[મુખ્યપૃષ્ઠ] [પાછળ] |
જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૧ના ફેરફાર તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૧ :કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૨૮૬. ઘરમાં તમારે પિંજરે પુરાયેલી આ રહી સનમ! રચના: બાલાશંકર કંથારિયા ૨૮૭. અજંતા-ઈલોરા રચના: સુરેશ જોશી ૨૮૮. કવિ મુફલિસ છું રચના: બરકત વિરાણી ‘બેફામ’ ૨૮૯. જ્યાં ચરણ રુકે ત્યાં કાશી રચના: હરીન્દ્ર દવે ૨૯૦. સંપૂર્ણતા હુંથી પરી રહો સદા રચના: ઉમાશંકર જોશીતા. ૨૬ ડિસેમ્બર, ૨૦૧૧ : લોકગીત વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૬૧. છલકાતું આવે બેડલું મલકાતી આવે નાર ૬૨. સરવણની કથા ૬૩. હળવે હાંકોને સતી ઘોડલાં જી રે ૬૪. સાગ સીસમનો ઢોલિયો રે વાલમા ૬૫. સાત સાત ભાઈઓ ને એક બેનડી રે લોલતા. ૮ ડિસેમ્બર, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૮૬. આવી એણે મદભર નયણે સ્વરઃ મીના કપૂર અને મુકેશ ૨૮૭. સરવરના ઘાટ માથે પૂનમની રાત રે સ્વરઃ આશા ભોસલે અને એ.આર. ઓઝા ૨૮૮. નિયમ છે આ જગતનો સ્વરઃ સોલી કાપડિયા ૨૮૯. હોડીને દૂર શું? નજીક શું? સ્વરઃ હરિહરન ૨૯૦. ગરજ ગરજ બરસો સ્વરઃ આશા ભોસલે અને ઉષા મંગેશકરતા. ૨૬ નવેમ્બર, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૮૧. આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે સ્વરઃ મનહર ઉધાસ ૨૮૨. તમે જુઓ તે અમે ન સાજન સ્વરઃ શ્રદ્ધા શ્રીધરાણી ૨૮૩. શમણું છે સંસાર સ્વરઃ મુકેશ ૨૮૪. વન વગડાની મોઝાર સ્વરઃ ગીતા રોય ૨૮૫. ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા સ્વરઃ કવિ દાદ, હરિભાઈ રાજગુરુ અને સાથીદારોતા. ૨૦ નવેમ્બર, ૨૦૧૧ : કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૨૮૧. સે સોરી! માય સન, સે સોરી! રચના: મુકુલ ચોક્સી ૨૮૨. ધોબી, કવિ અને વિજ્ઞાની રચના: ઉમાશંકર જોશી ૨૮૩. હું નાનકડો બાળ રચના: વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર આવસત્થી ૨૮૪. નારી નમણું ફૂલ રચના: સુશીલા ઝવેરી ૨૮૫. હું ખુશ છું, બેહદ આજ ખુશ છું રચના: સુરેશ જોશીતા. ૨૪ ઓક્ટોબર, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૭૬. હે મદારી આયો સ્વરઃ કિશોરકુમાર અને ઉષા મંગેશકર ૨૭૭. કંકોતરી સ્વરઃ મનહર ઉધાસ ૨૭૮. ચૌદ વરસની ચારણકન્યા સ્વરઃ રાજેન્દ્ર ગઢવી, કપિલદેવ શુક્લ મેહુલ સુરતી, હરેશ મારુ અને ગાર્ગી વોરા ૨૭૯. રસ્તો આ ક્યાં જાય છે સ્વરઃ મહેન્દ્ર કપૂર ૨૮૦. મારો મામો મેહાણાનો ને હું છું અમદાવાદી સ્વરઃ આશા ભોસલેતા. ૧૫ ઓક્ટોબર, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૭૧. રઘુપતિ રાઘવ રાજા રામ સ્વરઃ ગૌહર બાનુ ૨૭૨. નહિ મેલું રે તારા ફળિયામાં પગ નહિ મેલું સ્વરઃ આશા ભોસલે ૨૭૩. હવે દર્પણ લઈ આલ સ્વરઃ સાધના સરગમ ૨૭૪. મારે ક્યાં જાવું? ક્યાં ના જાવું? સ્વરઃ ગીતા રોય ૨૭૫. આ મુંબઈ, આ મુંબઈ છે! સ્વરઃ મન્ના ડેતા. ૧૦ ઓક્ટોબર, ૨૦૧૧ : બાલગીત વિભાગમાં ગિજુભાઈ બધેકાએ લખેલું લોકપ્રિય બાલગીત ‘ચોકમાં દાણા નાખ્યા છે’ (ક્રમાંક ૬૩) ઉમેરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૬૬. જય જય ગરવી ગુજરાત સ્વરઃ નલિની ચોનકર ૨૬૭. એક જોઈ જુવાનડી લાખમાં સ્વરઃ મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે ૨૬૮. ભૂલે ચૂકે મળે તો મૂલાકાત માંગશું સ્વરઃ મહમદ રફી ૨૬૯. હૃદય છલકાઈને મારું તમારો પ્યાર માગે છે સ્વરઃ મનહર ઉધાસ ૨૭૦. સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ? સ્વરઃ હંસા દવેતા. ૭ ઓક્ટોબર, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૬૧. સપનું સાચું ઠર્યું સ્વરઃ અમીરબાઈ કર્ણાટકી ૨૬૨. માની જાને ઓ રંગરસિયા સ્વરઃ કમલેશકુમારી અને મહેન્દ્ર કપૂર ૨૬૩. જેની ઉપર ગગન વિશાળ સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે ૨૬૪. આ તો જગ છે દરિયો સ્વરઃ હેમંતકુમાર ૨૬૫. ગઈ કાલની વાત કરું તો કાલે હતી આજ સ્વરઃ જયશ્રી શિવરામતા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૧ :
‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં ઘણી બધી નવી પંક્તિનો ઉમેરો કરવામાં આવ્યો છે.
૨૭૬. હે જૂન ત્રીજી! રચના: વેણીભાઈ પુરોહિત ૨૭૭. યુદ્ધમ્ દેહિ રચના: સુરેશ જોશી ૨૭૮. જ્યાં જ્યાં નજર મારી પડે રચના: કલાપી ૨૭૯. મેં તો ઓઢણાં મંગાવ્યાં ભલી ભાતનાં રચના: હરીન્દ્ર દવે ૨૮૦. તમે કહો તે સાચું વ્હાલમ! રચના: સુરેશ દલાલ તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૧ : ‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં થોડો સુધારો અને કેટલીક નવી પંક્તિનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૨૭૧. ન હીન સંકલ્પ હજો કદી મન રચના: ઉમાશંકર જોશી ૨૭૨. ચૈતર ચંપો મ્હોરિયો રચના: બાલમુકુંદ દવે ૨૭૩. મૃત્યુ ના કહો રચના: હરીન્દ્ર દવે ૨૭૪. મોતની ય બાદ તારી ઝંખના રચના: બરકત વિરાણી ‘બેફામ’ ૨૭૫. હરિને વિદાય રચના: સુન્દરમ્ તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૧૧ : કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૨૬૬. વિદ્ધ મૃગ રચના: દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર ૨૬૭. હે રાગિણી, પ્રિય! તું યૌવનરમ્ય તોડી રચના: રાજેન્દ્ર શાહ ૨૬૮. કવિ! મૂર્ખતા અટકશે આવી તમારી કદા? રચના: નલિન મણિશંકર ભટ્ટ ૨૬૯. નૈ નૈ નૈ રચના: સુન્દરમ્ ૨૭૦. ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો રચના: વેણીભાઈ પુરોહિતતા. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૫૬. નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ સ્વરઃ હરિહરન ૨૫૭. પીઠી ચોળી લાડકડી! સ્વરઃ કૌમુદી મુનશી ૨૫૮. જિંદગીના હર કદમ પર સ્વરઃ મનહર ઉધાસ ૨૫૯. પાંદડું લીલું ને રંગ રાતો સ્વરઃ લતા મંગેશકર ૨૬૦. તને સાજન કહું? રસરાજન કહું? સ્વરઃ આશા ભોસલે અને શૈલેન્દ્ર સિંહતા. ૧૨ ઓગસ્ટ, ૨૦૧૧ : કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૨૬૧. મરણ રચના: નલિન મણિશંકર ભટ્ટ ૨૬૨. અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય! રચના: નિરંજન ભગત ૨૬૩. શ્યામ તારી દ્વારકામાં કેમ કરી આવું? રચના: ઈશુદાન આયદાન ગઢવી ૨૬૪. લઘરો કવિ રચના: લાભશંકર ઠાકર ૨૬૫. પુષ્પિત ભાષા રચના: જુગતરામ દવેતા. ૫ ઓગસ્ટ, ૨૦૧૧ :
વિલે-પાર્લે (મુંબઈ) નિવાસી એડવોકેટ શ્રી બી.એમ. વ્યાસના સૌજન્યથી અવિનાશ વ્યાસ-યોગેન્દ્ર દેસાઈની લોકપ્રિય નૃત્ય-નાટિકા ‘રાસ-દુલારી’નું ઓડિયો રેકોર્ડિંગ ઉમેરવામાં આવ્યું છે.
