[અંગ્રેજી ચોપડી] પી.ડી.એફ. ઈ-બૂક બનાવવી એ બહુ મુશ્કેલ કામ નથી. આ અધિકૃત પુસ્તિકામાં ઈ-બૂક બનાવવા અંગે પુરતું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
  ૭૧૪ કે.બી.
૧૧ જોડણીના નિયમો

[ગુજરાતી ચોપડી] ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત ‘સાર્થ જોડણી કોશ’માં અપાયેલા જોડણી નિયમોની ગુજરાતી લેક્સિકોન વેબસાઈટ દ્વારા બનાવાયેલી પુસ્તિકા.
  ૮૭.૨ કે.બી.
૧૨ ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ

[ગુજરાતી ચોપડી] ગુજરાતી પત્રકારો આમ તો ઘણું ઘણું લખે છે પણ ગુજરાતી પત્રકારત્વની ગુણવત્તા વિશે કે આ પત્રકારિત્વના ખેડાણના ઈતિહાસ વિશે તેમણે ક્યારે એક શબ્દ પણ લખ્યો હોવાનું નોંધાયું નથી. ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ જાણવા માટેનો આપણો એક માત્ર ગ્રંથ જે એક બિન-પત્રકાર પારસી સજ્જન ડૉ. રતન રુસ્તમજી માર્શલે છેક ૧૯૫૦ની સાલમાં લખ્યો હતો તે જ આપણી પાસે ઉપલબ્ધ છે. છેલ્લાં સાત દાયકામાં આ બાબતમાં શૂન્ય પ્રગતિ થઈ છે.
  ૧૦.૨ એમ.બી.
૧૩ સાહિત્યદર્શન

[ગુજરાતી ચોપડી] મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. રમણલાલ સી. શાહે લખેલા સાહિત્ય વિષયક લેખોના આ સંગ્રહ અને લખેલી ‘શ્યામ રંગ સમીપે’ નાટિકા સાહિત્ય રસિકોને વાંચવા ગમે તેવાં છે.
  ૯.૪ એમ.બી.
૧૪ શબ્દસૂરના સાથિયા

[ગુજરાતી ચોપડી] ગુજરાતમાં સરસ ગીતો, ગાયનોનો મોટો ખજાનો છે. આ પુસ્તકમાં મનોજ જોશીએ આવા સુંદર ગીતો, ગાયનોનો રસાસ્વાદ કરાવ્યો છે.
  ૦.૯૮ એમ.બી.
૧૫ મહર્ષિ દયાનંદ સરસ્વતી

[ગુજરાતી ચોપડી] સમગ્ર દેશ પર પોતાની અમીટ છાપ છોડી જનારા ગુજરાતના અનોખા ધર્મપુરુષ મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવન ચરિત્ર વાંચો સ્વામી સચ્ચિદાનંદની કસાયેલી કલમે
  ૫૨૩ કે.બી.
૧૬ પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીનું જીવનચરિત્ર (ઈ.સ. ૧૮૮૮)

[ગુજરાતી ચોપડી] લેખકઃ ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક
  ૩.૦૯ એમ.બી.
૧૭ સરસ્વતીચંદ્ર ભાગ-૧ (બુદ્ધિધનનો કારભાર)
(ઈ.સ. ૧૯૨૨ની ૮મી આવૃત્તિ)


[ગુજરાતી ચોપડી] લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
  ૧૫.૦૪ એમ.બી.
૧૮ સરસ્વતીચંદ્ર ભાગ-૨ (ગુણસુંદરીનું કુટુંબજાળ)
(ઈ.સ. ૧૮૯૨ની પ્રથમ આવૃત્તિ)


[ગુજરાતી ચોપડી] લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
  ૦૮.૫૯ એમ.બી.
૧૯ સરસ્વતીચંદ્ર ભાગ-૩ (રત્નનગરીનું રાજ્યતંત્ર)
(ઈ.સ. ૧૯૨૩ની પાંચમી આવૃત્તિ)


