[પાછળ] 

જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૫ના ફેરફાર

તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૧૫ :

છાયાચિત્ર વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વિડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે.

૫૬.    ચાલો ‘દર્શક’ની દુનિયામાં
 
૫૭.    પારેવડા જાજે વીરાના દેશમાં

૫૮.    મારા તે ચિત્તનો ચોર મારો સાંવરિયો
 
૫૯.    એક વીસરાયેલું મોતી
 
૬૦.    દર્દ એક જ છે હૃદયમાં
તા. ૨૪ ડિસેમ્બર, ૨૦૧૫ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૪૯૧.    ચોર, ચોર, ચોર, છે ચોરી ચારે કોર 
          સ્વરઃ  ચીમનલાલ મારવાડી અને સાથીદારો

૪૯૨.    અલક ચલાણું ઓલે ઘેર ભાણું 
          સ્વરઃ હંસા દવે તથા વિરાજ અને બીજલ ઉપાધ્યાય

૪૯૩.    ગજ થકી ઉતરો’ -એક જૈન ગાથા  
          સ્વરઃ શાંતિલાલ શાહ

૪૯૪.    રૂમઝૂમ રૂમઝૂમ નેપુર વાગે 
          સ્વરઃ ચંદ્રિકા દેસાઈ

૪૯૫.    તું મારે માટે શું કરવા ધારે છે 
          સ્વરઃ મનહર ઉધાસ અને અનુરાધા પૌડવાલ
તા. ૧૮ ડિસેમ્બર, ૨૦૧૫ :

છાયાચિત્ર વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વિડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે.

૫૧.    ચાલો દ્વારકા, પોરબંદર અને લોથલ જોવા!
 
૫૨.    એક જણ બોલ્યા કરે ને બીજું ન બોલે કંઈ

૫૩.    સ્વપ્નમેવ જયતે
 
૫૪.    લિખિતંગ ઉર્મિ
 
૫૫.    સુંદર ગઝલ સુંદર રજૂઆત
તા. ૭ ડિસેમ્બર, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે. આમાંની એક કવિતામાં ઓડિયો ક્લીપ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

૫૧૬.    શું શું સાથે લઈ જઈશ હું?
          રચના: ઉમાશંકર જોશી
 
૫૧૭.    અમને દોડાવ્યા
          રચના: મનોજ ખંડેરિયા

૫૧૮.    લીટી વચ્ચેનો મર્મ જડ્યો માંડ
          રચના: રઈશ મનીઆર
 
૫૧૯.    નળ સરોવર : એક શબ્દ-ચિત્ર
          રચના: આદિલ મન્સૂરી
 
૫૨૦.    મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ
          રચના: હેમેન શાહ
તા. ૨૬ નવેમ્બર, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૫૧૧.    મને પિયુ ગમતો ગુલાબ સમો! 
          રચના: ગોવર્ધનરામ મા. ત્રિપાઠી
 
૫૧૨.    આંદોલનો બેય મધ્યે રહું છું
          રચના: રામપ્રસાદ મોહનલાલ શુક્લ

૫૧૩.    શૂરા બાવીશ હજાર!
          રચના: અરદેશર ફરામજી ખબરદાર
 
૫૧૪.    બામણાગામની ભીખલી રે
          રચના: સુન્દરમ્
 
૫૧૫.    અઝાન
          રચના: કરીમ મહમદ માસ્તર
તા. ૨૦ નવેમ્બર, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૫૦૬.    રણ તો ધીરાનું, નહિ ઉતાવળા કાયરનું 
          રચના: નર્મદ
 
૫૦૭.    પીંપળ પાન ખરંતા હસતી કૂંપળીયાં
          રચના: ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી

૫૦૮.    અમે તો ગુર્જર રાષ્ટ્રનાં બાળ
          રચના: જગજીવન દયાળજી મોદી
 
૫૦૯.    પ્રશ્ન એક રોટલાનો મોટો છે
          રચના: મુકુન્દરાય વિ. પારાશર્ય
 
૫૧૦.    પતંગિયાની સ્કૂલ 
          રચના: કૃષ્ણ દવે
તા. ૧૭ નવેમ્બર, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૫૦૧.    તું મારે ચાંદલિયે ચોંટ્યો 
          રચના: નરસિંહ મહેતા
 