ઈ-ચોપડી વિભાગમાં ગિજુભાઈ બધેકાએ લખેલી ચોપડી ‘દિવાસ્વપ્ન’નો માત્ર અંગ્રેજી અનુવાદ અત્યાર સુધી હતો. પરંતુ હવે મૂળ ગુજરાતી ચોપડી તથા તેનું હિંદી રૂપાંતર પણ મળી જવાથી તે પણ મૂકવામાં આવ્યાં છે. ઈ-ચોપડી વિભાગમાં આ ત્રણે ચોપડી અનુક્રમે ૫, ૬ અને ૭ ક્રમાંક પર મૂકવામાં આવી છે.
૫૬. રાતું રાતું ગુલાબડીનું ફૂલ રે ૫૭. રૂખડબાવા તું હળવો હળવો હાલ જો ૫૮. આ જૂનાગઢમાં રે મોરલી વાગે છે ૫૯. રામદે પીરનો હેલો ૬૦. રે મૂવા છેતરીને લાવ્યોતા. ૧૩ જૂલાઈ, ૨૦૧૧ : લોકગીત વિભાગમાં ક્રમાંક ૬ પર રહેલા ગીત ‘ઢોલાજી વીંઝણો લ્યો’માં માત્ર શબ્દો હતા પણ ઓડિયો ન હતો. હવે તેમાં ઓડિયો ઉમેરવામાં આવ્યો છે. ક્રમાંક ૧૨ પરના કચ્છી ગીત ‘મૈયારણ’માં જૂનો ઓડિયો દૂર કરી વધુ સારો ઓડિયો ઉમેરવામાં આવ્યો છે. ઉપરાંત આ વિભાગમાં નીચે પ્રમાણે ચાર વધુ લોકગીત ઉમેરવામાં આવ્યાં છેઃ ૫૨. રસિયા પાટણ શહેરને પાદર પારસ પીપળો ૫૩. વનમાં બોલે ઝીણા મોર ૫૪. ગોકુળ આવો ગિરધારી ૫૫. સોનલાનું બેડલું તારી રૂપાની ઈંઢોણીતા. ૯ જૂલાઈ, ૨૦૧૧ : કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૨૫૬. બ્રહ્મવિદ્યા રચના: હરીન્દ્ર દવે ૨૫૭. ડોશીની પાડી અને લટકતું લીંબુ રચના: સુન્દરમ્ ૨૫૮. મને મૂકજે અંબોડલે રચના: ઉમાશંકર જોશી ૨૫૯. નથી મેળવાતી ખુશી સંપત્તિથી રચના: બરકત વિરાણી ‘બેફામ’ ૨૬૦. હાલો પથ્થારી ફેરવીએ દેશની રચના: કૃષ્ણ દવેતા. ૪ જૂલાઈ, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૫૧. વીજલડી રે આમ ઝબકીને હાલ્યા જવાય નહિ સ્વરઃ મન્ના ડે અને સુલોચના વ્યાસ ૨૫૨. આપો તો લઈ લેશે સ્વરઃ મોહમદ સલામત ૨૫૩. ભલા એવા માણસને કોણ ઓળખે છે? સ્વરઃ મનહર ઉધાસ ૨૫૪. આજે સવારના બોલ્યો'તો કાગડો સ્વરઃ ઉષા મંગેશકર ૨૫૫. એક ગોકુળ સરખું ગામ સ્વરઃ ભાલ મલજી અને સુધા લાખિયાતા. ૨૯ જૂન, ૨૦૧૧ :
ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન, અમદાવાદ તરફથી ત્રણ સુંદર ઈ-ચોપડી મળી છે. ગુજરાતી ગીત-સંગીતના ચાહકો માટે વરદાન જેવી આ ચોપડીઓ એટલી સરસ છે કે એક વાર વાંચવા બેસશો તો પછી કોમ્પ્યુટરના સ્ક્રીન પાસેથી ખસવું મુશ્કેલ થઈ પડશે. ૧. ગૌરવ ગુર્જરી લેખકઃ નંદિની ત્રિવેદી ૨. ગીત ગુર્જરી લેખકઃ નંદિની ત્રિવેદી ૩. શબ્દસૂરના સાથિયા લેખકઃ મનોજ જોશીતા. ૨૮ જૂન, ૨૦૧૧ :
