[મુખ્યપૃષ્ઠ]     [પાછળ] 

જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૨ના ફેરફાર

તા. ૨૮ ડિસેમ્બર, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૭૧.  પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર!
     રચના: નરસિંહ મહેતા
 
૩૭૨.  હા, આ ઘર છે
     રચના: ડૉ. નટુભાઈ પ્ર. પંડ્યા
 
૩૭૩.  એક તમારા મતને કારણ
     રચના: કૃષ્ણ દવે
 
૩૭૪.  ધરા પર માહરે કોઈ શત્રુ નથી
     રચના: ઝવેરચંદ મેઘાણી
 
૩૭૫.  હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી
     રચના: નાથાલાલ દવે

આ ઉપરાંત કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતામાં ઓડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે જેથી તે સાંભળી પણ શકાશેઃ

૨૬.   મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ
     રચના: મહાકવિ નાનાલાલ

૬૦.   કબીરવડ
     રચના: નર્મદ
 
૮૨.   આજનું શિક્ષણ
     રચના: કૃષ્ણ દવે
 
૧૦૬.  એક જ્વાલા જલે તુજ નેનનમાં
     રચના: મહાકવિ નાનાલાલ
 
૨૨૯.  નયણાં
     રચના: વેણીભાઈ પુરોહિત
તા. ૨૪ ડિસેમ્બર, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૭૧.  હૃદયમાં વસ્તુ છે અણમોલી
     સ્વરઃ નારાયણસ્વામી 

૩૭૨.  જા રે ઝંડા જા ઊંચે ગગન થઈને મગન
     સ્વરઃ મુકેશ 

૩૭૩.  હે શંકરા કરું વંદના
     સ્વરઃ અલકા યાજ્ઞિક 

૩૭૪.  રે નયણાં! મત વરસો, મત વરસો
     સ્વરઃ ઐશ્વર્યા મઝૂમદાર 

૩૭૫.  તમારા વગર એ કુંવારી જ રહેશે
     સ્વરઃ પંકજ ઉધાસ

આ ઉપરાંત ‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં ઘણી વધુ પંક્તિઓ ઉમેરવામાં આવી છે.


તા. ૧૦ ડિસેમ્બર, ૨૦૧૨ :

‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં ઘણી વધુ પંક્તિઓ ઉમેરવામાં આવી છે.


તા. ૨ ડિસેમ્બર, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૬૬.  આપણામાંથી કોક તો જાગે, કોક તો જાગે!
     રચના: વેણીભાઈ પુરોહિત
 
૩૬૭.  રે મન ચાલ મહોબ્બત કરીએ
     રચના: હરીન્દ્ર દવે
 
૩૬૮.  તારા નામમાં ઓ સ્વતંત્રતા
     રચના: ઝવેરચંદ મેઘાણી
 
૩૬૯.  હોળી મહિનાની વિજોગણ
     રચના: બાલમુકુંદ દવે
 
૩૭૦.  જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું
     રચના: મરીઝ
તા. ૨૫ નવેમ્બર, ૨૦૧૨ :

છાયાચિત્ર વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વિડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે.

૪૬.   ઝીણા ઝીણા આંકેથી અમને ચાળીયા

૪૭.   આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે છે!
 
૪૮.   This is what I call DANDIYA!
 
૪૯.   લુચ્ચા રે લુચ્ચા રે લોચનિયાની લૂમ
 
૫૦.   તોફાનને દઈને અણછાજતી મહત્તા
તા. ૧૯ નવેમ્બર, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૬૬.  ઝૂમી રહી ડાલી ડાલી
     સ્વરઃ ગીતા રોય અને મુકેશ 

૩૬૭.  આજ મારી નણદીએ મેણું માર્યું
     સ્વરઃ ગીતા રોય 

૩૬૮.  આવી રસીલી ચાંદની વનવગડો રેલાવતી
     સ્વરઃ મહમદ રફી અને લતા મંગેશકર 

૩૬૯.  રમઝમ રમઝમ નેપુર વાજે
     સ્વરઃ વિરાજ અને બીજલ ઉપાધ્યાય 

૩૭૦.  બસ એટલી સમજ મને પરવરદિગાર દે
     સ્વરઃ મનહર ઉધાસ
તા. ૧૪ નવેમ્બર, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૬૧.  બે અશ્વનું આખ્યાન!
     રચના: સુમતિ લલ્લુભાઈ શામળદાસ
 
૩૬૨.  ઝારાનું મયદાને જંગ
     રચના: દુલેરાય કરાણી
 
૩૬૩.  એ સુભટ કાજ કો' નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ!’
     રચના: ઝવેરચંદ મેઘાણી
 
