[મુખ્યપૃષ્ઠ]     [પાછળ] 

જાન્યુ.- ડિસેમ્બર ૨૦૧૦ના ફેરફાર

તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૦ :

કવિતા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૧૯૬.    જોઈ લ્યો આ જગતના બાવા 
          રચનાઃ ભોજો ભગત

૧૯૭.    ગજબ હાથે ગુજારીને
          રચનાઃ પિંગળશીભાઈ ગઢવી

૧૯૮.    હેંડ હવે બગડી જઈએ
          રચનાઃ ભાનુપ્રસાદ ત્રિવેદી

૧૯૯.    જગતમાં એક જ એવો જન્મ્યો
          રચનાઃ દુલા ભાયા કાગ

૨૦૦.    એક જૂની ખાતાવહી
          રચનાઃ કાજલ ઓઝા વૈદ્ય
તા. ૧૭ ડિસેમ્બર, ૨૦૧૦ :

‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં હજુ ઘણી બધી વધુ કાવ્ય પંક્તિઓ ઉમેરવામાં આવી છે.

તા. ૧૧ ડિસેમ્બર, ૨૦૧૦ :

‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં ફરી એક વખત સંખ્યાબંધ વધુ કાવ્ય પંક્તિઓ ઉમેરવામાં આવી છે. મુખ્યત્વે શેર-શાયરી અને મૌક્તિકોની ઉણપ લાગતી હતી તે દૂર કરવા પ્રયાસ કરાયો છે.

તા. ૭ ડિસેમ્બર, ૨૦૧૦ :

જય જિનેન્દ્ર વિભાગની નવરચના કરાઈ છે.

જે પ્રદેશમાં ઉપાશ્રય કે સ્થાનક ન હોય કે સાધુ સાધ્વીના માર્ગદર્શનનો જોગ ન હોય ત્યાં વસતા જૈનો પણ ઘરે બેઠા સરળતાથી છ આવશ્યકનું પાલન કરી શકે તે માટે સામાયિક અને પ્રતિક્રમણનું ઓડિયો રેકોર્ડિંગ રજૂ કરવામાં આવ્યું છે. પૂજ્ય નમ્ર મુનિ મ.સા.ના અનુયાયીઓએ ઊભી કરેલી સુંદર વેબસાઈટ http://www.parasdham.org પરથી આ રેકોર્ડિંગ લેવામાં આવ્યું છે.

જે ધાર્મિક સાહિત્ય ડાઉનલોડ માટે રાખવામાં આવ્યું છે તેમાં વધુ ચાર પી.ડી.એફ. ફાઈલ ઉમેરાઈ છેઃ
૫.     પ્રતિક્રમણ સૂત્ર (ગુજરાતી અર્થ સાથે)
        [સાઈઝ ૩૮૧ કે.બી.] 

૬.     દેરાવાસી સામાન્ય જ્ઞાન (સવાલ-જવાબ)
        [સાઈઝ ૫૧૮ કે.બી.] 

૭.     જુદા જુદા જૈન સંપ્રદાયની માહિતી
        [સાઈઝ ૯૯ કે.બી.] 

૮.     શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત
        (એક અદ્‌ભુત ગ્રંથ)
        [સાઈઝ ૧૪.૩૪ એમ.બી.] 
તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૯૬.    રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર
          સ્વરઃ પંડિત ઓમકારનાથ ઠાકુર

૧૯૭.    મારું મન મોર બની થનગાટ કરે
          સ્વરઃ (૧) હેમુ ગઢવી (૨) કમલેશભાઈ ગઢવી

૧૯૮.    આવે આવે ને જાય રે મેહુલિયો
          સ્વરઃ સુધા લાખિયા

૧૯૯.    કેમ રે વિસારી ઓ વનના વિહારી
          સ્વરઃ આશા ભોસલે

૨૦૦.    જેવી તેવી વાત નથી
          સ્વરઃ આશિત દેસાઈ

તા. ૧૮ નવેમ્બર, ૨૦૧૦ :

કવિતા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૧૯૧.    તિથિ ન જોશો ટીપણે 
          રચનાઃ ઉમાશંકર જોશી

૧૯૨.    બીજું હું કાંઈ ન માગું
          રચનાઃ બાદરાયણ

૧૯૩.    મરજીવિયા
          રચનાઃ પૂજાલાલ દલવાડી

૧૯૪.    આ તો ઈશ તણો આવાસ
          રચનાઃ કરસનદાસ માણેક

૧૯૫.    પૂર્ણ રૂપે વ્યક્ત થા સાકાર બન
          રચનાઃ રાજેન્દ્ર શુક્લ

આ ઉપરાંત ક્રમાંક ૨ની કવિતા ‘કોઈનો લાડકવાયો’માં પ્રફુલ્લ દવેના સ્વરમાં અને ક્રમાંક ૭૧ની કવિતા ‘ઓતરાદા વાયરા’માં હેમુ ગઢવીના સ્વરમાં ગવાયેલા ઓડિયોની લિન્ક ઉમેરવામાં આવી છે.
(Audio Source: jhaverchandmeghani.com)


તા. ૧૨ નવેમ્બર, ૨૦૧૦ :

કવિતા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૧૮૬.    સુરપાણનો ધોધ
          રચનાઃ પૂજાલાલ દલવાડી

૧૮૭.    મેટ્રિકની મહેફિલ
          રચનાઃ રમણિક અરાલવાળા

૧૮૮.    કોણ ઓ આ અગનબંધ બાંધે
          રચનાઃ સુંદરજી બેટાઈ

૧૮૯.    હું આગ બુઝાવી જાણું છું
          રચનાઃ નિનુ મઝુમદાર

૧૯૦.    કે કાગળ હરિ લખે તો બને
          રચનાઃ રમેશ પારેખ

ઉપરાંત ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૯૧.    ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા
          સ્વરઃ કૌમુદી મુનશી અને વિભા દેસાઈ

૧૯૨.    હું જામનગરમાં જન્મેલો
          સ્વરઃ કમલેશ અવસ્થી અને મહેશકુમાર

૧૯૩.    આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે 
          સ્વરઃ સોલી કાપડિયા

૧૯૪.    હું અમદાવાદનો રિક્ષાવાળો
          સ્વરઃ કિશોરકુમાર

૧૯૫.    અમે સામા મળ્યાં સોમવારે
          સ્વરઃ પ્રમીલા અને રામપ્યારી
તા. ૯ નવેમ્બર, ૨૦૧૦ :