‘મોતી વેરાયા ચોક’ વિભાગમાં થોડો સુધારો કરવામાં આવ્યો છે અને કેટલીક કાવ્યપંક્તિ ઉમેરવામાં આવી છે. ૨૫૧. હું માનવી માનવ થાઉં તો ઘણું રચના: સુન્દરમ્ ૨૫૨. મારા હૈયાની વાતડી પૂછશો મા રચના: મહાકવિ નાનાલાલ ૨૫૩. આપણા દુઃખનું કેટલું જોર? રચના: રાજેન્દ્ર શાહ ૨૫૪. એક્વેરિયમમાં તરે છે માછલી રચના: નિરંજન ભગત ૨૫૫. કવિ છું હું બધાને કાજ મારે જીવવાનું છે રચના: બરકત વિરાણી ‘બેફામ’તા. ૨૩ જૂન, ૨૦૧૧ : બાળવાર્તા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વાર્તા ઉમેરવામાં આવી છે. ગિજુભાઈ બધેકા દ્વારા સંપાદિત બાળવાર્તાના પુસ્તકોમાંથી લેવાયેલી આ વાર્તાઓમાં કેટલાંક શાબ્દિક ફેરફાર કરવામાં આવ્યા છે. ૪૨. ચકલા ચકલીની વાર્તા ૪૩. કેડ, કંદોરો અને કાછડી ૪૪. અગ્રે અગ્રે વિપ્રઃ ૪૫. લખ્યા બારુંની વાર્તા ૪૬. આનંદી કાગડોતા. ૧૮ જૂન, ૨૦૧૧ :
ગીત ગુંજન વિભાગમાં ક્રમાંક ૨૪૧ના ગીત ‘મારો મન મોરલિયો બોલે’માં એક ભૂલ રહી ગઈ હતી. એ ગીત ૧૯૪૭ના ચિત્રપટ ‘હોથલ પદમણી’નું છે નહિ કે ૧૯૭૪ના તે જ નામના એક વધુ ચિત્રપટ ‘હોથલ પદમણી’નું. સંજોગવશાત્ બન્ને ચિત્રપટના સંગીતકાર અવિનાશ વ્યાસ છે. જુની ‘હોથલ પદમણી’ના ગીતો પ્રફુલ્લ દેસાઈના લખેલા છે. આ ભૂલ હવે સુધારી લેવામાં આવી છે.
૨૪૬. તને જોઈ જોઈ તો ય તું અજાણી રચના: રાજેન્દ્ર શાહ ૨૪૭. મહોબતને માંડવે રચના: કરસનદાસ માણેક ૨૪૮. હાથ ચીરો તો ગંગા નીકળે રચના: રમેશ પારેખ ૨૪૯. ગા ક્ષણિકનાં ગાન રચના: ઝવેરચંદ મેઘાણી ૨૫૦. લૂલા-આંધળાની નવી વાત રચના: ઉમાશંકર જોશીતા. ૯ જૂન, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૪૬. ઘુમડ ઘુમડ ઘુમ ઘુમડ ઘુમડ ઘુમ સ્વરઃ જામનગર વાદ્યવૃન્દ ૨૪૭. દર્પણમાં હું મળું સ્વરઃ મેઘના ખારોડ ૨૪૮. કદી તડકા કદી છાયા સ્વરઃ મોતીબાઈ ૨૪૯. ભમરા સરખું મારું મનડું સ્વરઃ મુકેશ ૨૫૦. ખોબો ભરીને અમે એટલું હસ્યા સ્વરઃ નિરુપમા શેઠતા. ૪ જૂન, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૪૧. મારો મન મોરલિયો બોલે સ્વરઃ રાજકુમારી અને રમેશ દેસાઈ ૨૪૨. મન મારું મોહ્યું રે મુરલીમાં સ્વરઃ સુધા લાખિયા ૨૪૩. એની મધુરી યાદ મારા દિલમાં રહી ગઈ સ્વરઃ હરીશ ભટ્ટ ૨૪૪. મોતીની માળા તૂટી ગઈ સ્વરઃ ગીતા રોય ૨૪૫. કેવડિયાનો કાંટો સ્વરઃ સરોજ ગુંદાણીતા. ૨૫ મે, ૨૦૧૧ : કાવ્ય રત્નમાળા વિભાગમાં તા. ૨૫ એપ્રિલ, ૨૦૧૧ના રોજ ૨૪૦ ક્રમાંક પર ’ત્યાગ’ શિર્ષક હેઠળ કલાપીની એક કવિતા ઉમેરવામાં આવી હતી. પરંતુ અગાઉ ૧૦૧ ક્રમાંક પર તે કવિતા મૂકાઈ ગયેલી હોવાનું ધ્યાનમાં આવતાં ૨૪૦ ક્રમાંક પર ‘ત્યાગ’ના સ્થાને જગદીશ જોશીની એક જાણીતી રચના ‘મીણબત્તીની શોધાશોધ’ મૂકવામાં આવી છે. આ ઉપરાત આ વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૨૪૧. બાકસ નામે ધરમ/હટાણા જુદા કર્યા રચના: કૃષ્ણ દવે/આદિલ મન્સૂરી ૨૪૨. એક ધાગો આપો કબીરજી રચના: સંદીપ ભાટીયા ૨૪૩. ગરજ હોય તો આવ ગોતવા રચના: ઝવેરચંદ મેઘાણી ૨૪૪. હું ગુલામ? રચના: ઉમાશંકર જોશી ૨૪૫. આઠે પ્રહર ખુશાલી રચના: ‘શૂન્ય’ પાલનપુરીતા. ૧૯ મે, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૩૬. આવતાં