[પાછળ] 

જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૭ના ફેરફાર

તા. ૩૦ ડિસેમ્બર, ૨૦૧૭ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૭૧.  અલી તારું હૈયું કેસૂડાંનું ફૂલ 
     સ્વરઃ હંસા દવે

૫૭૨.  કોને પગલે પગલે ચાલી જાય છે વણઝાર 
     સ્વરઃ શાંતિલાલ શાહ

૫૭૩.  ગરબે ઘૂમતી આવી રે મા
     સ્વરઃ સરોજ ગુંદાણી

૫૭૪.  ભઈ અમે અમદાવાદી, અમદાવાદી, અમદાવાદી
     સ્વરઃ હરીશ ભટ્ટ અને યશવંત ભટ્ટ

૫૭૫.   પ્રગટો હે રાગ કેદાર!
      સ્વરઃ મન્ના ડે

તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૧૭ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૫૭૧.  પહેરણનું ગીત
     રચના: ઉમાશંકર જોશી
 
૫૭૨.   યાદ છે સમરકંદ બુખારા!
      રચના: ઉમાશંકર જોશી

૫૭૩.   ઝાકળનું બિન્દુ
      રચના: ઝવેરચંદ મેઘાણી
 
૫૭૪.  તેજના રસ્તા ઉપર
     રચના: મનોજ ખંડેરિયા
 
૫૭૫.  જળના ભરોસે હોડીબાઈ નીસર્યાં
     રચના: રમેશ પારેખ
તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૭ :

લોકગીત વિભાગમાં ક્રમાંક ૧૧ પર મૂકાયેલા લોકગીત ‘જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે’માં મૂકાયેલ જૂનું ઓડિયો રેકોર્ડિંગ દૂર કરી હેમુ ગઢવી અને સાથીદારોના સ્વરનું રેકોર્ડિંગ મૂકવામાં આવ્યું છે. ક્રમાંક ૫૦ના લોકગીત ‘વેલ્યું છૂટિયું રે વીરા વાડીના વડ હેઠ’માં હેમુ ગઢવી અને દીના ગાંધર્વના સ્વરનું એક રેકોર્ડિંગ મળી આવતાં તે મૂકવામાં આવ્યું છે.

તા. ૧૭ ડિસેમ્બર, ૨૦૧૭ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૬૬.  પરપોટો પાણીમાં મુંઝાય, હો ખલાસી 
     સ્વરઃ ભારતી વ્યાસ

૫૬૭.  ઘરમાં કાશી ને ઘરમાં મથુરા 
     સ્વરઃ લોકગાયક ધરમસી રાજા

૫૬૮.  તમે કરો તોફાન કાનજી અમે કરીશું રાવ
     સ્વરઃ સુષ્મા શ્રેષ્ઠા

૫૬૯.  વરસો રે! વર્ષાની ધાર વરસો રે!
     સ્વરઃ મન્ના ડે

૫૭૦.   તારી મહેરબાની નથી
      સ્વરઃ અમીરબાઈ કર્ણાટકી

તા. ૩૦ નવેમ્બર, ૨૦૧૭ :

ઘણા વખત પછી મોતીના દાણા જેવા બે લોકગીતના ઓરિજિનલ રેકોર્ડિંગ મળી આવ્યા છે. સાવરકુંડલા પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટે રાજકોટના ગાયિકા ઉષા ચિનોયના મધુર કંઠે ગવાયેલું લોકગીત ‘મોતીના વાવેતર’ મોકલાવ્યું છે. આથી લોકગીત વિભાગમાં જે કુલ ૮૦ ગીત હતા તેમાં ક્રમાંક ૮૧નો ઉમેરો કર્યો છે અને તેમાં આ લોકગીત ‘મોતીના વાવેતર’ના શબ્દો અને ઓડિયો બન્ને ઉમેરવામાં આવ્યાં છે. આ લોકગીત ઝવેરચંદ મેઘાણી સંપાદિત ‘રઢિયાળી રાત’ની ઈ.સ. ૧૯૯૭ની બૃહદ આવૃત્તિમાં (પૃષ્ઠ ૨૧૫) ઉપલબ્ધ છે. અલબત્ત દરેક ગાયકો પોતાની લઢણ અને પોતાના શબ્દો વડે જ ગાતા હોય છે.

અન્ય ચાહકે કૃષ્ણા કલ્લેના સ્વરમાં ગવાયેલું ‘ટીપ્પણી નાચનાં ગીત’નું ઓરિજિનલ રેકોર્ડિંગ મોકલાવ્યું છે. આ ગીતના શબ્દો લોકગીત વિભાગમાં ક્રમાંક ૧૩ ઉપર હતા જ. હવે તેમાં ઓડિયો ઉમેરાયો છે.

તા. ૨૬ નવેમ્બર, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૧૦૧) ઈશ્વર છે કે નથી?
     લેખકઃ ડૉ. જે.જે. રાવલ

(૧૦૨) શબ્દપરિચય
     લેખકઃ નગીનદાસ પારેખ

(૧૦૩) નમોનમઃ ફાર્બસ
     લેખકઃ સંકલિત
તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૯૯) મારી કામચલાઉ ધર્મપત્ની
    લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

(૧૦૦) મેઘધનુષ
    લેખકઃ નવલરામ પંડ્યા
તા. ૧૭ નવેમ્બર, ૨૦૧૭ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૫૬૬.  ગોતણ્યે ચડીશ મા ગોવિંદની તું, ગોવિંદ ગોત્યા નહીં જડે
     રચના: ખુમાણસંગ
 
૫૬૭.   સૌંદર્યનું ગાણું મુખે મારે હજો
      રચના: મકરંદ દવે

૫૬૮.   ભિખારણ ગીત મઝાનું ગાય
      રચના: ‘ગની’ દહીંવાલા
 
૫૬૯.  એ તપેલી છે!
     રચના: સ્નેહી પરમાર
 
૫૭૦.  હોઠ હસે તો ફાગુન ગોરી!
     રચના: હરીન્દ્ર દવે
આ ઉપરાંત ક્રમાંક ૫૬૫ પર હરીન્દ્રભાઈની કવિતા ‘કાનુડાને બાંધ્યો છે’ એ કવિતાના પઠન ઉપરાંત એક કાર્યક્રમમાં અમર ભટ્ટના સ્વરમાં તેની થયેલી સુંદર રજૂઆતનું રેકોર્ડિંગ પણ ઉમેરવામાં આવ્યું છે.

તા. ૧૨ નવેમ્બર, ૨૦૧૭ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૬૧.  વાંકાબોલી, આ તારી વરણાગી વાંસળી 
     સ્વરઃ કૌમુદી મુનશી

૫૬૨.  પિયુ કહો અંતર કેમ ઉદાસ? 
     સ્વરઃ હંસા દવે

૫૬૩.  સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે
     સ્વરઃ સુલોચના વ્યાસ

૫૬૪.  અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રે
     સ્વરઃ પ્રફુલ્લ દવે

૫૬૫.   પરપોટો થઈ ફૂટી ગયો
      સ્વરઃ આલાપ દેસાઈ

તા. ૫ નવેમ્બર, ૨૦૧૭ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૫૬.  નહિ મેલું રે નંદજીના લાલ 
     સ્વરઃ કૌમુદી મુનશી અને સાથીદારો

૫૫૭.  રાત આખી ઝરમરના ઝાંઝર વાગે ને 
     સ્વરઃ હંસા દવે

૫૫૮.  તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી
     સ્વરઃ હંસા દવે

૫૫૯.  નજરુંના કાંટાની ભૂલ મારા વાલમા!
     સ્વરઃ વિભા દેસાઈ

૫૬૦.  ટોળાં ન હોય નાનકના, કબીરોના
      સ્વરઃ ઓસમાણ મીર

તા. ૧ નવેમ્બર, ૨૦૧૭ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૫૧.  મારા સ્વપ્નનગરની શેરીમાં 
     સ્વરઃ હંસા દવે

૫૫૨.  પણ મોરલા બોલ્યા નહીં 
     સ્વરઃ વસુમતિ વ્યાસ અને સાથીદારો

૫૫૩.  અહો! સુંદર શરદની રાત્રિ
     સ્વરઃ ભૂપિન્દર

૫૫૪.  ભૂલી પંથ ભમું દિનરાત રે, કોઈ સંત! બતાવો જી વાટ
     સ્વરઃ ઉષા મંગેશકર

૫૫૫.  મારા નેણમાં સમાવ્યા નંદલાલને
      સ્વરઃ સુમન કલ્યાણપુર

તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૧૭ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૪૬.  જાઓ, જાઓ જ્યાં રાત ગુજારી 
     સ્વરઃ કૌમુદી મુનશી