લગ્નગીત વિભાગમાં નીચે પ્રમાણે ૯ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૧.      દાદા એને ડગલે ડગલે
          સાંજીમાં ગાવાનું ગીત

૧૬.      ભાદર ગાજે છે
          સાંજીમાં ગાવાનું ફટાણું

૨૩.      મારો માંડવો રઢિયાળો
          મંડપ મૂરતનું ગીત

૨૫.      લીલા માંડવા રોપાવો
          મંડપ મૂરતનું ગીત

૩૫.      લીલુડા વાંસની વાંસલડી
          જાન પ્રસ્થાન

૪૫.      હળવે હળવે પોંખજો રે લટકાળી
          પોંખણા વખતે વરપક્ષે ગવાતું ફટાણું

૫૧.      માયરામાં ચાલે મલપતાં
          કન્યાની પધરામણી

૫૭.      અણવર લજામણો રે
          માંડવામાં કન્યાપક્ષે ગવાતું ફટાણું

૬૮.      ચાલોને આપણે ઘેર રે
          વિદાય પ્રસંગે વરપક્ષનું ગીત

આ ઉપરાંત નીચે પ્રમાણે ૪ ગીતમાં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છેઃ

 ૬.         નગર દરવાજે સાંઢણી ઝોકારો
            સાંજીનું ગીત

૨૨.        કંકુ છાંટી કંકોતરી મોકલી
             માણેકથંભ રોપતી વખતે ગવાતું ગીત

૪૧.         વરરાજે સીમડી ઘેરી માણારાજ
             (એક વધુ ઓડિયો લિન્ક ઉમેરી છે.)

૬૩.         લાડો લાડી જમે રે
             (એક વધુ ઓડિયો લિન્ક ઉમેરી છે.)

હવે કુલ લગ્નગીતોની સંખ્યા ૭૨ થઈ છે જેમાંના ૪૮ ગીત સાંભળી શકાય છે.


તા. ૨ નવેમ્બર, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૮૬.    કોઈ ગોતી દેજો રે કોઈ ગોતી દેજો રે
          સ્વરઃ લતા મંગેશકર

૧૮૭.    લે બોલ હવે તું
          સ્વરઃ અમર ભટ્ટ

૧૮૮.    ઘરમાં હું જે કહું તે થશે
          સ્વરઃ પ્રમીલા

૧૮૯.    સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી
          સ્વરઃ સુમન કલ્યાણપુર

૧૯૦.    રાતને માણો રૂમઝૂમતી રંગમાં
          સ્વરઃ આશા ભોસલે
તા. ૨૯ ઓક્ટોબર, ૨૦૧૦ :

કવિતા વિભાગમાં નીચે પ્રમાણે છ વધુ કવિતામાં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે. એટલે હવે તે વાંચી પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે.

૧૧.      ગમતાનો કરીએ ગુલાલ
          રચનાઃ મકરંદ દવે

૧૫.      જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
          રચનાઃ ખબરદાર

૧૬.      આ નભ ઝૂક્યું તે કાનજી
          રચનાઃ પ્રિયકાન્ત મણિયાર

૩૫.      રામ તમે સીતાજીની તોલે ન આવો
          રચનાઃ અવિનાશ વ્યાસ

૭૬.      આ મનપાચમના મેળામાં
          રચનાઃ રમેશ પારેખ

૮૭.      માધવ ક્યાંય નથી મધુવનમાં
          રચનાઃ હરીન્દ્ર દવે
તા. ૨૬ ઓક્ટોબર, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૮૧.    ઓ હોડીવાળા વીરા તારી હોડી હંકાર
          સ્વરઃ રાજકુમારી

૧૮૨.    આજ મારું મન માને ના માને ના
          સ્વરઃ શ્રેયા ઘોષાલ

૧૮૩.    આજ ટહુકે રે ટહુકે રે મારે ટોડલે બેઠો મોર
          સ્વરઃ દમયંતી બારડાઈ અને
          કરસનદાસ  સાગઠીયા

૧૮૪.    પીધો પીધો કસુંબીનો રંગ રે વાલીડા મારા
          સ્વરઃ હેમુ ગઢવી

૧૮૫.    અલ્લાલા બેલી અલ્લાલા બેલી
          સ્વરઃ કમલેશભાઈ ગઢવી

તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૭૬.    મને જરા ઝૂક વાગી ગઈ
          સ્વરઃ કૌમુદી મુનશી

૧૭૭.    તમે થોડું ઘણું સમજો તો સારું
          સ્વરઃ કૌમુદી મુનશી

૧૭૮.    માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
          સ્વરઃ આશા ભોસલે

૧૭૯.    કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે
          સ્વરઃ મનહર ઉધાસ

૧૮૦.    અંદર તો એવું અજવાળું અજવાળું
          સ્વરઃ શુભા જોશી
તા. ૧૯ ઓક્ટોબર, ૨૦૧૦ :

(૧) આ વેબસાઈટના ‘દાદીની પ્રસાદી’ વિભાગમાં અપાયેલી સામગ્રીમાં થોડો ફેરફાર કરી તેની પી.ડી.એફ. ફોર્મેટમાં એક ઈ-ચોપડી બનાવી તેને ઈ-ચોપડી વિભાગમાં ડાઉનલોડ માટે રાખવામાં આવી છે.

(૨) કવિતા વિભાગમાં ક્રમાંક ૧૪ની કવિતા ‘એકજ દે ચિનગારી’ અને ક્રમાંક ૧૭ની કવિતા ‘હરિનો મારગ છે શૂરાનો’માં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે.

(૩) ભક્તિગીત વિભાગમાં અપાયેલી નરસિંહ મહેતાની ૧૧ રચનાઓમાંથી નીચે પ્રમાણેની ત્રણ વધુ રચનાઓમાં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છેઃ

– ભુતળ ભક્તિ પદારથ મોટું

– જે ગમે જગતગુરૂ જગદીશને

– નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું

તા. ૧૩ ઓક્ટોબર, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૭૧.    કાંકરિયાની પાળે
          સ્વરઃ આનંદકુમાર સી.

૧૭૨.    ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં
          સ્વરઃ જ્યોત્સના મહેતા

૧૭૩.    મોસમ સલુણી વર્ષાથી ભીની
          સ્વરઃ આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર

૧૭૪.    કહો કોઈ ચાંદાને કે ડૂબી મરે
          સ્વરઃ મીના કપૂર

૧૭૫.    શમણાંઓ વિખાઈ ગયાં આંસુડાના
          બિન્દુ થઈને
          સ્વરઃ ગીતા રોય અને મુકેશ

આ ઉપરાંત ભક્તિગીત વિભાગમાં અપાયેલી નરસિંહ મહેતાની ૧૧ રચનાઓમાંથી એક વધુ રચના ‘સુખદુઃખ મનમાં ન આણીએ’માં ઈન્દુબહેન ધાનકના સ્વરમાં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે.


તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૬૬.    વિરાટનો હિન્ડોળો
          સ્વરઃ અતુલ દેસાઈ

૧૬૭.    પિયુ મારો લીલો લજામણીનો છોડ
          સ્વરઃ હર્ષિદા રાવળ

૧૬૮.    એક છોકરીના હાથથી રૂમાલ પડે
          સ્વરઃ શંકર મહાદેવન

૧૬૯.    તારા ફળિયામાં પર નહિ મેલું
          સ્વરઃ મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે

૧૭૦.    રાજકોટ રંગીલું શહેર છે
          સ્વરઃ મહેન્દ્ર કપૂર

આ ઉપરાંત ભક્તિગીત વિભાગમાં અપાયેલી નરસિંહ મહેતાની ૧૧ રચનાઓમાંથી એક વધુ રચના ‘ભોળી રે ભરવાડણ’માં કૌમુદી મુનશીના સ્વરમાં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે.


તા. ૬ ઓક્ટોબર, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૬૧.    ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું
          સ્વરઃ મુકેશ

૧૬૨.    ચાલતો રહેજે તું ચાલતો રહેજે
          સ્વરઃ કિશોરકુમાર

૧૬૩.    ચાલતા રહેજો
          સ્વરઃ મહેન્દ્ર કપૂર

૧૬૪.    જવાબ દે ને ક્યાં છે તું
          સ્વરઃ તલત મહેમુદ

૧૬૫.    કળીએ કાળજડાં કપાય
          સ્વરઃ મહમદ રફી
તા. ૨ ઓક્ટોબર, ૨૦૧૦ :

કવિતા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૧૮૧.    મેશ ના આંજું રામ
          રચનાઃ નિનુ મઝુમદાર

૧૮૨.    ધન્ય ભાગ્ય
          રચનાઃ ઉશનસ્

૧૮૩.    સફળ જાત્રા
          રચનાઃ પૂજાલાલ દલવાડી

૧૮૪.    સીમંતિનીનું ગીત
          રચનાઃ સુશીલા ઝવેરી

૧૮૫.    અનેરી પાંજે વતનજી ગાલ્યું
          રચનાઃ સુંદરજી બેટાઈ

આ ઉપરાંત ક્રમાંક ૭૫ની કવિતા ‘રાધાનું નામ તમે’માં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે.


તા. ૨ સપ્ટેમ્બર, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૫૬.    તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી
          સ્વરઃ લતા મંગેશકર

૧૫૭.    આકાશે દીધાં ને ધરતી માએ ઝીલ્યાં
          સ્વરઃ જિગિષા રાંભિયા

૧૫૮.    દીકરી તો પારકી થાપણ કહેવાય
          સ્વરઃ લતા મંગેશકર

૧૫૯.    ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં
          સ્વરઃ આશા ભોસલે

૧૬૦.    પટારાની કૂંચી મારી લાડકડીને આપજો
          સ્વરઃ વીણા મહેતા
તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૫૩.    જીરાથી છમકારી છાશ મારા વ્હાલમજી
          સ્વરઃ પૌરવી દેસાઈ 

૧૫૪.    મારું ચકડોળ ચાલે
          સ્વરઃ મન્ના ડે 

૧૫૫.    છૂપી છૂપી છાની છાની શમણાંની વાત
          સ્વરઃ સુલોચના 

તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૧૦ :

ગુજરાતી ભાષામાં સંગીત નૃત્ય નાટિકા લખવા અને ભજવવાના પ્રમાણમાં ઓછા પ્રયોગ થયા છે. આવી એક સરસ નાટિકા ‘પ્રકાશ છાયા’નું ઓડિયો રેકોર્ડિંગ ડાઉનલોડ માટે રજૂ કરવામાં આવ્યું છે.

આ રેકોર્ડિંગ પૂરું પાડવા બદલ જગદીપ વિરાણી ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્ર કાણેનો તથા જગદીપભાઈના ભાણેજ ભાવેશ એન. પટ્ટણીનો ખૂબ ખૂબ આભાર.

કવિતા વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૧૭૮.    જીવનવ્રત સંકલ્પ  
          રચનાઃ કરસનદાસ માણેક

૧૭૯.    અમોને નજરું લાગી 
          રચનાઃ હરીન્દ્ર દવે

૧૮૦.    અમે કરીશું પ્રેમ 
          રચનાઃ સુરેશ દલાલ

આ સાથે લોકગીત વિભાગમાં પણ ક્રમાંક ૧૪ના લોકગીત ‘ના છડિયા હથિયાર’માં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે.


તા. ૨૬ ઓગસ્ટ, ૨૦૧૦ :

કવિતા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ કવિતામાં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છેઃ

૧૦.      મંગલ મંદિર ખોલો દયામય  
          રચનાઃ નરસિંહરાવ દિવેટીયા

૨૦.      શ્યામ રંગ સમીપે ન જાવું 
          રચનાઃ દયારામ

૨૨.      ગોવિંદો પ્રાણ અમારો રે 
          રચનાઃ મીરાંબાઈ

૨૯.      આંધળી માનો કાગળ 
          રચનાઃ ઈન્દુલાલ ગાંધી 

૩૪.      ગુજરાત મોરી મોરી રે
          રચનાઃ ઉમાશંકર જોશી

આ સાથે ‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં પણ કેટલાંક વધુ સુધારા-વધારા કરવામાં આવ્યાં છે.


તા. ૧૮ ઓગસ્ટ, ૨૦૧૦ :

‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગને વધુ રસપ્રદ બનાવવા તેમાં સંખ્યાબંધ વધુ કાવ્ય પંક્તિઓ ઉમેરવામાં આવી છે.


તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૧૦ :

કવિતા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ કવિતામાં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છેઃ

૧.        પ્રભુ અંતર્યામી જીવન જીવના દીનશરણા  
          રચનાઃ મહાકવિ નાનાલાલ

૬.        વૈષ્ણવજન તો તેને કહીયે 
          રચનાઃ નરસિંહ મહેતા

૧૮.      તરણા ઓથે ડુંગર 
          રચનાઃ ધીરો ભગત

૬૨.      પ્રેમળ જ્યોતિ 
          રચનાઃ નરસિંહરાવ દિવેટીયા 

૧૪૬.    થાય સરખામણી તો
          રચનાઃ બરકત વિરાણી ‘બેફામ’

આ ઉપરાંત નીચે પ્રમાણે બે વધુ ગઝલ (પ્રસ્તુતી સાથે) ઉમેરવામાં આવી છે.