૫૦૨.    ગુજરાતી રાણી વાણીનો વકીલ
          રચના: દલપતરામ

૫૦૩.    નિર્જન વનવગડે અલી વાદળી!
          રચના: કેશવલાલ હરગોવિંદદાસ શેઠ
 
૫૦૪.    તોડવાં છે સઘળાં સગપણ
          રચના: નેહા પુરોહિત
 
૫૦૫.    ચાલ ફરીએ! 
          રચના: નિરંજન ભગત
તા. ૧૧ નવેમ્બર, ૨૦૧૫ :

સંગીત-નૃત્ય નાટિકા ‘પ્રકાશ છાયા’ અને ‘રાસ દુલારી’ બાદ એક જૈન સંગીત-કથા ‘ઈલાચીકુમાર’ મળી આવતાં તે આજે વેબસાઈટમાં ઉમેરવામાં આવી છે. સંગીત-નૃત્ય કળાના ચાહકોને તે ગમશે. આ પ્રકારના ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ કોઈની પાસે હોય તો મને તેની જાણ કરવા વિનંતી છે.

તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૧૫ :

‘ઉક્તિભંડાર’ વિભાગમાં ઘણા બધા સુધારા-વધારા અને ઉમેરા કરવામાં આવ્યા છે. તેમાં સામેલ કરાયેલા રુઢિપ્રયોગ, કહેવત, ઉક્તિ અને વિશિષ્ટ શબ્દોની સંખ્યા હવે ૫,૦૦૦ની સંખ્યા વટાવી ગઈ છે. જેમને આ વિભાગમાં જે કોઈ ભૂલ દેખાય તેની સત્વરે જાણ કરવા ખાસ વિનંતી છે જેથી તેમાં યોગ્ય ફેરફાર કરી શકાય.

તા. ૫ ઓક્ટોબર, ૨૦૧૫ :

‘દાદીની પ્રસાદી’ વિભાગમાં ઘણા બધા સુધારા-વધારા અને ઉમેરા કરવામાં આવ્યા છે. તેમાં સામેલ કરાયેલા સુભાષિત અને ઉક્તિની સંખ્યા હવે ૪૦૧ પર પહોંચી છે. જેમને આ વિભાગમાં જે કોઈ ભૂલ દેખાય તેની સત્વરે જાણ કરવા ખાસ વિનંતી છે જેથી તેમાં યોગ્ય ફેરફાર કરી શકાય.

તા. ૩ સપ્ટેમ્બર, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે. આમાંની બે કવિતામાં ઓડિયો ક્લીપ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

૪૯૬.    એવાં સન્મિત્ર સૌને મળો 
          રચના: કેશવલાલ હરિરામ ભટ્ટ
 
૪૯૭.    સટ્ટાખોર વાણિયાને જવાબ
          રચના: પ્રેમશંકર નરભેરામ ભટ્ટ

૪૯૮.    હૈયાની ઠકરાત
          રચના: હરીન્દ્ર દવે
 
૪૯૯.    નિસ્બત છે અમોને ધરતીથી
          રચના: સૈફ પાલનપુરી
 
૫૦૦.    નાના થૈને રમવા આવો!  
          રચના: ઝવેરચંદ મેઘાણી
તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૧૫ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૪૮૬.    આપણી છે પરભવની પ્રીત
          સ્વરઃ પૌરવી દેસાઈ

૪૮૭.    એવાં ઝંઝાવાત હજુ હૈયાની અંદર
          સ્વરઃ ડૉ. ભાવના મહેતા

૪૮૮.    પત્ર લખું કે લખું કવિતા
          સ્વરઃ નયન પંચોલી

૪૮૯.    સરવર પાળે આંબા ડાળે મેના પોપટ ઝૂલતા'તાં
          સ્વરઃ અનુરાધા પૌડવાલ

૪૯૦.    જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી
          સ્વરઃ મનહર ઉધાસ
તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે. આમાંની બે કવિતામાં ઓડિયો ક્લીપ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