[ગુજરાતી ચોપડી] લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
  ૧૪.૦૪ એમ.બી.
૨૦ સરસ્વતીચંદ્ર ભાગ-૪ (સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ)
(ઈ.સ. ૧૯૦૧ની પ્રથમ આવૃત્તિ)


[ગુજરાતી ચોપડી] લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
  ૩૩.૦૧ એમ.બી.
૨૧ ગુજરાતનું પાટનગર અમદાવાદ (ઈ.સ. ૧૯૨૯ની આવૃત્તિ)

[ગુજરાતી ચોપડી] લેખકઃ રત્નમણિરાવ ભીમરાવ
  ૪૯.૭૧ એમ.બી.
૨૨ આપણું મંબઈ (ઈ.સ. ૧૯૩૧)

[ગુજરાતી ચોપડી] લેખકઃ ખરશેદજી સોહરાબજી પાવરી
  ૮.૫ એમ.બી.
૨૩ અરુણનું અદ્‌ભુત સ્વપ્ન (ઈ.સ. ૧૯૩૪ની પ્રથમ આવૃત્તિ)

[ગુજરાતી ચોપડી] લેખિકાઃ હંસા મહેતા
  ૦૯.૫૭ એમ.બી.
૨૪ આગળ ધસો (ઈ.સ. ૧૯૩૮ની ત્રીજી આવૃત્તિ)

[ગુજરાતી ચોપડી] અનુવાદકઃ ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ
  ૪૭.૪૧ એમ.બી.
૨૫ गीतामंथन હિન્દી અનુવાદ (ઈ.સ. ૧૯૩૯)

[હિન્દી ચોપડી] મૂ.લે. કિ.ઘ. મશરૂવાળા અનુવાદકઃ શંકરલાલ શર્મા
  ૧૪.૮૩ એમ.બી.
૨૬ ગુજરાતનો નાથ (ઈ.સ. ૧૯૨૧ની આવૃત્તિ)

[ગુજરાતી ચોપડી] લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી
  ૨૧.૯ એમ.બી.
૨૭ આપણાં લગ્ન ગીતો (ઈ.સ. ૧૯૪૩ની આવૃત્તિ)

[ગુજરાતી ચોપડી] સંપાદકઃ ધનિષ્ઠાબેન મજમુદાર અને અન્ય
  ૬.૭૧ એમ.બી.
૨૮ કલાપીનો કેકારવ (ઈ.સ. ૧૯૪૫ની આવૃત્તિ)

[ગુજરાતી ચોપડી] સંપાદકઃ જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી ‘સાગર’
  ૧૬.૦૦ એમ.બી.
૨૯ સાર્થ ગુજરાતી જોડણીકોશ (ઈ.સ. ૧૯૪૯ની આવૃત્તિ)

[ગુજરાતી ચોપડી] સંપાદકઃ મગનભાઈ પ્રભુદાસ દેસાઈ
  ૧૬.૦૦ એમ.બી.
૩૦ બહુરૂપી ગાંધી (ઈ.સ. ૧૯૭૦ની આવૃત્તિ)

[ગુજરાતી ચોપડી] અનુવાદક જિતેન્દ્ર દેસાઈ
  ૨.૮૧ એમ.બી.
૩૧ સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃત્તિ ખંડ-૧

[ગુજરાતી ચોપડી] સંપાદક-અનુવાદક-વિવેચકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી
  ૧૧ એમ.બી.
૩૨ સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃત્તિ ખંડ-૨

[ગુજરાતી ચોપડી] સંપાદક-અનુવાદક-વિવેચકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી
  ૮.૬૩ એમ.બી.
૩૩ સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃત્તિ ખંડ-૩

[ગુજરાતી ચોપડી] સંપાદક-અનુવાદક-વિવેચકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી
  ૬.૮૪ એમ.બી.
૩૪ વીર નર્મદ (૧૯૩૩ની આવૃત્તિ)

[ગુજરાતી ચોપડી] લેખકઃ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ
  ૪.૭૮ એમ.બી.
૩૫ આજ ભી ખરે હૈં તાલાબ