૧૭૬.    જે આંસુ ખોઉં છું
          રચનાઃ બરકત વિરાણી ‘બેફામ’

૧૭૭.    ફૂલના રસથી પ્યાલા ભરિયે
          રચનાઃ ‘શૂન્ય’ પાલનપુરી

૧૪૬, ૧૭૬ અને ૧૭૭ ક્રમાંકની ગઝલોની પ્રસ્તુતીનો ઓડિયો પૂરો પાડવા બદલ અમદાવાદના શ્રી ભાવેશ એન. પટ્ટણીનો ઘણો ઘણો આભાર.


તા. ૫ ઓગસ્ટ, ૨૦૧૦ :

કવિતા વિભાગમાં નીચે પ્રમાણે ૫ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૧૭૧.    ઉરના એકાન્ત મારા ભડકે બળે  
          રચનાઃ મહાકવિ નાનાલાલ

૧૭૨.    ભગ્ન સ્વપ્નની નાવ 
          રચનાઃ સ્નેહરશ્મિ 

૧૭૩.    સુખડ અને બાવળ 
          રચનાઃ વેણીભાઈ પુરોહિત

૧૭૪.    હરિવર મુજને હરી ગયો 
          રચનાઃ નિરંજન ભગત 

૧૭૫.    જીવન મારું! મરણ મારું!
          રચનાઃ ‘શૂન્ય’ પાલનપુરી
તા. ૨૯ જૂલાઈ, ૨૦૧૦ :

કવિતા વિભાગમાં નીચે પ્રમાણે ૫ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૧૬૬.    એ...લિ વ્યંજના  
          રચનાઃ સુંદરજી બેટાઈ

૧૬૭.    હું શું જાણું વહાલે મુજમાં શું દીઠું 
          રચનાઃ દયારામ 

૧૬૮.    સર્જક કવિ અને લોકપ્રિયતા 
          રચનાઃ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

૧૬૯.    દળણાંના દાણા 
          રચનાઃ ઉમાશંકર જોશી 

૧૭૦.    આદિવાસી ડુંગરા
          રચનાઃ ઉશનસ્
તા. ૨૨ જૂલાઈ, ૨૦૧૦ :

કવિતા વિભાગમાં નીચે પ્રમાણે ૫ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૧૬૧.    ભારત મનુકુલ મનનની ધારા 
          રચનાઃ ઉમાશંકર જોશી

૧૬૨.    કાળા ભગતની લીમડીનું ઠૂંઠું
          રચનાઃ કૃષ્ણલાલ શ્રીધરાણી 

૧૬૩.    મંગલ ત્રિકોણ
          રચનાઃ રામનારાયણ વિશ્વનાથ પાઠક

૧૬૪.    બાનો ફોટોગ્રાફ
          રચનાઃ સુન્દરમ્ 

૧૬૫.    બાને કાગળ
          રચનાઃ ચંદ્રકાન્ત શાહ

તા. ૧૪ જૂલાઈ, ૨૦૧૦ :

કવિતા વિભાગમાં નીચે પ્રમાણે ૫ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૧૫૬.    અર્પી દઉં સો જન્મ એવડું મા તુજ લ્હેણું
          રચનાઃ બહેરામજી મલબારી

૧૫૭.    જીવને શ્વાસ તણી સગાઈ
          રચનાઃ ભોજો ભગત 

૧૫૮.    ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ
          રચનાઃ દામોદર ખુશાલદાસ બોટાદકર

૧૫૯.    એક આગિયાને
          રચનાઃ કલાપી 

૧૬૦.    નહિ નમશે નહિ નમશે
          નિશાન ભૂમિ ભારતનું
          રચનાઃ ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

તા. ૭ જૂલાઈ, ૨૦૧૦ :

કવિતા વિભાગમાં નીચે પ્રમાણે ૯ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૧૪૭.    સગાં દીઠાં મેં શાહ આલમના
          ભીખ માગતાં શેરીએ
          રચનાઃ બહેરામજી મલબારી

૧૪૮.    મહેમાનો ઓ વ્હાલાં પુનઃ પધારજો
          રચનાઃ મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત 

૧૪૯.    પ્રભુમય જીવન
          રચનાઃ રમણભાઈ નીલકંઠ 

૧૫૦.    અમે જોગી બધા વરવા
          સ્મશાનો ઢુંઢનારાઓ
          રચનાઃ કલાપી 

૧૫૧.    તનમનિયાં
          રચનાઃ પ્રહ્‌લાદ પારેખ 

૧૫૨.    વસન્તે! વસન્તે!
          રચનાઃ સ્નેહરશ્મિ 

૧૫૩.    બળતાં પાણી
          રચનાઃ ઉમાશંકર જોશી 

૧૫૪.    વીણાનો મૃગ
          રચનાઃ કલાપી 

૧૫૫.    વૈશાખનો બપોર
          રચનાઃ રામનારાયણ વિશ્વનાથ પાઠક
 
તા. ૩૦ જૂન, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ૫ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૪૮.    મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી
          સ્વરઃ મહમદ રફી

૧૪૯.    મીઠડી નજરું વાગી
          સ્વરઃ કમલેશ અવસ્થી અને મહેશકુમાર

૧૫૦.    મારે લખવી છે મનડાની વાત 
          સ્વરઃ સુલોચના

૧૫૧.    મારી પરવશ આંખો તરસે
          સ્વરઃ મનહર ઉધાસ

૧૫૨.    મારા મનડા કેરા મોર
          સ્વરઃ ગીતા રોય અને એ.આર. ઓઝા
તા. ૧૭ જૂન, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ૨ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૪૬.    મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
          સ્વરઃ કિશોરકુમાર

૧૪૭.    ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહિ
          સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

આ ઉપરાંત ક્રમાંક ૮૧ના ગીત ‘અલક મલકની’ જેવાં જ સ્વર અને સંગીત પણ શબ્દો જુદા ધરાવતું અને એ જ ચિત્રપટનું હોય તેવું એક વધુ ગીત ‘શાને તું તો શરમાતી’ એ જ ક્રમાંકમાં ઉમેરવામાં આવ્યું છે.