૩૬૪.  બે હાર, એક રાહ
     રચના: સુરેશ જોશી
 
૩૬૫.  તમે જ તમારા ખુદા બનો!
     રચના: મરીઝ
તા. ૨ નવેમ્બર, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૫૬.  ગાંધી અને કવિતા
     રચના: કે. સચ્ચિદાનંદન
 
૩૫૭.  ઓ ઈશ્વર ભજીએ તને
     રચના: અજ્ઞાત
 
૩૫૮.  કરો રક્ષા વિપદમાંહી, નથી એ પ્રાર્થના મારી
     રચના: ગુરૂદેવ ટાગોર
 
૩૫૯.  સંગમાં રાજી રાજી!
     રચના: રાજેન્દ્ર શાહ
 
૩૬૦.  ના હિન્દુ નીકળ્યાં ન મુસલમાન નીકળ્યાં
     રચના: અમૃત ‘ઘાયલ’
તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૧૨ :

છાયાચિત્ર વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વિડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે.

૪૧.   માધવ ક્યાંય નથી મધુવનમાં

૪૨.   ટેકરી ઉપરનું મંદિર ; દર્શન કરો અને પાવન થાઓ
 
૪૩.   હે રંગલો જામ્યો કાલિંદરીને ઘાટ
 
૪૪.   રાખના રમકડાંને મારા રામે રમતાં રાખ્યાં રે
 
૪૫.   નાનકડું ઘર એક બનાવશું ને નાનકડો સંસાર વસાવશું!
તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૬૧.  જરા જોતાં જાઓને ગોરી પાછા વળી
     સ્વરઃ દિલીપ ધોળકીયા 

૩૬૨.  હું તો ગઈ'તી કુવાને કાંઠડે એકલી
     સ્વરઃ ઉષા મંગેશકર 

૩૬૩.  આવે ને જાય મારાં શમણાં વેરાય
     સ્વરઃ મીના કપૂર 

૩૬૪.  પ્રભુ! તારી મંડાણી દૂકાન
     સ્વરઃ વસુમતિ દિવેટીયા અને અવિનાશ વ્યાસ 

૩૬૫.  હું જો વતનનો થાઉં તો
     સ્વરઃ મુકેશ
તા. ૩ ઓક્ટોબર, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૫૧.  અમોને શોખ મરવાનો! અમારો રાહ છે ન્યારો!
     રચના: કલાપી
 
૩૫૨.  ચિત્રવિલોપન
     રચના: નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા
 
૩૫૩.  જીવન જ્યોત જગાવો!
     રચના: સુન્દરમ્
 
૩૫૪.  શૂન્યમાં સભરભર્યો અવકાશ
     રચના: વેણીભાઈ પુરોહિત
 
૩૫૫.  થઈ ગઈ છે વર્ષાની પૂર્ણ તૈયારી!
     રચના: ગની દહીંવાલા
તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગ-૧માં ક્રમાંક ૧૭૮ પર આશા ભોસલેના સ્વરમાં અવિનાશ વ્યાસની વિખ્યાત કૃતિ ‘માડી તારું કંકું ખર્યું ને સૂરજ ઊગ્યો’ રજૂ થઈ છે. હવે તેમાં ઉમેરો કરી સુરતના અલકા મહેતા અને તેમના સાથીદારોના સ્વરમાં સમુહગાન તરીકે પણ તે ગીત રજૂ કરાયું છે.

ગીત-ગુંજન વિભાગ-૨માં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૫૬.  અંતર મમ વિકસિત કરો
     સ્વરઃ ફાલ્ગુની દલાલ

૩૫૭.  મધરાતે બોલે મોર
     સ્વરઃ આશા ભોસલે

૩૫૮.  હું તને ગમું કે ના ગમું, તું મને ગમે
     સ્વરઃ મુકેશ અને આશા ભોસલે

૩૫૯.  તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ
     સ્વરઃ મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર

૩૬૦.  ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું
     સ્વરઃ પંકજ ઉધાસ
તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૪૬.  થશે શું મુજ મરણ પછી..
     રચના: નલિન મણિશંકર ભટ્ટ
 
૩૪૭.  નહિ રાત વીતી!
     રચના: ગીતા પરીખ
 
૩૪૮.  ગંદા ગોબરાં કુંડમાં શું વસતા શ્યામ?
     રચના: મંગળદાસ જ. ગોરધનદાસ
 
૩૪૯.  મારી બાને વિશ્વાસ ના બેઠો
     રચના: હિમાંશુ પટેલ
 
૩૫૦.  મનસૂર હજી પણ જીવે છે!
     રચના: હરજી લવજી દામાણી ‘શયદા’
તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૪૧.  લોર્ડ ટેનિસનની યાચક કન્યા
     રચના: સુમતિ લલ્લુભાઈ શામળદાસ
 
૩૪૨.  અમે ભરતભૂમિના પુત્રો : અમ માત પુરાણ પવિત્ર
     રચના: અરદેશર ફરામજી ખબરદાર
 
૩૪૩.  પથ્થર થર થર ધ્રૂજે
     રચના: નિરંજન ભગત
 
૩૪૪.  કોઈને પોતાના જીન્સ ઑલ્ટર કરાવવા છે?
     રચના: ચંદ્રકાન્ત શાહ
 
૩૪૫.  અમર હમણાં જ સૂતો છે
     રચના: અમર પાલનપુરી
તા. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૨ :

છાયાચિત્ર વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વિડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે.