૪૯૧.    ગીત ભરેલું ગાલ્લું દોડે
          રચના:  કરસનદાસ લુહાર
 
૪૯૨.    દેખતી માનો દીકરાને ઈ-મેલ
          રચના: ગિરધરદાસ વિ. સંપટ

૪૯૩.    અદના આદમીનું ગીત
          રચના: પ્રહ્લાદ પારેખ
 
૪૯૪.    એક દિ મમ્મી નાની થઈ ગઈ
          રચના: ડૉ. આઈ. કે. વીજળીવાળા
 
૪૯૫.    હું પડકાર ઝીલનારો માણસ છું
          રચના: નરેન્દ્ર મોદી
તા. ૨૬ ઓગસ્ટ, ૨૦૧૫ :

‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં કેટલીક વધુ કાવ્ય પંક્તિઓ ઉમેરવામાં આવી છે.


તા. ૧૯ ઓગસ્ટ, ૨૦૧૫ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૪૮૧.    હસતાં હસતાં, હસતાં હસતાં
          સ્વરઃ મહેશ્વરી અને મેઘના રેલે

૪૮૨.    હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
          સ્વરઃ શીલા શેઠિયા

૪૮૩.    તું મીરા થઈને ઝેર પીએ, હું કેમ કરીને શ્યામ બનું?
          સ્વરઃ મન્ના ડે અને આશા ભોસલે

૪૮૪.    સૈયર ઊંચે ચડું ને નીચે ઊતરું
          સ્વરઃ નેહા મહેતા

૪૮૫.    જ્યારે જ્યારે તારી યાદ આવે છે
          સ્વરઃ મનહર ઉધાસ
તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે. આમાંની ત્રણ કવિતામાં ઓડિયો ક્લીપ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

૪૮૬.    શહેરોમાં શહેર જે અમદ-અવાદ છે 
          રચના:  વિરલ મહેતા
 
૪૮૭.    યાદનાં ફોરાં પડે વરસાદમાં
          રચના: યામિની ગૌરાંગ વ્યાસ

૪૮૮.    નવાનગરની વહુઆરુ તારો ઘૂમટો મેલ
          રચના: ઈન્દુલાલ ગાંધી
 
૪૮૯.    શબ્દ જો એને સમાવે તો કહું
          રચના: રાજેન્દ્ર શુક્લ
 
૪૯૦.    આ શબ્દ હવે છૂટે તો સારું
          રચના: માધવ રામાનુજ
તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૧૫ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૪૭૬.    દુનિયા, દુનિયા, દુનિયા
          સ્વરઃ અજ્ઞાત

૪૭૭.    તારો મને સાંભરશે સથવારો રે
          સ્વરઃ (૧) અવિનાશ વ્યાસ (૨) મોના વ્યાસ

૪૭૮.    ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
          સ્વરઃ વિભા દેસાઈ

૪૭૯.    બંધ દ્વારોની વ્યથા છે ટેરવાં
          સ્વરઃ શેખર સેન

૪૮૦.    તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
          સ્વરઃ હરીશ ઉમરાવ
તા. ૯ ઓગસ્ટ, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે. આમાંની ત્રણ કવિતામાં ઓડિયો ક્લીપ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

૪૮૧.    તમને મળવાનું મને એવું છે મન 
          રચના: સુરેશ દલાલ
 
૪૮૨.    મન મતવાલું માને શેણે?
          રચના: જયંત પલાણ

૪૮૩.    એક એક કોડિયે કોટિ કોટિ દિવડાઓ થાય
          રચના: પ્રહ્લાદ પારેખ
 
૪૮૪.    રમવા માટે ઘડ્યાં રમકડાં માટીનાં
          રચના: મનસ્વી પ્રાંતિજવાળા
 
૪૮૫.    એક એવું ઘર મળે  
          રચના: માધવ રામાનુજ
તા. ૪ ઓગસ્ટ, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે. આમાંની ત્રણ કવિતામાં ઓડિયો ક્લીપ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