ક્રમાંક ૧૨૯ના ગીત ‘બજાર વચ્ચે બજાણીયો’ની ચિત્રપટ ‘નાગદેવતા’ની ગીતા રોયના સ્વરવાળી મૂળ ઓડિયો ક્લીપ મળી જતાં હવે તે મૂકવામાં આવી છે.


તા. ૧૧ જૂન, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ૫ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૪૧.    વગડા વચ્ચે તલાવડી
          સ્વર: રોહિણી રોય અને દિલીપ ધોળકીયા

૧૪૨.    ગોરી ઝાઝાં ન રહીએ ગુમાનમાં
          સ્વર: મુકેશ અને ગીતા રોય

૧૪૩.    શાને બંધન આવાં પ્રીતના શાને બંધન આવાં
          સ્વર: નિસુલતાના

૧૪૪.    મસ્ત બનીને મહાલ મુસાફિર મસ્ત બનીને મહાલ
          સ્વર: મુકેશ

૧૪૫.    જાગને ઓ મોરલા તું જાગ
          સ્વર: અમીરબાઈ કર્ણાટકી
તા. ૯ જૂન, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં અપાયેલા બધાં જ ગીતોની credit lines ચેક કરી છે. જ્યાં હકીકત દોષ દેખાયો ત્યાં તે દૂર કરવામાં આવ્યો છે. આધારભૂત સાધનોમાંથી વધુ વિગતો જ્યાં મળી શકી ત્યાં તે ઉમેરવામાં આવી છે. આમ છતાં હજુ જે કોઈ ભૂલ રહી ગઈ હોય તેની કે કોઈની પાસે વધુ માહિતી ઉપલબ્ધ હોય તેની વિગત તેઓ જો કૃપા કરી મને આપશે તો હું આભારી બનીશ.


તા. ૧ જૂન, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ૫ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૩૬.    એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસા
          સ્વર: શ્યામલ અને સૌમિલ મુનશી

૧૩૭.    ના બોલાય રે ના બોલાય
          સ્વર: અલકા યાજ્ઞિક

૧૩૮.    મારા સાંવરિયા એનો એ તું રહેજે
          સ્વર: કૌમુદી મુનશી

૧૩૯.    મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
          સ્વર: ભુપિન્દર

૧૪૦.    સહુને શક્તિ દેજે પ્રભુ
          સ્વર: પ્રફુલ્લ દવે

અમદાવાદના શ્રી ભાવેશ એન. પટ્ટણીએ રમેશ પારેખના ગીત ‘સાંવરિયો રે મારો સાંવરિયો’ની આશા ભોસલેએ ગાયેલી ૧૯૮૨ના ચિત્રપટ ‘નસીબની બલિહારી’ની ઓરિજિનલ ઓડિયો ક્લીપ ઉપલબ્ધ કરાવી આપતાં આરતી મુનશીના સ્વરના ગીત સાથે મૂળ ગીત પણ મૂકવામાં આવ્યું છે.


તા. ૨૭ મે, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ૫ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૩૧.    ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં
          સ્વર: વિભા દેસાઈ

૧૩૨.    ભીંજાય ઘરચોળું ભીંજાય ચુંદડી
          સ્વર: અનુરાધા પૌડવાલ

૧૩૩.    મિલનના દીપક સૌ બુઝાઈ ગયા છે
          સ્વર: (૧) મહમદ રફી (૨) મનહર ઉધાસ

૧૩૪.    કેવાં રે મળેલાં મનના મેળ
          સ્વર: હર્ષિદા રાવળ અને જનાર્દન રાવળ

૧૩૫.    વિધિએ લખેલી વાત
          સ્વર: મહમદ રફી
તા. ૧૯ મે, ૨૦૧૦ :

કવિતા વિભાગમાં નીચે પ્રમાણે ૫ વધુ કાવ્ય ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૪૨.    કાંધ રે દીધી ને દેન રે દીધાં રે સોનલદે
          રચના: રમેશ પારેખ

૧૪૩.    ગોફણ ગીતા
          રચના: અજ્ઞાત

૧૪૪.    કૃષ્ણ-સુદામા આખ્યાન - કડવું ચોથું
          રચના: પ્રેમાનંદ

૧૪૫.    નમું તને, પથ્થરને?
          રચના: સુંદરમ્

૧૪૬.    થાય સરખામણી તો ઊતરતા છીએ
          રચના: બરકત વિરાણી ‘બેફામ’
તા. ૧૬ મે, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ૮ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૨૩.    સાંવરિયો રે મારો સાંવરિયો
          સ્વર: (૧) આશા ભોસલે (૨) આરતી મુનશી

૧૨૪.    સખી મારા સલુણાંના સમ
          સ્વર: કૌમુદી મુનશી

૧૨૫.    આંખોથી લઈશું કામ હવે બોલવું નથી
          સ્વર: ભાસ્કર શુક્લ

૧૨૬.    ગલાલ વહુ ગરબે રમવા જાય
          સ્વર: આશા ભોસલે

૧૨૭.    દૂધે તે ભરી તલાવડી ને
          સ્વર: આશા ભોસલે

૧૨૮.    ઓઢણીમાં ચિતર્યાં વ્હાલા રંગ તારા પ્રેમના
          સ્વર: નિશા ઉપાધ્યાય અને પ્રફુલ દવે

૧૨૯.    બજાર વચ્ચે બજાણિયો
          સ્વર: ગીતા રોય

૧૩૦.    આશા ફળી છે મોડી
          સ્વર: સોલી કાપડીયા
તા. ૯ મે, ૨૦૧૦ :

ઈ-ચોપડી વિભાગમાં અન્ય વિદ્વાનો અને તજજ્ઞોએ બનાવેલી નીચે પ્રમાણેની ચોપડીઓ ઉમેરવામાં આવી છેઃ

૧.         કોમ્પ્યુટરની ક્લીકે 
            સાઈઝઃ ૪૯૮ કે.બી.

૨.         Gujarati-English Learner's Dictionary
            સાઈઝઃ ૧.૦૧ એમ.બી. 

૩.         Monolingual and Bilingual
            Dictionaries in Gujarat
            સાઈઝઃ ૧૧૪ કે.બી

૪.          DIVASWAPNA
            સાઈઝઃ ૧.૦૧ એમ.બી.

૫.          સરળ રોગોપચાર
            સાઈઝઃ ૨.૦૮ એમ.બી.

૬.          ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ ભાગ - ૧
            સાઈઝઃ ૮.૮૮ એમ.બી
            ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ ભાગ - ૨
            સાઈઝઃ ૭.૯૯ એમ.બી

૭.          પી.ડી.એફ. ઈ-બૂક
             સાઈઝઃ ૭૧૪ કે.બી.