૩૬.   હેં! રમેશ પારેખ સ્વરકાર અને ગાયક પણ હતા?

૩૭.   એ હાલો, હૂ તૂ તૂ તૂ રમવા ગૌરાંગ વ્યાસ સાથે!
 
૩૮.   આવો, મળો ગોંડલ ગામની ગોરીને
 
૩૯.   જ્યારે ગુજરાતી વાર્તાઓ રસ્તે રઝળતી ફરતી હતી
 
૪૦.   મુને અંધારા બોલાવે, મુને અંજવાળા બોલાવે
તા. ૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૫૧.  જેને દીઠે નેણલાં ઠરે, બાયું! અમને એવા સંત મળે!
     સ્વરઃ હેમુ ગઢવી

૩૫૨.  પગલું પગલાંમાં અટવાણું 
     સ્વરઃ હંસા દવે

૩૫૩.  તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો
     સ્વરઃ મન્ના ડે અને પ્રીતિ સાગર

૩૫૪.  સમી સાંજ ઢળતી ગુલાબી ગુલાબી
     સ્વરઃ મહેન્દ્ર કપૂર અને દિલરાજ કૌર

૩૫૫.  બસ ઓ નિરાશ દિલ આ હતાશા ખરાબ છે
     સ્વરઃ સોલી કાપડિયા
તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૧૨ :

‘કહેવત ભંડાર’ વિભાગમાં થોડી વધુ કહેવત અને રૂઢિ પ્રયોગ ઉમેરવામાં આવ્યાં છે.

તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૧૨ :

છાયાચિત્ર વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વિડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે.

૩૧.   ચારણકન્યા! ચારણકન્યા!

૩૨.   ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર
     કહેનારો કવિ અખો આવી રહ્યો છે રૂપેરી પરદે!
 
૩૩.   અમે મુંબઈના રહેવાસી
 
૩૪.   તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
 
૩૫.   હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછાં છે
તા. ૫ ઓગસ્ટ, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૪૬.  સરસ્વતી પૂજન
     સ્વરઃ જ્યોત્સના મહેતા અને સાથીદારો

૩૪૭.  કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાય 
     સ્વરઃ મીના કપૂર અને અજિત મરચંટ

૩૪૮.  મુબારક તમોને એ રૂપિયાની થેલી
     સ્વરઃ મહમદ રફી

૩૪૯.  મળ્યો મને મારગની અધવચ
     સ્વરઃ દિશાની મહેતા અને શ્રદ્ધા શાહ

૩૫૦.  ખાનગી પત્ર
     સ્વરઃ મનહર ઉધાસ
આ ઉપરાંત ‘કહેવત ભંડાર’માં થોડી વધુ કહેવત અને રૂઢિ પ્રયોગ ઉમેરવામાં આવ્યાં છે.

તા. ૨૭ જૂલાઈ, ૨૦૧૨ :

છાયાચિત્ર વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વિડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે.

૨૬.   વિશ્વમાનવી ઉમાશંકર જોશી

૨૭.   મને સોનાની ઝાંઝરી ઘડાવ
 
૨૮.   સૈફ પાલનપુરીએ લખેલા ખાનગી પત્રની
     મનહર ઉધાસ દ્વારા જગ જાહેર રજૂઆત
 
૨૯.   મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ 
 
૩૦.   મારો સોનાનો ઘડુલો રે, હાં પાણીડાં છલકે છે
તા. ૨૪ જૂલાઈ, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૩૬.  હરખ હવે તું હિન્દુસ્તાન!
     રચના: કવિ દલપતરામ ડાહ્યાભાઈ
 
૩૩૭.  ડગલું ભર્યું કે પાછું ના હઠવું ના હઠવું
     રચના: કવિ નર્મદ
 
૩૩૮.  ઓ ગુજરાત! ઓ ગુજરાત!
     રચના: અરદેશર ફરામજી ખબરદાર
 
૩૩૯.  ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે!
     રચના: ફૂલચંદભાઈ શાહ
 
૩૪૦.  પ્રભુવંચિત પાપપીઠું કાશી
     રચના: જયંત પાઠક
તા. ૧૬ જૂલાઈ, ૨૦૧૨ :

છાયાચિત્ર વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વિડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે.