૪૭૬.    એ દર્દ જશો ના, એ દર્દ જશો ના 
          રચના: પ્રભુલાલ દ્વિવેદી
 
૪૭૭.    નકશા વસંતના!
          રચના: મનોજ ખંડેરિયા

૪૭૮.    માણસ જેવો માણસ છું  
          રચના: ભગવતીકુમાર શર્મા
 
૪૭૯.    નજરુંના વહેણ આમ વાળો
          રચના: સુધીર દેસાઈ
 
૪૮૦.    હક્કથી વધારે અમારે ન જોઈએ  
          રચના: કુતુબ ‘આઝાદ’
તા. ૧ ઓગસ્ટ, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે. આમાંની એક કવિતામાં ઓડિયો ક્લીપ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

૪૭૧.    હીરોગીરીથી પસ્તીગીરી 
          રચના: મીનાક્ષી ચંદારાણા
 
૪૭૨.    સુઘરીનો માળો
          રચના: કૃષ્ણ દવે

૪૭૩.    ખુશ્બો ચૂપચાપ પ્રસારો  
          રચના: ભગવતીકુમાર શર્મા
 
૪૭૪.    હો મુબારક પ્રણય-મસ્તી યૌવન તને
          રચના: હરીન્દ્ર દવે
 
૪૭૫.    વહાલપને નામ નવ દઈએ  
          રચના: મેઘનાદ ભટ્ટ
તા. ૨૯ જૂલાઈ, ૨૦૧૫ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૪૭૧.    વિંછુડો... એજી વિંછુડો...
          સ્વરઃ બી. કમલેશકુમારી

૪૭૨.    મન મળી ગયું મેળામાં
          સ્વરઃ સમુહગીત

૪૭૩.    પટ્ટણી પટોળાં પહેર્યાં મારા વાલમા
          સ્વરઃ હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય

૪૭૪.    મોરલાં ક્યાંથી બોલે?
          સ્વરઃ લતાબાઈ અને માસ્ટર મૂળચંદ

૪૭૫.    વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે
          સ્વરઃ મનહર ઉધાસ
તા. ૧૮ જૂલાઈ, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે. આમાંની ચાર કવિતામાં ઓડિયો ક્લીપ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

૪૬૬.    પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી
          રચના: પ્રીતમદાસ
 
૪૬૭.    ખોટું બોલશો મા, નીતિ છોડશો મા
          રચના: પ્રભુલાલ દ્વિવેદી

૪૬૮.    આપણે તો એટલામાં રાજી! 
          રચના: રમણિક સોમેશ્વર
 
૪૬૯.    કોની જૂએ છે તું વાટ અભાગી
          રચના: પ્રહ્લાદ પારેખ
 
૪૭૦.    શબ્દ ક્યાં મારો કે તમારો છો? 
          રચના: રાહી ઓધારિયા

તા. ૯ જૂલાઈ, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે. આમાંની બે કવિતામાં ઓડિયો ક્લીપ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

૪૬૧.    પરમ પ્રેમ પરબ્રહ્મ
          રચના: મહાકવિ નાનાલાલ
 
૪૬૨.    કાળઝાળ સૂરજના તાપ
          રચના: ચંદ્રકાન્ત દત્તાણી

૪૬૩.    એક દીવી, બે દીવા, ત્રણ કવિતા 
          રચના: જયંત પલાણ / રમેશ પારેખ
 
૪૬૪.    દીવડીયાની જ્યોત
          રચના: પ્રભુલાલ દ્વિવેદી
 
૪૬૫.    તમે ટહુક્યા ને આભ મને ઓછું પડ્યું 
          રચના: ભીખુભાઈ કપોડિયા

તા. ૨ જૂલાઈ, ૨૦૧૫ :

કેટલાંક અનિવાર્ય કારણોસર લગભગ આખો એપ્રિલ ૨૦૧૫નો મહિનો બંધ રહ્યા પછી મે ૨૦૧૫ના પ્રારંભથી આ વેબસાઈટ આંશિકરૂપે ફરી શરૂ થઈ હતી અને બધા વિભાગો એક પછી એક શરૂ કરાઈ રહ્યા હતા. છેલ્લા બાકી રહેતા બે વિભાગો, લોકગીત વિભાગ અને બાલગીત વિભાગ પણ આજથી ફરી શરૂ કરાયા છે. આ સાથે હવે તમામ જૂના વિભાગ કેટલાંક જરૂરી ફેરફાર સાથે યથાવત્ થઈ ગયા છે. જેમને આ વિભાગોમાં કોઈ ભૂલ દેખાય તો તેમને એ ભૂલની જાણ કરવા ખાસ વિનંતી છે.