જતાં જરા નજર તો નાખતાં રહો સ્વરઃ મુકેશ અને આશા ભોસલે ૨૩૭. આ રંગભીના ભમરાને સ્વરઃ કૌમુદી મુનશી ૨૩૮. તમારા નયનમાં એક સ્વપ્નું થઈને સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય ૨૩૯. હું ઘૂંઘટમાં ઘેરાણી ચાંદની છું સ્વરઃ આશા ભોસલે ૨૪૦. બોલે બોલે મિલનનો મોર સ્વરઃ આશા ભોસલે અને દિલીપ ધોળકીયાતા. ૨૫ એપ્રિલ, ૨૦૧૧ : કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૨૩૬. માનવીના રે જીવન! રચના: મનસુખલાલ ઝવેરી ૨૩૭. લાગણીવશ હ્રદય રચના: ગની દહીંવાળા ૨૩૮. એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી રચના: ઉમાશંકર જોશી ૨૩૯. અભિસાર રચના: ઝવેરચંદ મેઘાણી ૨૪૦. ત્યાગ રચના: કલાપીતા. ૧૯ એપ્રિલ, ૨૦૧૧ : કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૨૩૧. કૃષ્ણકળી રચના: ઝવેરચંદ મેઘાણી ૨૩૨. હે આવ વસંત કુમારી રચના: મણિલાલ દેસાઈ ૨૩૩. મારું જીવન અંજલિ થાજો રચના: કરસનદાસ માણેક ૨૩૪. સૈયર તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ રચના: માધવ રામાનુજ ૨૩૫. લ્યો જનાબ લખો રચના: રમેશ પારેખ આમાંથી પ્રથમ ચાર કવિતામાં ઓડિયો લિન્ક પણ છે એટલે કે તે સાંભળી પણ શકાશે. આ ઉપરાંત ‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં કેટલીક વધુ પંક્તિઓ ઉમેરવામાં આવી છે.તા. ૮ એપ્રિલ, ૨૦૧૧ : લોકગીત વિભાગમાં ક્રમાંક ૩ના ગીત ‘બાર બાર વરસે નવાણ ગળાવ્યા’માં એક વધુ ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે તેથી હવે તે ગીત હેમુ ગઢવીના સ્વરમાં પણ સાંભળી શકાશે. આ સાથે આ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છે જેમાંના બે ગીતમાં ઓડિયો લિન્ક પણ અપાઈ છેઃ ૪૯. માથે મટુકી મહીની ગોળી ૫૦. વેલ્યું છૂટિયું રે વીરા વાડીના વડ હેઠ ૫૧. હેલ હલકે રે ઈંઢોણીતા. ૨૫ માર્ચ, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૩૧. મારો વાલમ રૂવાબદાર મોટો સ્વરઃ સુધા મલ્હોત્રા ૨૩૨. તારી જીવનગાડી ચાલી રે સ્વરઃ પ્રદીપજી ૨૩૩. શાને મોહન તેં બંસીને મુખમાં ધરી સ્વરઃ આશા ભોસલે ૨૩૪. સજી સોળે શણગાર જશું સાસરને દ્વાર સ્વરઃ ગીતા રોય ૨૩૫. નવાનગરની વહુવારુ ઘૂમટો તાણ સ્વરઃ સુમન કલ્યાણપુરતા. ૧૮ માર્ચ, ૨૦૧૧ : બાળ બોધ વિભાગમાં કેટલીક વધુ પંક્તિઓ ઊમેરવામાં આવી છે. આ ઉપરાંત ભક્તિગીત વિભાગમાં નીચે પ્રમાણે બે ભક્તિગીતમાં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે અને અન્ય થોડા ફેરફાર કરવામાં આવ્યા છેઃ ૧૧. કાચબા-કાચબીનું ભજન રચના: ભોજો ભગત ૩૦. મારા નયણાંની આળસ રે હરિને ન નિરખ્યા જરી રચના: મહાકવિ નાનાલાલતા. ૧૨ માર્ચ, ૨૦૧૧ : કાવ્ય રત્ન માળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૨૨૬. સરી