૨૧.  સર્જક અને સર્જન : અલગારી કવિ સાંઈ મકરંદ દવે

૨૨.  પાંદડું લીલું ને રંગ રાતો - ૧
 
૨૩.  પાંદડું લીલું ને રંગ રાતો - ૨
 
૨૪.  કોણ ચડે? ગીતકાર ચડે કે સ્વરકાર?
 
૨૫.  જ્યારે મન સાથે મન મળી જાય
    ત્યારે આવા ઉત્તમ ગીતો સર્જાય!
તા. ૧૩ જૂલાઈ, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૩૧.  દીવાન-એ-મરીઝ : મુક્તક, શેર, ગઝલ
     રચના: મરીઝ
 
૩૩૨.  મોક્ષ જેવું કંઈ છે ખરું?
     રચના: નલિન મણિશંકર ભટ્ટ
 
૩૩૩.  પૂછું તને?
     રચના: મનસુખલાલ ઝવેરી
 
૩૩૪.  પૂછ એને કે જે શતાયુ છે
     રચના: મનોજ ખંડેરિયા
 
૩૩૫.  ફટ રે ભૂંડા!
     રચના: જતીન્દ્ર આચાર્ય
તા. ૪ જૂલાઈ, ૨૦૧૨ :

છાયાચિત્ર વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વિડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે.

૧૬.  વહે વહે વાયરો વહે ગીત ગુજરાતી કહે

૧૭.  ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે
 
૧૮.  અમે જિંદગીને સવારીને બેઠાં
    તમે આવશો એવું ધારીને બેઠાં
 
૧૯.  આ તો ઊગ્યું પ્રભાત! આ તો ઊગ્યું પ્રભાત!
 
૨૦.  અલકા તારી અલકલટમાં ઉલઝી ગયો છું
    મારી જીતમાં પણ હાર છે સમજી ગયો છું

તા. ૧ જૂલાઈ, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૨૬.  તે સંધિક્ષણ છે જિંદગી
     રચના: ઉશનસ્
 
૩૨૭.  મુંબઈની લોકલમાં
     રચના: જયંત પાઠક
 
૩૨૮.  કાળિયા કુંભારનું માણેકડું
     રચના: વિનોદ અધ્વર્યુ
 
૩૨૯.  ફોટો ફિનિશ હાર-જીત
     રચના: ચુનિલાલ મડિયા
 
૩૩૦.  તજવો ના સંગાથ!
     રચના: હસિત બૂચ
તા. ૨૩ જૂન, ૨૦૧૨ :

નવા શરૂ કરાયેલા છાયાચિત્ર વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વિડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે.

૧૧.  ઝેરનો કટોરો પીવા જઈ રહેલા બાપુજીનો
    આગબોટ પ્રવાસ (સપ્ટેમ્બર ૨-૧૨, ૧૯૩૧)

૧૨.  તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
 
૧૩.  મોર ટહુકા કરે! મોર ટહુકા કરે!
 
૧૪.  મારી પરવશ આંખો તરસે
 
૧૫.  તમને પારકા માનું કે માનું પોતાના?

તા. ૧૬ જૂન, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૪૧.  રાત માઝમ ઝમાઝમ ચાલી માઝમ રાત 
     સ્વરઃ માલિની મહેતા

૩૪૨.  અજાણ્યા ઉતારે ઉતરવા કહો ના 
     સ્વરઃ જયશ્રી શિવરામ

૩૪૩.  નેણ ક્યારે મળે
     સ્વરઃ મહમદ રફી અને અનુરાધા પૌડવાલ

૩૪૪.  તારા લાલ ગાલ પર ઝાકળનું એક બિંદુ પડ્યું
     સ્વરઃ મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે

૩૪૫.  મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી
     સ્વરઃ પાર્થિવ ગોહિલ

ક્રમાંક ૩૪૦ના ગીત ‘લક્ષ્મીની તસ્વીર’ના પાઠમાં કેટલીક ભૂલ રહી ગઈ હતી તે સુધારી લેવામાં આવી છે અને પંકજભાઈએ મૂળ ગીતની જે બે કડી ગાઈ નથી તે પણ પાઠમાં ઉમેરવામાં આવી છે.

આ ઉપરાંત ગીત ગુંજન વિભાગ - ૧માં ક્રમાંક ૧૦૦ના ગીત ‘હુ તૂ તૂ તૂ તૂ’માં મહેન્દ્ર કપૂરના ગાયેલા ફિલ્મ વર્ઝન ઉપરાંત મન્ના ડેના સ્વરમાં રજૂ થયેલું આ ગીતનું લોકપ્રિય વર્ઝન પણ ઉમેરવામાં આવ્યું છે.