તા. ૨૬ જૂન, ૨૦૧૫ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૪૬૬.    મા તું પાવાની પટરાણી (પ્રાચીન લોકગીત)
          સ્વરઃ હંસા દવે

૪૬૭.    રૂમઝૂમ પગલે આવી માંડવામાં બેનડી
          સ્વરઃ રૂપલ દોશી

૪૬૮.    શાણાની સાથે શાણો દુર્જનથી દુર્જન થા
          સ્વરઃ ઉદય મઝુમદાર

૪૬૯.    લાગ્યો રે લાગ્યો રે હૈયે રામૈયાનો રંગ રે હોજી
          સ્વરઃ હેમંત ચૌહાણ અને દમયંતી બારડાઈ

૪૭૦.    ગીત તારા ગાવાનો છું
          સ્વરઃ મન્ના ડે

તા. ૨૦ જૂન, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે. આમાંની ત્રણ કવિતામાં ઓડિયો ક્લીપ અપાઈ છે જેથી તે સાંભળી પણ શકાશે.

૪૫૬.   ઓ મારી ગુજરાત! ઓ વ્હાલી ગુજરાત!
          રચના: જયંત પાઠક
 
૪૫૭.    હાથ ઝાલીને જરા નીકળો
          રચના: મનોજ ખંડેરિયા

૪૫૮.    ખોટ પડી અડધા અક્ષરની 
          રચના: ભગવતીકુમાર શર્મા
 
૪૫૯.    ચલો વાંસળી વૃંદાવન
          રચના: ભગવતીકુમાર શર્મા
 
૪૬૦.    મને એક એક ઝાડની માયા 
          રચના: સુરેશ દલાલ

તા. ૧૭ જૂન, ૨૦૧૫ :

આજથી જૂનો લગ્નગીત વિભાગ યોગ્ય સુધારા વધારા સાથે ફરી શરૂ કરાઈ રહ્યો છે. જેમને આ વિભાગમાં કે અન્યત્ર કોઈ ભૂલ દેખાય તો તેની જાણ કરવા ખાસ વિનંતી છે. બાકી રહેતા લોકગીત અને બાલગીત વિભાગ પણ કેટલાંક સમય પછી ફરી ઉપલબ્ધ બનશે.

તા. ૧૨ જૂન, ૨૦૧૫ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૪૬૧.    પિયરિયું સાંભરે
          સ્વરઃ મોતીબાઈ અને લતાબાઈ

૪૬૨.    કેડો મારો છોડ
          સ્વરઃ કમલ બારોટ

૪૬૩.    ઓરી જુવાર ઊગ્યો બાજરો
          સ્વરઃ ઉષા મંગેશકર અને પ્રફુલ્લ દવે

૪૬૪.    અમથી અમથી મૂઈ ઓલ્યા માંડવાની જૂઈ
          સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ
                અને પાર્થિવ ગોહિલ

૪૬૫.    તું મારી ગઝલ છે તું મારી રાગિણી
          સ્વરઃ અનુપમા દેશપાંડે અને અરૂણ ઈંગલે

તા. ૪ જૂન, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૪૫૧.    કોણ કહે કજિયાળો રે
          રચના: ઝવેરચંદ મેઘાણી
 
૪૫૨.    એક ચિંતા 
          રચના: જ્યોતીન્દ્ર હ. દવે
 
૪૫૩.    નર્મદા નામધન્યા 
          રચના: જયંત પાઠક

૪૫૪.    હું થોડા દિવસ હવે તારામાં રહું? 
          રચના: મુકેશ જોશી
 
૪૫૫.    મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો 
          રચના: અવિનાશ વ્યાસ

તા. ૨૭ મે, ૨૦૧૫ :

‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગની પુનઃરચના કરવામાં આવી છે. આ વિભાગની બધી કાવ્ય પંક્તિઓને કવિના નામ અનુસાર ક્રમમાં ગોઠવવામાં આવી છે. ઘણી બધી નવી કાવ્ય પંક્તિ ઉમેરાઈ છે અને કેટલીક ભૂલો સુધારી લેવામાં આવી છે.