૫૪૭.  હજુ રસભર રાત તો બાકી રહી ગઈ 
     સ્વરઃ વિભા દેસાઈ અને હર્ષિદા રાવલ

૫૪૮.  એક ખારવણનું વિરહગીત
     સ્વરઃ હંસા દવે

૫૪૯.  એ લીલી લેંબડી રે, લીલો નાગરવેલનો છોડ
     સ્વરઃ --------------

૫૫૦.  શબ્દ પેલે પારને તું જોઈ લે
      સ્વરઃ સાધના સરગમ

તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૧૭ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૪૧.  આવે છે હવા...મસ્ત હવા, મુક્ત હવા! 
     સ્વરઃ દિલીપ ધોળકીયા

૫૪૨.  ઓ ગુર્જરીના સંતાનો! તાતી તલવારો તાણો! 
     સ્વરઃ બદરી પવાર અને સાથીદારો

૫૪૩.  તારે રે દરબાર મેઘારાણા
     સ્વરઃ હંસા દવે

૫૪૪.  કેસરિયાળી આંગળી ને આંગળિયુંમાં મોર
     સ્વરઃ સરોજ ગુંદાણી

૫૪૫.  ગભરુ આંખોમાં કાજળ થઈ
     સ્વરઃ મનહર ઉધાસ

તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૧૭ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૩૬.  હે તું છેટો રહેજે છેલ! તારી મુરલી આઘી મેલ! 
     સ્વરઃ ઉષા રેગે

૫૩૭.  ગરવી ગુજરાતણ 
     સ્વરઃ રાજુલ મહેતા

૫૩૮.  મીઠા મીઠા નાદ વેણુના
     સ્વરઃ કૌમુદી મુનશી

૫૩૯.  વરસાદના નામે લખીએ હૂંડી
     સ્વરઃ ઓસમાણ મીર

૫૪૦.  કિનારાઓ અલગ રહીને
     સ્વરઃ ધ્વનિત જોશી

તા. ૧૩ ઓક્ટોબર, ૨૦૧૭ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૩૧.  બિન બોલે હરદમ તનન્ તોમ્ 
     સ્વરઃ ગૌરવ ધ્રુ અને સોલી કાપડીયા

૫૩૨.  હું વરસું છું, તું વરસે છે 
     સ્વરઃ રેખા ત્રિવેદી અને સુરેશ જોશી

૫૩૩.  આપણા મલકના માયાળુ માનવી
     સ્વરઃ પ્રફુલ્લ દવે

૫૩૪.  પગલીનો પાડનાર દ્યોને રન્નાદે
     સ્વરઃ હેમલતા

૫૩૫.  પહેલા પ્રેમની પહેલી નજર
     સ્વરઃ પ્રાચી શાહ અને ધ્વનિત ઠાકર

તા. ૯ ઓક્ટોબર, ૨૦૧૭ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૨૬.  હૈયાને દરબાર! વાગે કોઈ સિતાર! 
     સ્વરઃ લતા મંગેશકર

૫૨૭.  મારી ગાગરડીની કોર, જોને આવી બેઠો મોર 
     સ્વરઃ આશા ભોસલે

૫૨૮.  ગોરી તમે હળવે હળવે હાલો
     સ્વરઃ મહેન્દ્ર કપૂર, આશા ભોસલે અને સાથીઓ

૫૨૯.  હું તો લખતી ને કોરો રહે કાગળ 
     સ્વરઃ અલકા યાજ્ઞિક

૫૩૦.  ભલેને મૌન હો... 
     સ્વરઃ મનહર ઉધાસ

તા. ૪ ઓક્ટોબર, ૨૦૧૭ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૨૧.  બ્રહ્માનંદ રચિત રાસાષ્ટક 
     સ્વરઃ હેમુ ગઢવી

૫૨૨.  છંદ રેણકીની કમાલ ધમાલ-૧ 
     સ્વરઃ હેમુ ગઢવી

૫૨૩.  છંદ રેણકીની કમાલ ધમાલ-૨ 
     સ્વરઃ હેમુ ગઢવી

૫૨૪.  છંદ રેણકીની કમાલ ધમાલ-૩ 
     સ્વરઃ હેમુ ગઢવી

૫૨૫.  ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર 
     સ્વરઃ હેમુ ગઢવી

તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૭ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૧૬.  કોઈ આઘે આઘેથી વેણુ વાય છે 
     સ્વરઃ કૌમુદી મુનશી