તા. ૧૧ જૂન, ૨૦૧૨ :

આજથી છાયાચિત્ર વિભાગ શરૂ કરવામાં આવ્યો છે જેમાં જોવા-સાંભળવા જેવી નાની નાની વિડિયો ક્લીપ અવાર નવાર મૂકવામાં આવશે. પ્રારંભ નીચે પ્રમાણેની ૧૦ વિડિયો ક્લીપ સાથે કરવામાં આવ્યો છે.

 ૧.  ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં

 ૨.  મળો રમેશ પારેખને
 
 ૩.  ગુજરાત તને વંદન
 
 ૪.  સાંભળો એક નાનકડા ગામની નાનકડી છોકરી શું કહે છે
 
 ૫.  નિરુપા રોયને નિવાપાંજલિ

 ૬.   આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?

 ૭.  Englishમાં બોલે Uncle ગુજરાતીમાં બોલે કાકા

 ૮.   સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા : સર્જક અને સર્જન

 ૯.  હો રાજ મારું જિત્યું હંમેશા ગુજરાત

૧૦.  આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
તા. ૩૦ મે, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૨૧.  આવો આવો આમ હે બાળકો તમામ
     રચના: અજ્ઞાત
 
૩૨૨.  ભાઈ મારા, સાચકનાં પારખાં હોય!
     રચના: દેવજી રા. મોઢા
 
૩૨૩.  અનુસ્વાર અષ્ટક
     રચના: સુન્દરમ્
 
૩૨૪.  ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ
     રચના: ઉમાશંકર જોશી
 
૩૨૫.  જેવો તેવો ય એક શાયર છું
     રચના: અમૃત ‘ઘાયલ’
આમાંની ૩૨૪ ક્રમાંકની કવિતા ‘ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ’માં ઓડિયો લિન્ક પણ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

આ ઉપરાંત ‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં કેટલીક વધુ પંક્તિઓ ઉમેરવામાં આવી છે.

તા. ૨૦ મે, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૩૬.  હું ને મારા એ હવે રહ્યાં અમે બે 
     સ્વરઃ રાજકુમારી

૩૩૭.  મારું મન એકલું નાચે રે 
     સ્વરઃ ગીતા દત્ત

૩૩૮.  સુણો રે દેવર લખમણજી!
     સ્વરઃ રાજુલ મહેતા

૩૩૯.  રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
     સ્વરઃ આશિત દેસાઈ

૩૪૦.  આજ મેં લક્ષ્મીની તસ્વીરને વેચી નાખી
     સ્વરઃ પંકજ ઉધાસ

તા. ૧૧ મે, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૧૬.  ગિરિ તળેટી ને કુંડ દામોદર
     રચના: નરસિંહ મહેતા
 
૩૧૭.  વા વા વંટોળિયા રે!
     રચના: જગદીપ વિરાણી
 
૩૧૮.  પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ
     રચના: મકરંદ દવે
 
૩૧૯.  મારું જીવન એ જ મારી વાણી
     રચના: ઉમાશંકર જોશી
 
૩૨૦.  એક રજકણ સૂરજ થવાને શમણે
     રચના: હરીન્દ્ર દવે
આમાંની ૩૧૬, ૩૧૭, ૩૧૮ અને ૩૨૦ ક્રમાંકની કવિતાઓમાં ઓડિયો લિન્ક પણ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

તા. ૨૮ એપ્રિલ, ૨૦૧૨ :

‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં કેટલીક વધુ પંક્તિઓ ઉમેરવામાં આવી છેઃ

તા. ૨૭ એપ્રિલ, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૩૧.  મને ગીત ગાવાનું મન તો ઘણું છે 
     સ્વરઃ શારદા રાજન આયંગર

૩૩૨.  લાલ રંગના લહેરણીયા ને માથે લીલી ચોળી 
     સ્વરઃ ગીતા દત્ત અને મુકેશ

૩૩૩.  આજ મારા સપનામાં આવજો
     સ્વરઃ અલકા યાજ્ઞિક

૩૩૪.  તમે વાતો કરો તો થોડું સારું લાગે
     સ્વરઃ આરતી મુનશી

૩૩૫.  ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે
     સ્વરઃ પંકજ ઉધાસ

તા. ૧૯ એપ્રિલ, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૧૧.  જાગીને જોઉં તો જગત દીસે નહિ
     રચના: નરસિંહ મહેતા
 
૩૧૨.  દુનિયા દીવાની કહેવાશે
     રચના: ભોજો ભગત
 
૩૧૩.  સુરત શહેરની પડતીનું વર્ણન
     રચના: નર્મદાશંકર
 
૩૧૪.  પાંચ વરસની પાંદડી
     રચના: સુન્દરમ્
 
૩૧૫.  દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?
     રચના: ઉમાશંકર જોશી
આમાંની ૩૧૧ અને ૩૧૨ ક્રમાંકની કવિતાઓમાં ઓડિયો લિન્ક પણ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