જતી કલ્પનાને રચના: પૂજાલાલ દલવાડી ૨૨૭. કંચુકી-બંધ છૂટ્યા ને રચના: પ્રિયકાન્ત મણિયાર ૨૨૮. એવું તો ભઈ બન્યા કરે રચના: હસિત બૂચ ૨૨૯. નયણાં રચના: વેણીભાઈ પુરોહિત ૨૩૦. ગતિ સ્થાવરને કહે/સાપેક્ષતાવાદનો સાર રચના: ગીતા પરીખ/માવજીભાઈતા. ૯ માર્ચ, ૨૦૧૧ : કહેવત ભંડારમાં કેટલાંક સુધારા કર્યા છે અને તેમાં ૧૦૦થી વધુ પંક્તિઓનો ઉમેરો કર્યો છે. તા. ૭ માર્ચ, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૨૬. મારે તે ગામડે એક વાર આવજો સ્વરઃ અમીરબાઈ કર્ણાટકી ૨૨૭. રમતા જોગી ચલો ચલોજી ચલો ગેબને ગામ સ્વરઃ દિલીપ ધોળકીયા ૨૨૮. રંગદાર ચૂડલો ને રંગદાર ચૂડલી સ્વરઃ આશા ભોસલે ૨૨૯. જીવવું ને મરવું સાથે ને સાથે સ્વરઃ આશા ભોસલે અને સુરેશ વાડકર ૨૩૦. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાયતા. ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૧ : કાવ્ય રત્ન માળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૨૨૧. ઓ વાતોના વણઝારા રચના: કરસનદાસ માણેક ૨૨૨. બિન હલેસે હોડી તરે રચના: સ્નેહરશ્મિ ૨૨૩. તારી તે લટને લ્હેરવું ગમે રચના: નિરંજન ભગત ૨૨૪. નવજાત શિશુને રચના: ગીતા પરીખ ૨૨૫. અમે નીકળી નથી શકતા રચના: મનોજ ખંડેરિયાતા. ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૧ : શ્રીનાથજી વંદના વિભાગમાં નીચે પ્રમાણે ચાર વધુ રચના ઉમેરવામાં આવી છેઃ ૮. યમુનાષ્ટક મૂળ સંસ્કૃત પાઠ સ્વરઃ લતા મંગેશકર ૯. યમુનાષ્ટક ગુજરાતી પાઠ સ્વરઃ સમુહ ગાન ૧૦. આજ મારા મંદિરિયાંમાં મ્હાલે શ્રીનાથજી સ્વરઃ દીપાલી સોમૈયા ૧૧. મેવાડના શ્રીનાથજી સ્વરઃ શીલા શેઠિયા આ ઉપરાંત ક્રમાંક ૬ના ગીત ‘યમુના જળમાં કેસર ઘોળી’માં વધુ સારું ઓડિયો રેકોર્ડિંગ મૂકવામાં આવ્યું છે. તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૧ :
તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૦૮થી શરૂ થયેલી આ વેબસાઈટ ત્રણ વર્ષ પૂરા કરી હવે ચોથા વર્ષમાં પ્રવેશી છે. તા. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૧ : લોકગીત વિભાગમાં ક્રમાંક ૨૦ના ગીત ‘તમે મારા દેવના દીધેલ છો’માં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે તેથી હવે તે ગીત સાંભળી પણ શકાશે. આ સાથે આ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ ગીત ઓડિયો લિન્ક સહિત ઉમેરવામાં આવ્યા છેઃ ૪૭. હે મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ ૪૮. વનમાં ચાંદલિયો ઊગ્યો રે રાસ-ગરબા વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ ગરબા ઉમેરવામાં આવ્યા છેઃ ૩૯. શ્યામા સાંભળજો સાદ ભીજભંજની ૪૦. સોનાનો ગરબો શિરેતા. ૮ ફેબ્રુઆરી, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૨૧. સોનાને લાગે ક્યાંથી કાટ સ્વરઃ હેમન્તકુમાર ૨૨૨. સોળે શણગાર સજી શોભતાં રે સ્વરઃ સુમન કલ્યાણપુર ૨૨૩. હે મારા અંતરમાં આભને આંબવાના ઓરતા સ્વરઃ આશા ભોસલે ૨૨૪. મારા ઘેરદાર ઘાઘરાના સ્વરઃ જયશ્રી શિવરામ ૨૨૫. મારો ચકલાંનો માળો ચૂંથાણો સ્વરઃ પ્રફુલ દવે ઉપરાંત કાવ્ય રત્નમાળા ભાગ-૧ માં ક્રમાંક ૮૭ની કવિતા ‘માધવ ક્યાંય નથી’ માં હેમા દેસાઈના કંઠે ગવાયેલા ઓડિયો ઉપરાંત હરીશ ભટ્ટના કંઠે ગવાયેલું રેકોર્ડિંગ ઉમેરવામાં આવ્યું છે તથા ક્રમાંક ૧૩૫ની ગઝલ ‘ખુશબુમાં ખીલેલા ફૂલ હતાં’ માં પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા તેની રજૂઆતની ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે તેથી તે હવે સાંભળી પણ શકાશે. તા. ૨ ફેબ્રુઆરી, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૧૬. શાંત ઝરૂખે વાટ નિરખતી સ્વરઃ મનહર ઉધાસ ૨૧૭. અમર જ્યોતિ સ્વરઃ મુકેશ ૨૧૮. મને એક વાર રાધા બનાવો સ્વરઃ સાબીહા ખાન ૨૧૯. સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ સ્વરઃ માસ્ટર કાસમ અને મોતીબાઈ ૨૨૦. સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને સ્વરઃ હેમા દેસાઈ, બીજલ અને વિરાજ ઉપાધ્યાયતા. ૨૯ જાન્યુઆરી, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૧૧. જત લખવાનું જગદીશ્વરને સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય ૨૧૨. મોર ટહુકા કરે સ્વરઃ વિરાજ અને બીજલ ઉપાધ્યાય ૨૧૩. સાત સૂરોના ઈન્દ્રધનુમાં સ્વરઃ મન્ના ડે અને મહેશકુમાર ૨૧૪. ગરવી ગુજરાતણ સ્વરઃ રાજુલ મહેતા ૨૧૫. તોડી નાખ તબલા ને ફોડી નાખ પેટી સ્વરઃ શીવ અને સાથીદારોતા. ૨૩ જાન્યુઆરી, ૨૦૧૧ : કાવ્ય રત્ન માળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૨૧૬. કાગડાઓએ વાત માંડી રચના: નિનુ મઝુમદાર ૨૧૭. નેપુર તારાં રુમઝુમ વાગે રચના: રાજેન્દ્ર શાહ ૨૧૮. કરવતથી વહેરેલાં રચના: વેણીભાઈ પુરોહિત ૨૧૯. ભૈ માણસ છે! રચના: જયંત પાઠક ૨૨૦. સંતાઈ રહેશે ક્યાં સુધી? રચના: બદરી કાચવાલાતા. ૨૧ જાન્યુઆરી, ૨૦૧૧ : કાવ્ય રત્ન માળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૨૧૧. ‘ળ’ કહે – અને અન્ય મરકલડાં રચના: ગીતા પરીખ ૨૧૨. આંખ મીંચીને જોઉં તો દેખાય છે રચના: રાજેન્દ્ર શુક્લ ૨૧૩. જુઓને આ ભુંડ નીચું કરીને મુંડ રચના: પ્રહ્લાદ પારેખ ૨૧૪. કાગડો મરી ગયો રચના: રમેશ પારેખ ૨૧૫. આ કબૂતરનું શું કરવું ભલા રચના: સંદીપ ભાટિયા ઉપરાંત કાવ્ય રત્નમાળા ભાગ-૧ માં ક્રમાંક ૭ની કવિતા ‘જનનીની જોડ સખી નહિ મળે’ તથા ક્રમાંક ૧૬૭ની કવિતા ‘હું શું જાણું વહાલે’ બન્નેમાં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે તેથી તે હવે સાંભળી પણ શકાશે. તા. ૧૯ જાન્યુઆરી, ૨૦૧૧ : કાવ્ય રત્ન માળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૨૦૬. અધૂરા વેદાન્તી નવ કદિ વખોડીશ જગને રચના: નલિન મણિશંકર ભટ્ટ ૨૦૭. ભગવાનની પૂજારીને પ્રાર્થના રચના: કરસનદાસ માણેક ૨૦૮. હું કોને વિસરી ગઈ? રચના: ગીતા પરીખ ૨૦૯. માહરો પંડ ખંડ ખંડ રચના: રાજેન્દ્ર શાહ ૨૧૦. ચિત્ર આલેખન રચના: હરિવલ્લભ ભાયાણીતા. ૧૭ જાન્યુઆરી, ૨૦૧૧ : ગુજરાતી કાવ્ય રત્ન માળાને હવે બે ભાગમાં વહેંચી દેવામાં આવી છે. ભાગ-૧ માં ક્રમાંક ૧ થી ૨૦૦ સુધીની કવિતા છે જ્યારે આજથી શરૂ કરાયેલા ભાગ-૨ માં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે. હવે પછી વધુ કવિતાઓ ભાગ-૨માં ક્રમશઃ ઉમેરાતી રહેશે. ૨૦૧. માનવીના હૈયાને નંદવામાં વાર શી? રચના: ઉમાશંકર જોશી ૨૦૨. આવવું ન આશ્રમે મળે નહિ સ્વતંત્રતા રચના: કૃષ્ણલાલ શ્રીધરાણી ૨૦૩. ફરક ફરક તું મુક્ત હવામાં રચના: સ્નેહરશ્મિ ૨૦૪. સરકી જાયે પલ રચના: મણિલાલ દેસાઈ ૨૦૫. કરજમાં ન કાંધા ખપે રચના: ચુનીલાલ મડિયા આ ઉપરાંત ભાગ-૧ની નીચે પ્રમાણેની ચાર કવિતામાં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છેઃ ૨૮. વરસાદ ભીંજવે રચના: રમેશ પારેખ ૧૦૮. તલવારનો વારસદાર રચના: ઝવેરચંદ મેઘાણી (Audio source : www.jhaverchandmeghani.com) ૧૭૯. અમોને નજરું લાગી રચના: હરીન્દ્ર દવે ૧૭૯. મેંશ ન આંજુ રામ રચના: નિનુ મઝુમદારતા. ૧૪ જાન્યુઆરી, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૨૦૬. એક વાર એકલામાં કીધું અડપલું સ્વરઃ કૌમુદી મુનશી ૨૦૭. સાંભરે રે... બાલપણના સંભારણા સ્વરઃ મોતીબાઈ ૨૦૮. સપનું થઈને મારી આંખમાં કેમ કરો તમે અવરજવર સ્વરઃ આશા ભોસલે ૨૦૯. એક ગગન ગોખનું પંખેરું સ્વરઃ ગીતા રોય ૨૧૦. મને આપો આંખ મુરારી સ્વરઃ કે.સી. ડેતા. ૦૬ જાન્યુઆરી, ૨૦૧૧ : ગીત-ગુંજન વિભાગને હવે બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી અપાયેલા ૧-૨૦૦ ક્રમાંકના ગીત ભાગ-૧માં રખાયા છે જ્યારે નીચેની વિગત પ્રમાણેના ગીતો તથા હવે પછી અપાનારા બધા ગીત ભાગ-૨માં રહેશે. ૨૦૧. મા મને કોઈ દી સાંભરે નૈ સ્વરઃ (૧) મુરલી મેઘાણી (૨) ઈન્દુબેન ધાનક ૨૦૨. પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે સ્વરઃ (૧) ઐશ્વર્યા મજુમદાર (૨) પંડિત ઓમકારનાથ ઠાકુર (૩) કૃષ્ણા કલ્લે ૨૦૩. કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે સ્વરઃ આશા ભોસલે અને પ્રફુલ્લ દવે ૨૦૪. વાગે પ્રેમ સિતાર પ્રભુની વાગે પ્રેમ સિતાર સ્વરઃ કે.સી. ડે ૨૦૫. કરું શું હું? ફરું છું અહીં તહીં સ્વરઃ મન્ના ડે |
[મુખ્યપૃષ્ઠ] [પાછળ] [ટોચ] |