[હિન્દી ચોપડી] લેખકઃ અનુપમ મિશ્ર
  ૨.૧૧ એમ.બી.
૩૬ ઈન્ગ્લેન્ડમાં પ્રવાસ (૧૮૬૭ની આવૃત્તિ)

[અંગ્રેજી-ગુજરાતી ચોપડી] લેખકઃ કરસનદાસ મૂળજી
  ૮.૩૨ એમ.બી.
૩૭ એક વૃદ્ધની વિચારપોથીમાંથી (૧૯૩૯ની આવૃત્તિ)

[ગુજરાતી ચોપડી] લેખકઃ અનંતરાય પટ્ટણી
  ૧૩.૭ એમ.બી.
૩૮ થોડાંક રસદર્શનોઃ સાહિત્ય અને ભક્તિના

[ગુજરાતી ચોપડી] લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી
  ૮.૨૨ એમ.બી.
૩૯ નેતાજી સુભાષચંદ્ર બોઝ

[ગુજરાતી ચોપડી] લેખકઃ ગુણવંતરાય આચાર્ય
  ૨.૭૩ એમ.બી.
૪૦ નેપાળનો પ્રવાસ (૧૯૨૩ની આવૃત્તિ)

[ગુજરાતી ચોપડી] લેખકઃ નારણજી પુરુષોત્તમ સાંગાણી
  ૧.૫૩ એમ.બી.
૪૧ ૧૮૫૭ (નાટક)

[ગુજરાતી ચોપડી] લેખકઃ મનુભાઈ પંચોળી ‘દર્શક’
  ૩.૬૦ એમ.બી.
૪૨ આગગાડી (નાટક)

[ગુજરાતી ચોપડી] લેખકઃ ચં.ચી. મહેતા
  ૨.૯૧ એમ.બી.
૪૩ કાકાની શશી (નાટક)

[ગુજરાતી ચોપડી] લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી
  ૨.૫૯ એમ.બી.
૪૪ હીરાકણી અને બીજી વાતો (નવલિકા સંગ્રહ)

[ગુજરાતી ચોપડી] લેખકઃ સુન્દરમ્
  ૬ એમ.બી.
૪૫ કહેવતો (જુદી જુદી ૨૫૦૦ કહેવતોનો સંગ્રહ)

[ગુજરાતી ચોપડી] લેખકઃ શાંતિલાલ ઠાકર
  ૩.૨૫ એમ.બી.
૪૬ ધાવણની ધાર (વાર્તાસંગ્રહ)

[ગુજરાતી ચોપડી] લેખકઃ ચુનીલાલ મડિયા
  ૯૮૨ કે.બી.
૪૭ પાટણની પ્રભુતા (નવલકથા)

[ગુજરાતી ચોપડી] લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી
  ૪.૮૧ એમ.બી.
૪૮ જીવન એક ખેલ (પન્નાલાલ પટેલ કૃત માનવીની ભવાઈ’નું હિન્દી રૂપાન્તર)

[હિન્દી ચોપડી] અનુવાદકઃ રઘુવીર ચૌધરી
  ૬.૬૭ એમ.બી.
૪૯ લિજ્જતના સંસ્મરણો

[ગુજરાતી ચોપડી] લેખકઃ ભાનુરાય સંઘવી
  ૫૯૭ કે.બી.
૫૦ વૃતાંત ભૌતિકશાસ્ત્રનું

[ગુજરાતી ચોપડી] ભાવાનુવાદઃ હેમંત સોલંકી
  ૧૮.૧૮ એમ.બી.
૫૧ અલ્બર્ટ આઈન્સ્ટાઈન

[ગુજરાતી ચોપડી] અનુવાદઃ હેમંત સોલંકી
  ૩.૫૯ એમ.બી.
૫૨ મદામ ક્યૂરી

[ગુજરાતી ચોપડી] અનુવાદઃ હેમંત સોલંકી
  ૩.૫૬ એમ.બી.
૫૩ થોમસ આલ્વા એડિસન

[ગુજરાતી ચોપડી] અનુવાદઃ હેમંત સોલંકી
  ૪.૩૨ એમ.બી.
૫૪ વનસ્પતિશાસ્ત્રના મૂળ તત્વો

[ગુજરાતી ચોપડી] લેખકઃ ભાલચંદ્ર કૃષ્ણ ભાટવડેકર
  ૧.૭૪ એમ.બી.
૫૫ ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ

[ગુજરાતી ચોપડી] લેખકઃ બેચરદાસ જીવરાજ દોશી
  ૮.૧૮ એમ.બી.
૫૬ ઈશ્વરનો ઈન્કાર

[ગુજરાતી ચોપડી] લેખકઃ નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ
  ૨.૧૬ એમ.બી.
૫૭ Outlines of Jaina Philosophy-Mohanlal Mehta

[અંગ્રેજી ચોપડી] લેખકઃ મોહનલાલ મહેતા
  ૧૧ એમ.બી.
૫૮ જૈન ધર્મના સંપ્રદાયો

[ગુજરાતી ચોપડી] Source: jainuniversity.org
  ૯૯ કે.બી.
૫૯ જૈન સ્નાત્ર પૂજા અને અષ્ટપ્રકારી પૂજા

[ગુજરાતી ચોપડી] લેખકઃ ૧૦૦૮ પૂજ્ય શ્રી વીરવિજયજી મહારાજ
  ૧.૦૩ એમ.બી.
૬૦ જૈન રાયપસેણઇયં સૂત્ર

[ગુજરાતી ચોપડી] લેખકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી
  ૩૬.૬ એમ.બી.
૬૧ જૈન સાહિત્યની ગઝલો

[ગુજરાતી ચોપડી] સંપાદકઃ ડૉ. કવિન શાહ
  ૨.૧ એમ.બી.
૬૨ કોનો વાંક

[ગુજરાતી ચોપડી] લેખક કનૈયાલાલ માણેકલાલ મુનશી
  ૫.૭ એમ.બી.
૬૩ છીએ તે જ ઠીક

[ગુજરાતી ચોપડી] લેખક કનૈયાલાલ માણેકલાલ મુનશી
  ૩.૫ એમ.બી.
૬૪ રાજાધિરાજ

[ગુજરાતી ચોપડી] લેખક કનૈયાલાલ માણેકલાલ મુનશી
  ૮૩.૩ એમ.બી.
૬૫ સૂત્રધાર મંડન વિરચિત વાસ્તુ-સાર

[ગુજરાતી ચોપડી] સંપાદક: પદ્મશ્રી પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા
  ૧૪.૧ એમ.બી.
૬૬ વેધ-વાસ્તુ-પ્રભાકર

[ગુજરાતી ચોપડી] સંપાદક: પદ્મશ્રી પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા
  ૩૧.૬ એમ.બી.
૬૭ સ્વામીનારાયણ શિલ્પ-સ્થાપત્ય કળા

[ગુજરાતી ચોપડી] લેખક: ડૉ. પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખ અને કિરીટકુમાર જેઠાલાલ દવે
  ૫૬.૪ એમ.બી.
૬૮ શિલ્પ-રત્નાકર

[ગુજરાતી ચોપડી] લેખક: નર્મદાશંકર મુલજીભાઈ સોમપુરા
  ૨૦.૭ એમ.બી.
૬૯ શિલ્પ સ્મૃતિ

[ગુજરાતી ચોપડી] સંપાદક: નંદલાલ ચુનીલાલ સોમપુરા
  ૭.૫ એમ.બી.
૭૦ જયપૃચ્છા વાસ્તુશાસ્ત્ર

[ગુજરાતી ચોપડી] સંપાદક: પદ્મશ્રી પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા
  ૧૩.૮ એમ.બી.
૭૧ શિલ્પશાસ્ત્ર-પંચરત્ન ચિંતામણી

[ગુજરાતી ચોપડી] સંશોધક: દવે ભગવાનજી હરિશંકર
  ૧.૧ એમ.બી.
૭૨ ભારત શિલ્પ

[ગુજરાતી ચોપડી] લેખક: શ્રીયુત અવનીન્દ્રનાથ ઠાકુર
  ૦.૯ એમ.બી.
૭૩ સુલભ વાસ્તુશાસ્ત્ર