તા. ૧૩ એપ્રિલ, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૨૬.  એક જણ બોલ્યા કરે ને બીજું ન બોલે કંઈ 
     સ્વરઃ મહેન્દ્ર કપૂર

૩૨૭.  કોને જઈને કહેવી આ દર્દ કહાણી 
     સ્વરઃ હર્ષિદા રાવળ

૩૨૮.  મારે આંગણિયે તલાવડી છબછબિયાં પાણી
     સ્વરઃ ઉષા મંગેશકર, પ્રફૂલ દવે અને સાથીદારો

૩૨૯.  નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે
     સ્વરઃ ઉષા મંગેશકર

૩૩૦.  હું હાથને મારા ફેલાવું તો
     સ્વરઃ મનહર ઉધાસ

તા. ૬ એપ્રિલ, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૨૧.  ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર! 
     સ્વરઃ ગીતા રોય

૩૨૨.  તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે 
     સ્વરઃ મહમદ રફી

૩૨૩.  અંતરમાંથી કેમ જાશો રે અલબેલડાં
     સ્વરઃ માધવી પંડ્યા અને મહેન્દ્ર કપૂર

૩૨૪.  પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો
     સ્વરઃ હેમા દેસાઈ

૩૨૫.  માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો
     સ્વરઃ મનહર ઉધાસ

તા. ૧૭ માર્ચ, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણેના ક્રમાંકના કુલ ૧૮ ગીતોના પાઠમાં કેટલીક મહત્વની ભૂલ રહી ગઈ હતી તે હવે સુધારી લેવામાં આવી છે.

 ૧૦.  રાખના રમકડા
 ૧૧.  ઓ ભાભી તમે થોડાં થોડાં
 ૧૨.  તાલીઓના તાલે
 ૫૦.  ખોવાયાને ખોળવા
 ૬૭.  તું મારો વર ને હું તારી વહુ
 ૮૦.  મને માર્યાં નેણાના બાણ રે
 ૯૧.  ભૂલું ભૂતકાળ તો યે
 ૯૫.  આનંદે નાચે મારું મન ઉમંગે નાચે
૧૦૧.  અમે મુંબઈના રહેવાસી
૧૩૦.  આશા ફળી છે મોડી
૧૪૨.  ગોરી ઝાઝાં ન રહીએ ગુમાનમાં
૧૫૨.  મારા મનડા કેરા મોર
૧૭૫.  શમણાંઓ વિખાઈ ગયાં

૨૦૯.  એક ગગનગોખનું પંખેરું
૨૩૪.  સોળે શણગાર સજી
૨૪૪.  મોતીની માળા તૂટી ગઈ
૨૭૪.  મારે ક્યાં જાવું ક્યાં ના જાવું
૨૮૪.  વન રે વગડાની મોઝાર

તા. ૧૪ માર્ચ, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૧૬.  કોડભર્યા કોડિયામાં આશાની જ્યોત જલે 
     સ્વરઃ ગીતા રોય

૩૧૭.  ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ના બાળીએ 
     સ્વરઃ મુકેશ અને અનુરાધા પૌડવાલ

૩૧૮.  ઓ સાજન જેવો તું મુજને ભીંજવે
     સ્વરઃ આશા ભોસલે અને ભૂપિન્દર

૩૧૯.  પાનખરના હૈયામાં ટહુકે વસંત
     સ્વરઃ પાર્થિવ ગોહિલ

૩૨૦.  હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય? કાંઈ ના જાણું!
     સ્વરઃ પ્રફુલ્લ દવે

તા. ૫ માર્ચ, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૦૬.  પશુમાં પડી એક તકરાર
     રચના: દાદી એદલજી
 
૩૦૭.  ઝાડ એના પાંદડાંને પૂછે છે
     રચના: રમેશ પારેખ
 
૩૦૮.  પ્રભુ જીવન દે નવજીવન દે!
     રચના: રામનારાયણ વિશ્વનાથ પાઠક
 
૩૦૯.  હું સિવાય હસ્તી ન કોઈની!
     રચના: ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’
 
૩૧૦.  ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું
     રચના: ઉમાશંકર જોશી
આમાંની ૩૧૦ ક્રમાંકની કવિતા ‘ગીત અમે ગોત્યું ગોત્યું’માં ઓડિયો લિન્ક પણ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

તા. ૨ માર્ચ, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૧૧.  કડકાબાલીસ કરે બૂટપાલિશ 
     સ્વરઃ હરસુખ કીકાણી

૩૧૨.  જા આપ્યું અમદાવાદ આખું આજ મેં બોણીમાં 
     સ્વરઃ અંબરકુમાર, રોબિન બેનરજી
     અને કલ્યાણી મિત્રા

૩૧૩.  સોણલામાં દીઠો સલૂણો
     સ્વરઃ રાજુલ મહેતા

૩૧૪.  તારે રે સથવારો હરિ રામનો
     સ્વરઃ ગીતા રોય

૩૧૫.  ક્ષમા કરી દે!
     સ્વરઃ મનહર ઉધાસ
આ ઉપરાંત ક્રમાંક ૩૦૭ના ગીત જિન્દગી છે દિલ્લગીમાં મૂળ ગુજરાતી ગીત સાથે તેનું હિન્દી વર્ઝન પણ ઉમેરવામાં આવ્યું છે.