૮.          જોડણીના નિયમો
             સાઈઝઃ ૮૭.૨ કે.બી.

તા. ૨૪ એપ્રિલ, ૨૦૧૦ :

ગીત ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ચાર વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૧૧૯.    સપના સૂકાઈ ગયા ભીના રૂમાલમાં
          સ્વરઃ કૌમુદી મુનશી

૧૨૦.    પધારો વસંતો આ આંગણ સજાવો
          સ્વરઃ સુદેશ ભોસલે અને સાધના સરગમ 

૧૨૧.    આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન
          સ્વરઃ ભૂપિન્દર 

૧૨૨.    એક લાલ ચણોઠી એક દાડમડી
          સ્વરઃ જયશ્રી શિવરામ 

તા. ૧૫ એપ્રિલ, ૨૦૧૦ :

બાળગીત વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૧.    તને ચકલી બોલાવે
	 
૬૨.    નમિયે તુજને વારંવાર
        (કવિ શ્રી સ્નેહરશ્મિકૃત પ્રાર્થના)

આ ઉપરાંત નીચે પ્રમાણેના બે ગીતમાં તે સાંભળી શકાય તેવી સુવિધા ઉમેરવામાં આવી છેઃ

૨૬.    ચાંદો સૂરજ રમતા'તા 
	 
૫૦.    સિંહની પરોણાગત

આમ બાળગીત વિભાગમાં હવે કુલ ૬૨ ગીત છે જેમાંના ૫૧ ગીત સાંભળી પણ શકાય છે.


તા. ૧૪ એપ્રિલ, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ચાર વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૧૧૫.    ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે
          સ્વરઃ જયકર ભોજક 

૧૧૬.    લલિત અંગ લલના લજવાતી
          સ્વરઃ સુમન કલ્યાણપુર 

૧૧૭.    જુલ્ફો તમારી જો એક રાત બની જાય
          સ્વરઃ પંકજ ઉધાસ 

૧૧૮.    ચોર્યાસી ભાતનો સાથિયો
          સ્વરઃ કૌમુદી મુનશી 

તા. ૪ એપ્રિલ, ૨૦૧૦ :

દાદીની પ્રસાદી વિભાગની નવરચના કરવામાં આવી છે. કેટલાંક જુના સુભાષિત દૂર કરવામાં આવ્યા છે તો ઘણાં નવા સુભાષિત ઉમેરવામાં પણ આવ્યા છે. પ્રત્યેક પ્રસાદી સાથે તેનો ગુજરાતીમાં ભાવાર્થ અથવા સરળ સમજૂતી ઉમેરવામાં આવી છે.

આ વિભાગ મોટો થઈ જવાથી તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. પહેલા ભાગમાં પ્રાર્થના અને ‘અ’ થી ‘અઃ’ સુધીના અને ‘ક’ થી ‘ધ’ સુધીના અક્ષરથી શરૂ થતી પ્રસાદી અપાઈ છે તો બીજા ભાગમાં બાકીના એટલે કે ‘ન’ થી ‘જ્ઞ’ સુધીના અક્ષરથી શરૂ થતી પ્રસાદીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જય જિનેન્દ્ર વિભાગમાં નીચે પ્રમાણે ધાર્મિક સાહિત્યની ચાર pdf ફાઈલ ઉમેરવામાં આવી છેઃ

૧. જૈન સિદ્ધાંત પ્રવેશિકા (સાઈઝ ૬૬૭ કે.બી.)
૨. આત્મ સિદ્ધિ શાસ્ત્રનો પાઠ (સાઈઝ ૪૨૦ કે.બી.)
૩. સામાયિક સૂત્ર (સાઈઝ ૫૮૯ કે.બી.)
૪. પ્રતિક્રમણ સૂત્ર (સાઈઝ ૧,૯૪૮ કે.બી.)

તા. ૧૮ માર્ચ, ૨૦૧૦ :

કવિતા વિભાગમાં નીચે પ્રમાણે ૬ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૧૩૬.    બા તું જ છો જ્યોતિધામ
          રચના: કરસનદાસ માણેક 

૧૩૭.    નેતિ નેતિ 
          રચના: ઉશનસ્ 

૧૩૮.    ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે
          રચના: ફુલચંદભાઈ શાહ 

૧૩૯.    ઝંડા અજર અમર રહેજે
          રચના: ઝવેરચંદ મેઘાણી 

૧૪૦.    ચંદ્રીએ અમૃત મોકલ્યાં રે બહેન
          રચના: મહાકવિ નાનાલાલ 

૧૪૧.    અવાવરી વાવ તણે તળિયે
          રચના: ભાનુપ્રસાદ પંડ્યા 

તા. ૧૨ માર્ચ, ૨૦૧૦ :

જય જિનેન્દ્ર વિભાગમાં શ્રીમદ્‌ની બે વધુ રચના ઉમેરવામાં આવી છે.

૧૫.    શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત ‘હે પ્રભુ હે પ્રભુ શું કહું’
        [સ્વરઃ ઈન્દુબેન ધાનક]            ૧૨.૪૭ મિનિટ

૧૬.    શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત ‘યમ નિયમ સંયમ’
        [સ્વરઃ ઈન્દુબેન ધાનક]            ૦૬.૪૧ મિનિટ

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છેઃ

૧૧૨.    પીપળાની નીચે તળાવ
          સ્વરઃ આશા ભોસલે

૧૧૩.    ગાંધીડો મારો
          સ્વરઃ દુલા ભાયા ‘કાગ’

૧૧૪.    એક દી સર્જકને આવ્યો
          સ્વરઃ મનહર ઉધાસ

તા. ૧૦ માર્ચ, ૨૦૧૦ :

ઉક્તિ ભંડાર વિભાગમાં નોંધપાત્ર ઉમેરો-ફેરફાર કર્યા છે. કહેવત-રુઢિ પ્રયોગની કુલ સંખ્યા હવે ૯૧૮ થઈ છે. આપણામાં ખૂબ પ્રચલિત એવી હિન્દી કહેવતો પણ હવે ૨૩ સુધી પહોંચી છે. જોઈતી કહેવત શોધવાનું સહેલું બને તે માટે કક્કાવાર હેડિંગ ઉમેર્યાં છે. જોડણી અને કક્કાવાર ગોઠવણીની ભૂલો શક્ય તેટલી સુધારી છે.


તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૦ :

ભક્તિગીત વિભાગમાં નીચે પ્રમાણે ચાર વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છે.