[ગુજરાતી ચોપડી] અનુવાદક: હરિપ્રસાદ કીરપારામ ઠાકોર
   ૧૦.૩ એમ.બી.
૭૪ વનસ્પતિશાસ્ત્ર

[ગુજરાતી ચોપડી] લેખક: જયકૃષ્ણ ઈન્દ્રજી ઠાકર
   ૫૪.૭ એમ.બી.
૭૫ કચ્છ સ્વસ્થાનની વનસ્પતિઓ અને તેની ઉપયોગિતા

[ગુજરાતી ચોપડી] લેખક: જયકૃષ્ણ ઈન્દ્રજી ઠાકર
   ૨૬.૩ એમ.બી.
૭૬ વનસ્પતિ સૃષ્ટિ

[ગુજરાતી ચોપડી] લેખક: ગોકુળદાસ ખીમજી બાંબડાઈ
   ૧૭.૩ એમ.બી.
૭૭ Medicinal Flora of Kutchch

[અંગ્રેજી ચોપડી] લેખક: અજ્ઞાત
   ૨૪૬ કે..બી.
૭૮ राजस्थान वनस्पति नीरिक्षण पुस्तिका

[હિન્દી ચોપડી] લેખક: संतोष कुमार गुप्ता
   ૨.૮ એમ.બી.
૭૯ Handbook of Medicinal Herbs

[અંગ્રેજી ચોપડી] લેખક: James A Duke
   ૪.૯ એમ.બી.
૮૦ વિજ્ઞાન વિચાર (ચોથી આવૃત્તિ)

[ગુજરાતી ચોપડી] લેખક: પોપટલાલ ગો. શાહ
   ૨.૦૪ એમ.બી.
૮૧ જંગલની જડીબુટ્ટી-૧

[ગુજરાતી ચોપડી] લેખક: વૈદશાસ્ત્રી શામળદાસ સેવકરામ
   ૧.૮ એમ.બી.
૮૨ જંગલની જડીબુટ્ટી-૨

[ગુજરાતી ચોપડી] લેખક: વૈદશાસ્ત્રી શામળદાસ સેવકરામ
   ૧.૮ એમ.બી.
૮૩ જંગલની જડીબુટ્ટી-૩

[ગુજરાતી ચોપડી] લેખક: વૈદશાસ્ત્રી શામળદાસ સેવકરામ
   ૨.૪ એમ.બી.
૮૪ જંગલની જડીબુટ્ટી-૪

[ગુજરાતી ચોપડી] લેખક: વૈદશાસ્ત્રી શામળદાસ સેવકરામ
   ૨ એમ.બી.
૮૫ જંગલની જડીબુટ્ટી-૫