તા. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૩૦૧.  મને તો ગમે મારી સારી કુહાડી
     રચના: કવિ દલપતરામ ડાહ્યાભાઈ
 
૩૦૨.  મને ગમતાં બે ચિત્ર
     રચના: દેવજી રા. મોઢા
 
૩૦૩.  નવાં કલેવર ધરો, હંસલા!
     રચના: ઝવેરચંદ મેઘાણી
 
૩૦૪.  દૂધમાં સાકર
     રચના: ઉમાશંકર જોશી
 
૩૦૫.  કોકના તે વેણને વીણી વીણીને વીરા
     રચના: મકરંદ દવે
આમાંની ૩૦૫ ક્રમાંકની કવિતા ‘કોકના તે વેણને’માં ઓડિયો લિન્ક પણ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

તા. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં કેટલીક વધુ પંક્તિઓ અને ‘કહેવત ભંડાર’ વિભાગમાં ઘણી વધુ કહેવતો અને રૂઢિ પ્રયોગો ઉમેરવામાં આવ્યા છેઃ

તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૦૬.  જરા આંખ મીચું તો છો તમે 
     સ્વરઃ મનહર ઉધાસ

૩૦૭.  જિંદગી છે દિલ્લગી 
     સ્વરઃ એ.આર. ઓઝા અને ગીતા રોય

૩૦૮.  અમે ગોમડાનાં માણુહ છૈયે
     સ્વરઃ મુકેશ

૩૦૯.  સાત સૂરોના સરનામે અમે તમને મળવા આવ્યા
     સ્વરઃ પાર્થિવ ગોહિલ 

૩૧૦.  કુર્યાત્ સદા મંગલમ્
     [ત્રણ લગ્ન ગીત અને શહેનાઈ વાદન]
     સ્વરઃ વિવિધ કલાકારો
તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૨૯૬.  આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ!
     રચના: મણિશંકર ભટ્ટ ‘કાન્ત’
 
૨૯૭.  સ્વર્ગને
     રચના: પૂજાલાલ
 
૨૯૮.  સાવ અમારી જાત અલગ છે
     રચના: રાજેન્દ્ર શુક્લ
 
૨૯૯.  ચાલ ફરીએ!
     રચના: નિરંજન ભગત
 
૩૦૦.  બંધ પરબીડિયામાંથી મરણ મળે!
     રચના: રમેશ પારેખ
આમાંની ૩૦૦ ક્રમાંકની કવિતા ‘બંધ પરબીડિયામાંથી મરણ મળે!’માં ઓડિયો લિન્ક પણ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં કેટલીક નવી પંક્તિઓ ઉમેરવામાં આવી છે.

તા. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

આ વેબ સાઈટને આજે ચાર વર્ષ પૂરા થઈ રહ્યાં છે.

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે સાત વધુ કવિતામાં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છેઃ

કાવ્ય રત્નમાળા વિભાગ - ૧

૪૬.   પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે 
     રચના: પ્રેમાનંદ
 
૪૮.   એક દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં 
     રચના: કરસનદાસ માણેક
 
૫૭.   ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને 
     રચના: બરકત વિરાણી ‘બેફામ’ 

૧૬૧.  ભારત મનુકુલ મનનની ધારા
     રચના: ઉમાશંકર જોશી 

૧૮૦.  અમે કરીશું પ્રેમ
     રચના: સુરેશ દલાલ 

કાવ્ય રત્નમાળા વિભાગ - ૨

૨૦૧.  માનવીના હૈયાને નંદવામાં વાર શી?
     રચના: ઉમાશંકર જોશી

૨૪૫.  આઠે પ્રહર ખુશાલી
     રચના: ‘શૂન્ય’ પાલનપુરી
તા. ૯ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૨૯૧.  ના ઊગતો સૂરજ પૂજવો ગમે
     રચના: દેવજી રા. મોઢા
 