૨૭.      ભાવે ભજી લ્યો ભગવાન
          રચના: પારંપરિક
 
૨૮.      આ દુનિયા દુકાનદારી
          રચના: અવિનાશ વ્યાસ
 
૨૯.      વીરા તારે હીરાનો વેપાર
          રચના: દુલા ભાયા ‘કાગ’
 
૩૦.      મારા નયણાંની આળસ રે હરિને ન નિરખ્યા જરી
          રચના: મહાકવિ નાનાલાલ 
તા. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૦ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છે.

૧૦૯.    ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો
          સ્વરઃ ગીતા રોય
	
૧૧૦.    પાગલ છું તારા પ્યારમાં
          સ્વરઃ મહમદ રફી
	
૧૧૧.    એમ પૂછીને થાય નહિ  પ્રેમ
          સ્વરઃ શ્યામલ મુનશી

લોકગીત વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ ગીતમાં સાંભળી શકાય તેવી સુવિધા ઉમેરી છે.

૫.      ગુલાબી કેમ કરી જાશો ચાકરી

૩૧.     લીંપ્યું ને ગૂપ્યું મારું આંગણું રે
તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૦ :

ભક્તિગીત વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યાં છે.

૨૨.      સિકંદરના ચાર ફરમાન
          રચના: પારંપરિક

૨૩.      પ્રભુ મારે તું રાખે તેમ રહેવું
          રચના: અવિનાશ વ્યાસ
	
૨૪.      મા બાપને ભૂલશો નહિ
          રચના: સંત પુનિત
	
૨૫.      પગ ધોવા દ્યો રઘુરાય
          રચના: દુલા ભાયા ‘કાગ’

૨૬.      હે કરુણાના કરનારા
          રચના: પારંપરિક
તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૦ :

બાળગીત વિભાગમાં આજે દશ વધુ ગીત ઉમેર્યાં છે. હવે કુલ ગીતોની સંખ્યા ૬૦ થઈ છે જેમાંથી ૪૭ ગીત સાંભળી પણ શકાય છે.


તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૦ :

બાળગીત વિભાગમાં આજે દશ વધુ ગીત ઉમેર્યાં છે. હવે કુલ ગીતોની સંખ્યા ૫૦ થઈ છે જેમાંથી ૩૮ ગીત સાંભળી પણ શકાય છે.


તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૦ :

તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૦૮થી શરૂ થયેલી આ વેબસાઈટ પાપા પગલી ભરતાં ભરતાં આજે બે વર્ષની થઈ છે.

બાળગીત વિભાગમાં દશ વધુ ગીત ઉમેર્યાં છે અને કુલ ગીતોની સંખ્યા ૪૦ થઈ છે. આમાંથી ૩૨ ગીત સાંભળી શકાય છે.


તા. ૯ ફેબ્રુઆરી, ૨૦૧૦ :

બાળગીત વિભાગમાં પાંચ વધુ ગીત ઉમેર્યાં છે અને કુલ ગીતોની સંખ્યા ૩૦ થઈ છે. આમાંથી ૨૨ ગીત સાંભળી પણ શકાય છે.


તા. ૮ ફેબ્રુઆરી, ૨૦૧૦ :

બાળગીત વિભાગમાં ઘણાં સુધારા-વધારા કરવામાં આવ્યા છે. વધુ બાળગીત ઉમેરવામાં આવ્યાં છે. શક્ય છે ત્યાં બાળગીત સાંભળી શકાય તેવી સગવડ પણ ઉમેરી છે. હજુ સંખ્યાબંધ વધુ બાળગીત ક્રમશઃ ઉમેરાશે.


તા. ૨૯ જાન્યુઆરી, ૨૦૧૦ :

બાળવાર્તા વિભાગમાં વધુ ૧૦ વાર્તા ઉમેરવામાં આવી છેઃ

૩૨.      મગતરાંએ મહારથીને નમાવ્યો   
૩૩.      કાગડો અને શિયાળ   
૩૪.      દોડવીર કાચબો   
૩૫.      કરતા હોય સો કીજિયે   
૩૬.      લાલચુ કૂતરો  
૩૭.      સૌથી મોટું ઈનામ   
૩૮.      શેરડીનો સ્વાદ  
૩૯.      ચતુર કાગડો   
૪૦.      બોલતી ગુફા   
૪૧.      શિયાળનો ન્યાય   

તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૧૦ :

બાળવાર્તા વિભાગમાં વધુ ૧૦ વાર્તા ઉમેરવામાં આવી છેઃ

૨૨.      ગમે તેને ભાઈબંધ ન બનાવાય  
૨૩.      ફુલણજી દેડકો  
૨૪.      ઉપકારનો બદલો અપકાર  
૨૫.      કોણ વધુ બળવાન?  
૨૬.      જ્યાં સંપ ત્યાં જંપ  
૨૭.      બળિયાથી દૂર રહેવામાં જ શાણપણ છે  
૨૮.      પૈસાને વેડફાય નહિ  
૨૯.      ચોરની લાકડી એક વેંત ટૂંકી  
૩૦.      નકલ કામ બગાડે ને અક્કલ કામ સુધારે  
૩૧.      શું ચડે? ભણતર કે સામાન્ય સમજ?  

તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૧૦ :

જય જિનેન્દ્ર વિભાગમાં નીચે પ્રમાણે ઉમેરો કરવામાં આવ્યો છેઃ

 ૩.      ચત્તારી મંગલમ્ 
          [સ્વરઃ ઈન્દુબેન ધાનક]  ૦૨.૦૯ મિનિટ

૧૧.      શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત ‘ઈચ્છે છે જે જોગી જન’
          [સ્વરઃ ઈન્દુબેન ધાનક]  ૦૬.૧૦ મિનિટ

૧૪.      આજ મારા દેરાસરમાં
          [સ્વરઃ શીલા શેઠીયા અને સાથીદારો]	  ૦૫.૧૬ મિનિટ

તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૧૦ :

લગ્નગીત વિભાગમાં કુલ ૬૨ ગીતમાંથી નીચે પ્રમાણેના ૩૭ ગીતમાં હવે સાંભળી શકાય તેવી સગવડ ઉમેરવામાં આવી છે.