[ગુજરાતી ચોપડી] લેખક: વૈદશાસ્ત્રી શામળદાસ સેવકરામ
   ૧.૬ એમ.બી.
૮૬ આર્યભિષક્

[ગુજરાતી ચોપડી] લેખક: ભિક્ષુ અખંડાનંદ
   ૧૭ એમ.બી.
૮૭ આયુર્વેદ નિબંધ માળા

[ગુજરાતી ચોપડી] લેખક: વૈદ તિલકચંદ તારાચંદ શાહ
   ૬.૯ એમ.બી.
૮૮ દાદીમાનું વૈદું

[ગુજરાતી ચોપડી] લેખક: મોહનલાલ ચુનીલાલ ધામી
   ૬.૨ એમ.બી.
૮૯ ઘરગથ્થુ વૈદું

[ગુજરાતી ચોપડી] લેખક: બાપાલાલ વૈદ
   ૨.૯ એમ.બી.
૯૦ ઘરવૈદું

[ગુજરાતી ચોપડી] લેખક: જટાશંકર વૈદ
   ૨૧ એમ.બી.
૯૧ ઘર ઘરનો વૈદ

[ગુજરાતી ચોપડી] લેખક: વિજયશંકર મુનશી
   ૨.૬ એમ.બી.
૯૨ ઔષધિ કોષ

[ગુજરાતી ચોપડી] લેખક: ચમનરાય શિવશંકર વૈષ્ણવ
   ૫.૫ એમ.બી.
૯૩ છાલો-પાલો-મરી-મસાલો

[ગુજરાતી ચોપડી] લેખક: ડીપી. માદન
   ૬.૩ એમ.બી.
૯૪ વૃદ્ધત્રયીની વનસ્પતિઓ

[ગુજરાતી ચોપડી] લેખક: બાપાલાલ વૈદ
   ૩.૪ એમ.બી.
૯૫ આયુર્વેદ વિહંગાવલોકન

[ગુજરાતી ચોપડી] લેખક: બાપાલાલ વૈદ
   ૨.૧ એમ.બી.
૯૬ સંગીત-પ્રવેશ

[ગુજરાતી ચોપડી] લેખક: શંકરરાવ ગદ્રે
   ૨૯૮ કે.બી.
૯૭ પ્રાથમિક-સંગીત

[ગુજરાતી ચોપડી] લેખક: શંકરરાવ વ્યાસ
   ૧.૪ એમ.બી.
૯૮ ભારત-સંગીત-બારાખડી

[ગુજરાતી ચોપડી] લેખક: ભારતલાલ માસ્તર
   ૨૯૩ કે.બી.
૯૯ મહેતા-સંગીત-શિક્ષક

[ગુજરાતી ચોપડી] લેખક: ગોવિંદજી હંસરાજ મહેતા
   ૨ એમ.બી.
૧૦૦ સંગીત-પાઠાવલિ

[ગુજરાતી ચોપડી] લેખક: ત્રિપુરાશંકર ત્રિપાઠી
   ૩.૨ એમ.બી.
૧૦૧ હિન્દુસ્તાની-સંગીત

[ગુજરાતી ચોપડી] લેખક: રતનશી લીલાધર ઠક્કર
   ૫ એમ.બી.
૧૦૨ સંગીત-કલાનિધિ

[ગુજરાતી ચોપડી] લેખક: ઓચ્છવલાલ એસ. શાહ
   ૨.૯ એમ.બી.
૧૦૩ સંગીતમાળા

[ગુજરાતી ચોપડી] લેખક: અજ્ઞાત
   ૧.૩ એમ.બી.
૧૦૪ સ્વર-માલિકા

[ગુજરાતી ચોપડી] લેખક: વિષ્ણુ નારાયણ ભાતખંડે
   ૫૩૦. કે..બી.
૧૦૫ Birds of Kutch

[અંગ્રેજી ચોપડી] લેખક: વિદ્વાન પક્ષીવિદ્ સલિમ અલી
   ૨૫.૪૩ એમ..બી.
૧૦૬ બાળકોનું મહાભારત ભાગ-૨

[ગુજરાતી ચોપડી] લેખક: રમણલાલ નાનાલાલ શાહ
   ૧.૯૯ એમ..બી.
૧૦૭ ભવાઈ સંગ્રહ

[ગુજરાતી ચોપડી] લેખક: મહીપતરામ રૂપરામ
   ૪.૫૦ એમ..બી.
૧૦૮ 108-उपनिषद-पंडित श्रीराम शर्मा आचार्य

[ગુજરાતી ચોપડી] લેખક: पंडित श्रीराम शर्मा आचार्य
   ૮.૦૧ એમ..બી.
૧૦૯ ચિત્ર સાધના-રસિકલાલ પરીખનો પરિચય

[ગુજરાતી ચોપડી] પ્રકાશક: કુમાર કાર્યાલય, અમદાવાદ
   ૬.૧૭ એમ..બી.
૧૧૦ આપણું ભાવનગર

[ગુજરાતી ચોપડી] પ્રકાશક: MageComp.com
   ૨.૮૩ એમ..બી.
૧૧૧ ચારણો અને ચારણી સાહિત્ય

[ગુજરાતી ચોપડી] લેખક: ઝવેરચંદ મેઘાણી
   ૨.૦૨ એમ..બી.
૧૧૨ સુરતની સહેલ

[ગુજરાતી ચોપડી] લેખક: બંસીલાલ છોટાલાલ વકીલ
   ૧.૭૩ એમ..બી.
૧૧૩ શિક્ષાપત્રી-મૂળ ગ્રંથ