તા. ૨૪ મે, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૪૪૬.    અભિલાષ 
          રચના: કૃષ્ણલાલ શ્રીધરાણી
 
૪૪૭.    આજે સવારે બેઠી નિશાળ 
          રચના: સુરેશ હ. જોષી
 
૪૪૮.    અમથો અમથો ખુશ થાઉં છું 
          રચના: મનોજ ખંડેરિયા

૪૪૯.    તારાં જ છે તમામ ફૂલો 
          રચના: રમેશ પારેખ
 
૪૫૦.    એક મયખાનું ચાલે છે આલમ મહીં 
          રચના: ‘શૂન્ય’ પાલનપુરી

તા. ૨૩ મે, ૨૦૧૫ :

આજથી જૂનો રાસ-ગરબા વિભાગ કેટલાંક ફેરફાર સાથે ફરી શરૂ કરાઈ રહ્યો છે. જેમને આ વિભાગમાં કે અન્યત્ર કોઈ ભૂલ દેખાય તો તેની જાણ કરવા ખાસ વિનંતી છે. બાકીના વિભાગો પણ ક્રમશઃ ફરી ઉપલબ્ધ બનશે.

તા. ૧૮ મે, ૨૦૧૫ :

કેટલાંક અનિવાર્ય કારણોસર લગભગ આખો એપ્રિલ મહિનો બંધ રહ્યા પછી મે ૨૦૧૫ના પ્રારંભથી આ વેબસાઈટ આંશિકરૂપે ફરી શરૂ થઈ હતી. આજથી જૂનો ઈ-ચોપડી વિભાગ કેટલાંક ફેરફાર સાથે ફરી શરૂ કરાઈ રહ્યો છે. જેમને આ વિભાગમાં કે અન્યત્ર કોઈ ભૂલ દેખાય તો તેની જાણ કરવા ખાસ વિનંતી છે. બાકીના વિભાગો ધીમે ધીમે ક્રમશઃ ફરી ઉપલબ્ધ બનશે.

તા. ૧૩ મે, ૨૦૧૫ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૪૫૬.    વાંકી વળું તો મારી કેડ વળી જાય
          સ્વરઃ અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે

૪૫૭.    આંખો લૂછી લે બેની આજ ના રોવાય
           સ્વરઃ ઉષા મંગેશકર

૪૫૮.    ધનવાન જીવન માણે છે
          સ્વરઃ અનુરાધા પૌડવાલ અને સુષમા શ્રેષ્ઠા

૪૫૯.    એક તૂટેલું બીન ને બીજું મન ગમગીન
          સ્વરઃ હંસા દવે

૪૬૦.    સમયનો સાદો નિયમ
          સ્વરઃ મનહર ઉધાસ
તા. ૮ મે, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ

૪૪૧.    પુત્રને આશીર્વાદ 
          રચના: હિમાંશુ ભટ્ટ
 
૪૪૨.    પંચતત્વનો દેહ 
          રચના: મકરંદ મુસળે
 
૪૪૩.    હણો ના પાપીને 
          રચના: સુંદરમ્

૪૪૪.    દરિયાને પ્રશ્ન 
          રચના: રમેશ પારેખ
 
૪૪૫.    અવસાન સંદેશ 
          રચના: નર્મદ

તા. ૧ મે, ૨૦૧૫ :

કેટલાંક અનિવાર્ય કારણોસર લગભગ આખો એપ્રિલ મહિનો બંધ રહ્યા પછી આજથી આ વેબસાઈટ કેટલાંક વિભાગો છોડીને આંશિકરૂપે ફરી શરૂ થઈ છે. ગીત-ગુંજન વિભાગ-૧ અને ૨માં આજથી જૂની ઓડિયો લિન્કના સ્થાને નવી ઓડિયો લિન્ક આપવામાં આવી છે. આમ છતાં જેમને નવી લિન્ક પરથી ઓડિયો સાંભળવા ન મળતો હોય કે કોઈ અન્ય ભૂલ દેખાય તો તેઓને તેની જાણ કરવા ખાસ વિનંતી છે. બાકીના વિભાગો ધીમે ધીમે ક્રમશઃ ફરી ઉપલબ્ધ બનશે.