  ૧.      પરથમ ગણેશ બેસાડો રે
          (ગણેશ સ્થાપના-૧)
  ૪.      ગણેશ પાટ બેસાડિયે
          (સાંજીનું ગીત)
  ૫.      કોયલ બેઠી આંબલિયાની ડાળ
          (સાંજીનું ગીત)
  ૭.      એક ઊંચો તે વર ના જોશો રે દાદા
          (સાંજીનું ગીત)
  ૮.      નવે નગરથી જોડ ચુંદડી
          (સાંજીનું ગીત)
૧૦.      તમે રાયવર વહેલાં આવો રે
          (સાંજીનું ગીત)
૧૩.      નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે
          (સાંજીનું ગીત)
૧૪.      ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે
          (સાંજીનું ફટાણું)
૧૫.      વાણલાં ભલે વાયાં
          (પ્રભાતિયું)
૧૭.      હેતે લખિયે કંકોતરી રે લોલ
          (કુળદેવીને નિમંત્રણ)
૧૮.      સોના વાટકડીમાં કંકુ ઘોળાવો
          (લગન લખતી વખતે)
૨૬.      પીઠી ચોળોને પંચકલ્યાણી
          (પીઠીનું ગીત)
૨૭.      પાવલાંની પાશેર
          (પીઠીનું ગીત)
૨૮.      પીઠી ચોળો રે પીતરાણી
          (પીઠીનું ગીત)
૩૧.      વીરા શકન જોઈ જોઈ ઘોડે ચડજો
          (જાન પ્રસ્થાન)
૩૨.      શુકન જોઈને સંચરજો રે
          (જાન પ્રસ્થાન)
૩૩.      સાઈકલની સીટી વાગી વરરાજા
          (વરની હઠ)
૩૪.      ધીમી ધીમી મોટર હાંકો
          (જાનમાં ગવાતું ગીત)
૩૫.      વરરાજે સીમડી ઘેરી માણારાજ
          (જાનમાં ગવાતું ગીત)
૩૭.      સીતાને તોરણ રામ પધાર્યા
          (વરરાજાને પોંખતી વખતનું ગીત) 
૩૮.      બારે પધારો સોળે હો સુંદરી
          (વરનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ) 
૩૯.      મારા નખના પરવાળા જેવી
          (ચુંદડી ઓઢાડતી વખતે ગવાતું ગીત)
૪૧.      કેસરિયો જાન લાવ્યો
          (માંડવાનું ગીત)
૪૨.      નાણાવટી રે સાજન બેઠું માંડવે
          (માંડવાનું ગીત)
૪૩.      વીરો મારો ઝગમગ ઝગમગ થાય
          (માંડવાનું ગીત)
૪૫.      ઘરમાં નો'તી ખાંડ
          (માંડવામાં ગાવાનું ફટાણું)
૪૬.      રેલગાડી આવી
          (માંડવામાં ગાવાનું ફટાણું)
૪૭.      મારી બેનીની વાત ન પૂછો
          (માંડવામાં ગાવાનું ફટાણું)
૪૮.      એકડો આવડ્યો
          (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૦.      ગોર લટપટિયા
          (માંડવામાં ગાવાનું ફટાણું)
૫૧.      ઢોલ ઢમક્યા ને
          (હસ્તમેળાપ સમયે વરપક્ષે)
૫૩.      પહેલું પહેલું મંગળિયું વરતાય રે
          (સપ્તપદી)
૫૪.      લાડો લાડી જમે રે
          (કંસાર)
૫૫.      આ વર-કન્યાનું સુંદર જોડું
          (આશીર્વાદ)
૫૯.      અમે રે લીલુડા વનની ચરકલડી
          (કન્યા વિદાય)
૬૦.      પરદેશી પોપટો
          (કન્યા વિદાય)
૬૧.      લાલ મોટર આવી
          (નવવધુને નિમંત્રણ)
તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૧૦ :

કવિતા વિભાગમાં ક્રમાંક ૧૧૬ થી ૧૩૫ સુધીની ૨૦ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૧૧૬.    ધુમકેતુનું ગીત
          રચના: મહાકવિ નાનાલાલ 
 
૧૧૭.    ભાદરમાં ધૂએ લૂગડાં ભાણી
          રચના: ઈન્દુલાલ ગાંધી 
 
૧૧૮.    ભૂંડી ભૂખ રૂડકી રે...
          રચના: સુન્દરમ્ 
 
૧૧૯.    કવિ તને કેમ ગમે?
          રચના: ઝવેરચંદ મેઘાણી 
 
૧૨૦.    હું મુજ પિતા
          રચના: ઉશનસ્ 
 
૧૨૧.    પુત્રીવિદાય
          રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર 
 
૧૨૨.    ખમ્મા વીરાને
          રચના: મહાકવિ નાનાલાલ 
 
૧૨૩.    બા લાગે વહાલી
          રચના: ત્રિભોવનદાસ ગૌરીશંકર વ્યાસ 
 
૧૨૪.    રડો ના મુજ મૃત્યુને
          રચના: ઉમાશંકર જોશી 
 
૧૨૫.    છેલ્લું દર્શન
          રચના: રામનારાયણ વિ. પાઠક 
 
૧૨૬.    રેતી
          રચના: બરકત વિરાણી ‘બેફામ’ 
 
૧૨૭.    વરસોનાં વરસ લાગે
          રચના: મનોજ ખંડેરિયા 
 
૧૨૮.    હાથ છે જડભરત
          રચના: રમેશ પારેખ 
 
૧૨૯.    ધન્ય હો ધન્ય જ પુણ્યપ્રદેશ
          રચના: મહાકવિ નાનાલાલ 
 
૧૩૦.    ગૌરવ કથા ગુજરાતની
          રચના: ‘શૂન્ય’ પાલનપુરી 
 
૧૩૧.    ગારૂડી ધર્મતર્કટ તણા
          રચના: ઝવેરચંદ મેઘાણી 
 
૧૩૨.    પરમેશ્વર
          રચના: પ્રભાશંકર પટ્ટણી 
 
૧૩૩.    જગાવ્યો મેં અહાલેક
          રચના: મહાકવિ નાનાલાલ 
 
૧૩૪.    મોજ મહીં શું તારું-મારું!
          રચના: રાજેન્દ્ર શુક્લ 
 
૧૩૫.    ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં
          રચના: ‘સૈફ’ પાલનપુરી 

આ ઉપરાંત મહાકવિ નાનાલાલની બે સુપ્રસિદ્ધ કૃતિ ક્રમાંક ૨૬ની ‘મારા કેસરભીના કંથ’ અને ક્રમાંક ૪૩ની ‘પાર્થને કહો ચડાવે બાણ’ના પાઠમાં રહી ગયેલી કેટલીક ક્ષતિઓ દૂર કરવામાં આવી છે.



 [મુખ્યપૃષ્ઠ]     [પાછળ]     [ટોચ]