[ગુજરાતી ચોપડી] રચયિતા: સ્વામી સહજાનંદ
   ૫.૦૧ એમ..બી.
૧૧૪ શિક્ષાપત્રીના અર્થ અને વચનામૃત

[ગુજરાતી ચોપડી] રચયિતા: શ્રીજી મહારાજના શિષ્ય નિત્યાનંદ મુનિ
   ૨.૩૭ એમ..બી.
૧૧૫ હું બનું વિશ્વમાનવી-ભાગ-૧

[ગુજરાતી ચોપડી] પ્રકાશક: જી.સી.ઈ.આર.ટી.
   ૨૦.૪ એમ..બી.
૧૧૬ હું બનું વિશ્વમાનવી-ભાગ-૨

[ગુજરાતી ચોપડી] પ્રકાશક: જી.સી.ઈ.આર.ટી.
   ૨૬.૧ એમ..બી.
૧૧૭ હું બનું વિશ્વમાનવી-ભાગ-૩

[ગુજરાતી ચોપડી] પ્રકાશક: જી.સી.ઈ.આર.ટી.
   ૧૩.૨ એમ..બી.
૧૧૮ Tagore And Gujarati

[અંગ્રેજી ચોપડી] A Private Book (Not Published)
   ૧.૨૩ એમ.બી.
૧૧૯ ગોળીબારની મુસાફરી

[ગુજરાતી ચોપડી] લેખક: હંસા મહેતા
   ૫.૪૦ એમ.બી.
૧૨૦ દેશી શબ્દસંગ્રહ

[ગુજરાતી ચોપડી] લેખક: બેચરદાસ જીવરાજ દોશી
   ૧૩.૨ એમ.બી.
૧૨૧ Glory-that-was-Gurjardesh

[અંગ્રેજી ચોપડી] લેખક: K.M. Munshi
   ૩.૨૪ એમ.બી.
૧૨૨ ગુજરાતી અટકોનો ઈતિહાસ

[ગુજરાતી ચોપડી] લેખક: વિનોદિની નીલકંઠ
   ૯૩૯ કે.બી.
૧૨૩ ગુજરાતી ભાષાનું વ્યાકરણ-૧૮૯૦

[ગુજરાતી ચોપડી] લેખક: ટી.સી. હોપ
   ૧૮૭ કે.બી.
૧૨૪ ગુજરાતી જોડણી કોશ-૧૯૨૯

[ગુજરાતી ચોપડી] પ્રકાશક: ગુજરાત વિદ્યાપીઠ
   ૨.૨૬ એમ.બી.
૧૨૫ ગુજરાતી નામું-૧૯૩૧

[ગુજરાતી ચોપડી] લેખક: એન.ઓ. મોદી
   ૧.૬૫ એમ.બી.
૧૨૬ ગુજરાતી ભાષા લેખન

[ગુજરાતી ચોપડી] લેખક: કેશવરામ કા. શાસ્ત્રી
   ૪.૧૮ એમ.બી.
૧૨૭ ગુજરાતી જૂનાં બાલગીતો

[ગુજરાતી ચોપડી] લેખક: ભવાનીશંકર નરસિંહરામ
   ૦.૯૭ એમ.બી.
૧૨૮ ગુજરાતી પંચોપાખ્યાન (ઈ.સ. ૧૮૫૦)

[ગુજરાતી ચોપડી] પ્રકાશકઃ જામે-જમશેદ છાપખાનું, મુંબઈ
   ૧.૬૫ એમ.બી.
૧૨૯ ગુજરાતી સંસ્કૃતિના સંરક્ષકો