તા. ૩૦ માર્ચ, ૨૦૧૫ :

જય જિનેન્દ્ર વિભાગમાં અન્ય સાહિત્ય સાથે ૧૭ જેટલા ધાર્મિક ઓડિયો પણ અપાયા છે. આ વિભાગમાં આજથી જૂની ઓડિયો લિન્કના સ્થાને નવી ઓડિયો લિન્ક આપવામાં આવી છે. આમ છતાં જેમને નવી લિન્ક પરથી ઓડિયો સાંભળવા ન મળતો હોય કે કોઈ અન્ય ભૂલ દેખાય તો તેઓને તેની જાણ કરવા ખાસ વિનંતી છે.

તા. ૨૭ માર્ચ, ૨૦૧૫ :

ગીત-ગુંજન વિભાગ-૩માં હાલ ૫૫ ગીત અપાયા છે. આ તમામ ૫૫ ગીતમાં આજથી જૂની ઓડિયો લિન્કના સ્થાને નવી ઓડિયો લિન્ક આપવામાં આવી છે. આમ છતાં જેમને નવી લિન્ક પરથી ઓડિયો સાંભળવા ન મળતો હોય કે કોઈ અન્ય ભૂલ દેખાય તો તેઓને તેની જાણ કરવા ખાસ વિનંતી છે. ગીત-ગુંજન વિભાગ-૧ અને ૨માં નવી ઓડિયો લિન્ક મૂકવાની કામગીરી હવે પછી હાથ ધરાશે.

તા. ૨૫ માર્ચ, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગ-૩ની ૧૩ કવિતામાં આજથી જૂની ઓડિયો લિન્કના સ્થાને નવી ઓડિયો લિન્ક આપવામાં આવી છે. આમ છતાં જેમને નવી લિન્ક પરથી ઓડિયો સાંભળવા ન મળતો હોય કે કોઈ અન્ય ભૂલ દેખાય તો તેઓને તેની જાણ કરવા ખાસ વિનંતી છે. આ સાથે કાવ્ય રત્નમાળા વિભાગમાં નવી ઓડિયો લિન્ક મૂકવાની કામગીરી પૂરી થઈ છે.

તા. ૨૩ માર્ચ, ૨૦૧૫ :

કાવ્ય રત્નમાળા વિભાગ-૨ની ૪૯ કવિતામાં આજથી નવેસરથી નવી ઓડિયો લિન્ક આપવામાં આવી છે. આમ છતાં જેમને નવી લિન્ક પરથી ઓડિયો સાંભળવા ન મળતો હોય કે કોઈ અન્ય ભૂલ દેખાય તો તેઓને તેની જાણ કરવા ખાસ વિનંતી છે.

તા. ૧૮ માર્ચ, ૨૦૧૫ :

ગઈ તા. ૧૦ માર્ચના રોજ જે ટેકનિકથી કાવ્ય રત્નમાળા વિભાગ-૧ની ૫૩ કવિતામાં ઓડિયો લિન્ક મૂકવામાં આવી હતી તેનાથી ધારેલું પરિણામ ન મળવાથી આ તમામ ૫૩ કવિતામાં આજથી નવેસરથી નવી ઓડિયો લિન્ક આપવામાં આવી છે. આમ છતાં જેમને નવી લિન્ક પરથી પણ ઓડિયો સાંભળવા ન મળતો હોય તો તેમને તેની જાણ કરવા ખાસ વિનંતી છે.