૫૧૭.  એક સથવારો સગપણનો 
     સ્વરઃ હેમા અને આશિત દેસાઈ

૫૧૮.  સરવૈયાની ઐસી તૈસી 
     સ્વરઃ ડૉ. પાર્થ ઓઝા

૫૧૯.  દશાના રંગ બહુ બદલાય 
     સ્વરઃ હેમુ ગઢવી

૫૨૦.  હરદમ તને જ યાદ કરું એ દશા મળે 
     સ્વરઃ ધનાશ્રી પંડિત

તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૯૬) શાન્તિદાસ
    લેખકઃ દિ.બ. અંબાલાલ સાકરલાલ દેસાઈ

(૯૭) ગુનેગાર છે પત્રકારો
    લેખકઃ જયંતિ દલાલ

(૯૮) બા
    લેખકઃ ધનસુખલાલ કૃ. મહેતા
તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૯૩) વાવા શેઠનું સ્વાતંત્ર્ય-૧ 
    લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

(૯૪) વાવા શેઠનું સ્વાતંત્ર્ય-૨ 
    લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

(૯૫) ગ્રામલક્ષ્મી 
    લેખકઃ રમણલાલ વસંતલાલ દેસાઈ
તા. ૭ સપ્ટેમ્બર, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૯૧) ભોમિયાને દીધેલી ભૂલથાપ
    લેખકઃ રમણભાઈ નીલકંઠ

(૯૨) ગુજરાતની એકતા
    લેખકઃ રણજિતરામ વાવાભાઈ મહેતા
તા. ૨૯ ઓગસ્ટ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૮૮) વલભીપુરની જાહોજલાલી
    લેખકઃ અધ્યા. કેશવલાલ હિમ્મતલાલ કામદાર

(૮૯) ‘ઇત્યાદિ’ની આત્મકથા
    લેખકઃ જીવનલાલ અમરશી મહેતા

(૯૦) અપેક્ષા અને ઉપેક્ષા
    લેખકઃ ગિરીશ દેસાઈ
તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૮૬) સમો અને વખત
    લેખકઃ પન્નાલાલ પટેલ

(૮૭) પ્રજ્ઞાપારમિતા
    લેખકઃ ઉમાશંકર જોશી
તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૮૪) રાષ્ટ્રમુદ્રા
    લેખકઃ અધ્યા. ભોગીલાલ જ. સાંડેસરા

(૮૫) પૃથ્વી અને સ્વર્ગ
    લેખકઃ ધુમકેતુ
તા. ૧૮ ઓગસ્ટ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૮૧) સવા સોમાની વાર્તા
    લેખકઃ ગોકુળદાસ રાયચુરા

(૮૨) જોગનો ધોધ-૧
    લેખકઃ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

(૮૩) જોગનો ધોધ-૨
    લેખકઃ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૭૮) લોહીની સગાઈ
    લેખકઃ ઈશ્વર પેટલીકર

(૭૯) મહાન મુસાફર શ્યેન ચાંગ -૧
    લેખકઃ મૂળશંકર મો. ભટ્ટ

(૮૦) મહાન મુસાફર શ્યેન ચાંગ -૨
    લેખકઃ મૂળશંકર મો. ભટ્ટ
તા. ૧૪ ઓગસ્ટ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૭૬) ગુજરાતી ભાષાના વિકાસમાં વર્તમાનપત્રોનો હિસ્સો
    લેખકઃ ચુનીલાલ વર્ધમાન શાહ

(૭૭) અર્થદાસને મણિમુદ્રાની ભેટ
    લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
તા. ૫ ઓગસ્ટ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૭૩) જૂનાગઢની આરઝી હકૂમત
    લેખકઃ સંકલિત’

(૭૪) ગુરુદક્ષિણા
    લેખકઃ બાલકૃષ્ણ પીતાંબર જોશી

(૭૫) સરળતાનો પ્રસાદ - રવિશંકર
    લેખકઃ કિસનસિંહ ચાવડા
તા. ૧ ઓગસ્ટ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૭૧) સ્ટેડિયમમાં ફૈબા
    લેખકઃ હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ ‘મસ્તફકીર’

(૭૨) વીર ભામાશા
    લેખકઃ ધીરજલાલ ટોકરશી શાહ
તા. ૨૯ જૂલાઈ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૬૯) કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ 
    લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી 