[ગુજરાતી ચોપડી] લેખક: મોહનલાલ દવે
   ૧.૬૫ એમ.બી.
૧૩૦ અવધૂત પ્રસાદી

[ગુજરાતી ચોપડી] લેખક: એન.ઓ. મોદી
   ૪૧.૮ એમ.બી.
૧૩૧ કલાને ચરણે

[ગુજરાતી ચોપડી] લેખક: હરિપ્રસાદ દેસાઈ
   ૫૦.૬ એમ.બી.
૧૩૨ ખગોળવિદ્યા

[ગુજરાતી ચોપડી] અનુવાદક: બલવંતરાય એમ. મહેતા
   ૬.૨૬ એમ.બી.
૧૩૩ ગુજરાતની લોક સંસ્કૃતિ

[ગુજરાતી ચોપડી] લેખક: ડૉ. હસુતાબેન શશીકાંત સેદાણી
   ૧૦ એમ.બી.
૧૩૪ હિંદ તત્વજ્ઞાનનો ઈતિહાસ

[ગુજરાતી ચોપડી] લેખક: નર્મદાશંકર દેવશંકર મહેતા
   ૪.૨૯ એમ.બી.
૧૩૫ નાગાબાવા-નાટક

[ગુજરાતી ચોપડી] લેખક: ચંદ્રવદન ચીમનલાલ મહેતા
   ૨.૩૯ એમ.બી.
૧૩૬ નાજુક સવારી

[ગુજરાતી ચોપડી] લેખક: ચંદ્રવદન ચીમનલાલ મહેતા
   ૨.૩૯ એમ.બી.
૧૩૭ ફાર્બસ રચિત રાસમાળા

[ગુજરાતી ચોપડી] અનુવાદક: દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ
   ૭.૨૦ એમ.બી.
૧૩૮ બાપુની પ્રસાદી

[ગુજરાતી ચોપડી] લેખક: મથુરાદાસ ત્રિકમજી
   ૧૨.૫૦ એમ.બી.
૧૩૯ મોરારજી દેસાઈ-જીવન ચરિત્ર

[ગુજરાતી ચોપડી] લેખક: યશવંત દોશી
   ૫.૩૨ એમ.બી.
૧૪૦ હોમલીબાઈની વાયેજ

[ગુજરાતી ચોપડી] લેખક: સોરાબજી કાવસજી ખંબાતા
   ૬.૮૬ એમ.બી.
૧૪૧ કાઠિયાવાડની જૂની વાર્તાઓ

[ગુજરાતી ચોપડી] લેખક: હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી
   ૫.૭૮ એમ.બી.
૧૪૨ જય સોમનાથ

[ગુજરાતી ચોપડી] લેખક: કનૈયાલાલ માણેકલાલ મુનશી
   ૨૨.૯ એમ.બી.
૧૪૩ ગુજરાતી અગ્રેસર મંડળની ચિત્રાવલિ

[ગુજરાતી ચોપડી] લેખક: કેશવલાલ હરિવિઠ્ઠલદાસ
   ૧૩.૧ એમ.બી.
૧૪૪ મીનાક્ષી

[ગુજરાતી ચોપડી] અનુવાદક: રમણલાલ સોની
   ૨.૫૫ એમ.બી.
૧૪૫ આપણી લોકસંસ્કૃતિ

[ગુજરાતી ચોપડી] લેખક: જયમલ્લ પરમાર
   ૨.૮૪ એમ.બી.
૧૪૬ ઐતિહાસિક નગરી-માંગરોળ

[ગુજરાતી ચોપડી] લેખક: કેશવરામ કા. શાસ્ત્રી
   ૫.૯૩ એમ.બી.
૧૪૭ આર્વાચીના

[ગુજરાતી ચોપડી] લેખક: ધનસુખલાલ મહેતા અને અવિનાશ વ્યાસ
   ૨.૮૪ એમ.બી.
૧૪૮ મેંદીના પાન

[ગુજરાતી ચોપડી] લેખક: અવિનાશ વ્યાસ
   ૫.૬૮ એમ.બી.
૧૪૯ Last Days of-the British Raj

[અંગ્રેજી ચોપડી] લેખક: Leonard Mosley
   ૬.૮૧ એમ.બી.
૧૫૦ સંગીતાદિત્ય

[ગુજરાતી ચોપડી] લેખક: પ્રોફેસર આદિતરામજી
   ૨૧.૩ એમ.બી.
[પાછળ]     [ટોચ]