તા. ૧૦ માર્ચ, ૨૦૧૫ :

ઓડિયો કલીપ વગાડવા માટે જૂની સિસ્ટમના સ્થાને હવે ફ્લેશ પ્લેયરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ કાવ્ય રત્નમાળા વિભાગમાં આ કામગીરી હાથ ધરાઈ છે. કાવ્ય રત્નમાળા વિભાગ-૧માં કુલ ૨૦૦ કાવ્ય છે જેમાંનાં ૫૩ કાવ્યોની ઓડિયો ક્લીપ મળી શકી છે. આ તમામ ૫૩ કાવ્ય હવે ફલેશ પ્લેયર પર મૂકવામાં આવ્યાં છે. ક્રમશઃ અન્ય તમામ વિભાગમાંથી જૂની ઓડિયો લિન્ક દૂર કરી તેના સ્થાને ફ્લેશ પ્લેયર મૂકવામાં આવશે.

વેબસાઈટમાં આ બધા સુધારા-વધારાને કારણે તે ફક્ત ડેસ્કટોપ કે લેપટોપ નહિ પણ તમામ સ્માર્ટફોન, ટેબ્લેટ્સ, પીડીએ વગેરે તમામ નાની મોટી કોમ્પ્યુટિંગ ડિવાઈસ પર સહેલાઈથી જોઈ શકાશે. ભારતમાં એન્ડ્રોઈડ સ્માર્ટફોનનું વધુ ચલણ છે. એન્ડ્રોઈડ ડિવાઈસમાં ગૂગલ ક્રોમ પૂરું ડેવલપ થયું નથી અને હાલ તેમાં ફ્લેશ પ્લેયર વાગી શકતું નથી. જેમની પાસે એન્ડ્રોઈડ ડિવાઈસ હોય તેમને ગૂગલ પ્લે સ્ટોર પરથી મોબાઈલ માટેનું ફ્રી ફાયરફોક્સ ડાઉનલોડ કરી વાપવા વિનંતી છે. ક્રોમ કરતાં ફાયરફોક્સ વધુ ઝડપી છે અને તેમાં આપણી સાઈટનું ફ્લેશ પ્લેયર બરાબર વાગે છે.

તા. ૮ માર્ચ, ૨૦૧૫ :

ઉક્તિભંડાર વિભાગમાં ઘણા બધા સુધારા-વધારા ને ફેરફાર કરવામાં આવ્યાં છે.

તા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૫ :

છાયાચિત્ર વિભાગને સંપૂર્ણપણે નવેસરથી તૈયાર કરવામાં આવ્યો છે. હવે તમામ ૫૦ વિડિયો ક્લીપ બરાબર જોઈ શકાશે. તા. ૧૩-૨-૨૦૦૮ના રોજ શરૂ થયેલી આ વેબસાઈટની સાતમી વર્ષગાંઠ પ્રસંગે એવું જણાવતા આનંદ થાય છે કે હવે તેના બધા વિભાગ ઈન્ટરનેટ એક્સપ્લોરર ઉપરાંત ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, એપલ સફારી વગેરે મહત્વના બ્રાઉઝર પર અને તમામ સ્માર્ટફોન અને ટેબલેટ્સ પર પણ સારી રીતે જોઈ શકાય છે.

તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૧૫ :

બાળવાર્તા વિભાગની તમામ ૬૦ વાર્તાઓ હવે એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવી છે અને તેમાં કેટલાંક શાબ્દિક ફેરફાર પણ કરવામાં આવ્યાં છે. આમ હવે બાળવાર્તા વિભાગને નવું રૂપ આપવાની કામગીરી પૂરી થઈ છે. છતાં હજુ કોઈ જોડણી ભૂલ કે અન્ય ક્ષતિ ધ્યાનમાં આવે તો જરૂર તે જણાવવા બધાંને ખાસ વિનંતી છે.


અગાઉના ફેરફારની વિગત


        ૧.  જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૪ના ફેરફાર

        ૨.  જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૩ના ફેરફાર

        ૩.  જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૨ના ફેરફાર

        ૪.  જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૧ના ફેરફાર

        ૫.  જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૦ના ફેરફાર

 

[મુખ્યપૃષ્ઠ]      [પાછળ]     [ટોચ]