(૭૦) રાયચંદભાઈના કેટલાંક સ્મરણો 
    લેખકઃ મોહનદાસ કરમચંદ ગાંધી 
તા. ૨૫ જૂલાઈ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૬૬) જન ગણ મન અધિનાયક
    લેખકઃ જયેશ અધ્યારુ

(૬૭) ખરાબ કરવાની કળા -૧
    લેખકઃ રામનારાયણ વિશ્વનાથ પાઠક

(૬૮) ખરાબ કરવાની કળા -૨
    લેખકઃ રામનારાયણ વિશ્વનાથ પાઠક
તા. ૧૯ જૂલાઈ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૬૩) સંત મેકરણ ડાડા
    લેખકઃ ઝવેરચંદ મેઘાણી

(૬૪) મોતીલાલ દરજી
    લેખકઃ વજુભાઈ દવે

(૬૫) પત્રકારો, તમને લખતાં આવડે છે?
    લેખકઃ હસમુખ ગાંધી
તા. ૧૦ જૂલાઈ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૬૧) પાક્કો માણસ
    લેખકઃ નિખિલ દેસાઈ

(૬૨) વંદાવધની અદાલતી કાર્યવાહી!
    લેખકઃ રમણભાઈ નીલકંઠ
તા. ૬ જૂલાઈ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૫૮) ખોટી બે-આની 
    લેખકઃ જ્યોતીન્દ્ર દવે

(૫૯) સાચા શિષ્યના ખોટા ગુરુ
    લેખકઃ વિનુ મહેતા

(૬૦) ...હવે મારી સાથે કોઈ નથી 
    લેખકઃ દિનકર જોષી
તા. ૨૯ જૂન, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૫૬) મૉનજી રૂદર-૧
    લેખકઃ સ્વામી આનંદ

(૫૭) મૉનજી રૂદર-૨
    લેખકઃ સ્વામી આનંદ
તા. ૨૭ જૂન, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૫૩) બા ચા પા, ના, ભા, મધ ખા!
    લેખકઃ ચંદ્રકાન્ત બક્ષી

(૫૪) મુંબઈ ઈલાકામાં કેળવણીનો પ્રારંભ
    લેખકઃ દીપક મહેતા

(૫૫) ગુજરાતનો જ્ઞાતિધર્મ
    લેખકઃ ઈન્દુલાલ યાજ્ઞિક

તા. ૨૨ જૂન, ૨૦૧૭ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૫૬૧.  કેવી સુંદર સંધ્યા ખીલી!
     રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ
 
૫૬૨.   હું
      રચના: દેશળજી પરમાર

૫૬૩.   પવન
      રચના: આદિલ મન્સુરી
 
૫૬૪.  બુલબુલ અને ભિખારણ
     રચના: ઉમાશંકર જોશી
 
૫૬૫.  કાનુડાને બાંધ્યો છે
     રચના: હરીન્દ્ર દવે
તા. ૧૮ જૂન, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૫૧) ગુજરાતની ૨૫ વાનગીઓનો રસથાળ
    લેખકઃ કિન્નર શિવકુમાર આચાર્ય

(૫૨) બધાં મેડિકલ મિથ્સને હથોડાથી તોડવાં જોઈએ
    લેખકઃ હસમુખ ગાંધી
તા. ૨૯ મે, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૪૮) રામબાણ વાગ્યા હોય તે જાણે
    લેખકઃ ડૉ. આઈ.કે. વીજળીવાળા

(૪૯) કાઠીયાવાડમાં કેળવણીનું પ્રભાત
    લેખકઃ ધનજીશા બમનજી કરાકા

(૫૦) મારી વ્યાયામસાધના
    લેખકઃ જ્યોતીન્દ્ર દવે

તા. ૨૪ મે, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૪૬) ‘લાખો ફુલાણી’ અને શિવકુમાર આચાર્ય
    લેખિકાઃ દિગંત ઓઝા

(૪૭) માણસાઈના દીવા : જી'બા!
    લેખકઃ ઝવેરચંદ મેઘાણી
તા. ૨૧ મે, ૨૦૧૭ :

આજે ઈ-ચોપડી વિભાગમાં નીચે પ્રમાણે વધુ ૫ પુસ્તકો સાર્વજનિક ડાઉનલોડ માટે ઉમેરવામાં આવ્યા છેઃ

(૪૧) ૧૮૫૭ (નાટક) 
લેખકઃ મનુભાઈ પંચોળી ‘દર્શક’