૨૯૨.  વેરણ મીંદડી
     રચના: સુન્દરમ્
 
૨૯૩.   એ જી ફાગણ આવ્યો ફાંકડો
     રચના: રાજેન્દ્ર શાહ
 
૨૯૪.   વાહુલિયા તમે ધીમા રે ધીમા વાજો
     રચના: ઝવેરચંદ મેઘાણી
 
૨૯૫.  એમ પણ બને!
     રચના: મનોજ ખંડેરિયા
આમાંની ૨૯૪ ક્રમાંકનું ગીત ‘વાહુલિયા તમે’ તથા ૨૯૫ ક્રમાંકની ગઝલ ‘એમ પણ બને’માં ઓડિયો લિન્ક પણ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

તા. ૩ ફેબ્રુઆરી, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૩૦૧.  મારું ઘર ક્યાં છે? 
     સ્વરઃ બેલા સુલાખે

૩૦૨.  કર્મની ગત કોણે જાણી? 
     સ્વરઃ મહમદ રફી

૩૦૩.  એક રાત હતી
     સ્વરઃ ગીતા રોય

૩૦૪.  સુકાની જા તું મારે નાવ કરવી પાર નથી
     સ્વરઃ તલત મહેમુદ 

૩૦૫.  તારે થાવું કયા મોરલાની ઢેલ?
     સ્વરઃ નલિની જયવંત
તા. ૩૦ જાન્યુઆરી, ૨૦૧૨ :

લોકગીત વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૬.  હું તો લહેરિયું રે ઓઢી પાણીડાં નીસરી 
૬૭.  કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં
૬૮.  વાદલડી વરસે રે સરોવર છલી પડ્યા
૬૯.  ફૂલ ઉતર્યાં ફૂલવાડીએ રે લોલ 
૭૦.  આવડા મંદિરમાં હું તો એકલી

આ ઉપરાંત ક્રમાંક ૧૯ના લોકગીત ‘રૂમાલ મારો’માં મૂળ ગુજરાતી ગીત ઉપરાંત તે જ શબ્દો અને ભાવ ધરાવતું મારવાડી લોકગીત ઉમેરવામાં આવ્યું છે તથા ક્રમાંક ૪૩ના લોકગીત ‘રૂડી ને રંગીલી’માં પ્રાણલાલ વ્યાસના કંઠે ગવાયેલા ઓડિયો ઉપરાંત કૌમુદી મુનશીના સ્વરમાં ગવાયેલ ઓડિયોની લિન્ક પણ ઉમેરવામાં આવી છે.


તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૧૨ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે બે કવિતામાં ઓડિયો લિન્ક ઉમેરવામાં આવી છે જેથી તે વાચી પણ શકાશે અને સાંભળી પણ શકાશેઃ

(૩૨)   બોલ મા બોલ મા બોલ મા રે (મીરાબાઈ)
(૩૮)   ચિત્ત તું શીદને ચિંતા ધરે (દયારામ)
આ ઉપરાંત ભક્તિગીત વિભાગમાં નરસિંહ મહેતાના નીચે પ્રમાણે છ પદમાં જૂની ઓડિયો ક્લીપને બદલાવી નવી ઓડિયો ક્લીપ મૂકવામાં આવી છેઃ

 
 (૧)   જળકમળ છાંડી જાને બાળા
 (૨)   જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
 (૩)   અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
 (૪)   ભૂતળ ભક્તિ પદારથ મોટું
 (૫)   જે ગમે જગદગુરુ દેવ જગદીશને
(૧૦)  નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું
તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૨૯૬.  વેરી થઈને પેલો ચાંદલિયો ચમકે 
     સ્વરઃ સુલોચના કદમ અને મુકેશ

૨૯૭.  હર હર મહાદેવનો જય! 
     સ્વરઃ મહમદ રફી

૨૯૮.  આપણે જ્યારે જીવનમાં એક બીજાના હતા
     સ્વરઃ મનહર ઉધાસ

૨૯૯.  દર્દને ગાયા વિના રોયા કરો
     સ્વરઃ ઓસમાણ મીર 

૩૦૦.  લાડકડી દીકરી સૌને જરૂર
     દેજો, હે રાંદલ મા!
     સ્વરઃ મીનાબહેન પટેલ
તા. ૧૦ જાન્યુઆરી, ૨૦૧૨ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૨૯૧.  ચલક ચલાણું કીયે ઘેર ભાણું? 
     સ્વરઃ ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂર

૨૯૨.  તમને સમય નથી અને મારો સમય નથી! 
     સ્વરઃ મનહર ઉધાસ

૨૯૩.  રે હંસા હાલો રે હેતુને ઉતારે
     સ્વરઃ દિલીપ ધોળકીયા

૨૯૪.  અમે ટાન્ઝાનિયાના ગુજરાતી
     સ્વરઃ સુજિત ભોજક 

૨૯૫.  બે અમર ગીત - કોઈનો લાડકવાયો અને
     છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
     સ્વરઃ વિવિધ કલાકારો
 [મુખ્યપૃષ્ઠ]     [પાછળ]      [ટોચ]