(૪૨) આગગાડી (નાટક) 
લેખકઃ ચં.ચી. મહેતા

(૪૩) કાકાની શશી (નાટક) 
લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

(૪૪) હીરાકણી અને બીજી વાતો (નવલિકા સંગ્રહ) 
લેખકઃ સુન્દરમ્

(૪૫) કહેવતો (જુદી જુદી ૨૫૦૦ કહેવતોનો સંગ્રહ) 
લેખકઃ શાંતિલાલ ઠાકર
તા. ૧૭ મે, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૪૪) કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
    લેખિકાઃ કામિની સંઘવી

(૪૫) ઝીરો બજેટ નૅચરલ ફાર્મિંગનો કીમિયાગર
    અહેવાલઃ સમીર પાલેજા
તા. ૧૫ મે, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૪૧) ખરી મા
    લેખકઃ રમણલાલ વસંતલાલ દેસાઈ

(૪૨) વિરામ ચિહ્નો
    લેખકઃ જ્યોતીન્દ્ર દવે

(૪૩) સ્વર્ગની શાળા
    લેખકઃ વિનોબા ભાવે
તા. ૧૧ મે, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૩૮) ઓતરાદી દીવાલો 
    લેખકઃ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

(૩૯) ક.મા મુનશીની માનસપુત્રી : મંજરી
    લેખકઃ શંકરપ્રસાદ રાવલ

(૪૦) મોહેં-જો-દડોથી ચડિયાતું લોથલ
    લેખકઃ કાંતિલાલ ત્રિપાઠી
તા. ૭ મે, ૨૦૧૭ :

‘ઉક્તિભંડાર’ વિભાગમાં કેટલાંક સુધારા-વધારા અને ઉમેરા કરવામાં આવ્યા છે. તેમાં સામેલ કરાયેલા રુઢિપ્રયોગ, કહેવત, ઉક્તિ અને વિશિષ્ટ શબ્દોની સંખ્યા હવે ૫,૩૦૦ સુધી પહોંચી ગઈ છે. જેમને આ વિભાગમાં જે કોઈ ભૂલ દેખાય તેની સત્વરે જાણ કરવા ખાસ વિનંતી છે જેથી તેમાં યોગ્ય ફેરફાર કરી શકાય.

તા. ૪ મે, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૩૬) ઘેર બેઠે ગંગા 
    લેખકઃ ચુનીલાલ મડિયા

(૩૭) જનક વિદેહી 
    લેખકઃ નાનાલાલ ભટ્ટ
તા. ૨૫ એપ્રિલ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૩૩) નર્મદનો જમાનો 
    લેખકઃ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ

(૩૪) આસોપાલવ 
    લેખકઃ ઈશ્વર પેટલીકર

(૩૫) આઝાદીના પ્રથમ દિવસે... 
    લેખકઃ ગણેશ વાસુદેવ માવળંકર
તા. ૧૯ એપ્રિલ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૩૧) અણમોલ રત્નઃ મહાદેવભાઈ દેસાઈ
    લેખકઃ ઘનશ્યામદાસ બીરલા

(૩૨) ગીતામાંથી શીખવા જેવી જીવનની વાતો
    લેખકઃ પી.કે દાવડા
તા. ૧૬ એપ્રિલ, ૨૦૧૭ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૫૫૬.  નિયમવશ માનવી
     રચના: નરસિંહરાવ દિવેટીયા
 
૫૫૭.  લાવો તમારો હાથ
     રચના: નિરંજન ભગત

૫૫૮.  એ દેશની ખાજો દયા
      રચના: મકરંદ દવે
 
૫૫૯.  બોલકા શબ્દો
     રચના: ચીનુ મોદી
 
૫૬૦.  ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ
     રચના: ભગવતીકુમાર શર્મા
તા. ૧૩ એપ્રિલ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૨૮) હું મારી ચાલ નહીં બદલું
    લેખકઃ કિશનસિંહ ચાવડા

(૨૯) વિનિપાત
    લેખકઃ ધૂમકેતુ

(૩૦) ઈંદ્રાસન
    લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી
તા. ૪ એપ્રિલ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૨૬) અમેરિકાના સ્વાશ્રયી વિદ્યાર્થીઓ
    લેખકઃ સ્વામી શ્રી સત્યદેવ પરિવ્રાજક

(૨૭) મોર્નિંગ વૉક
    લેખકઃ શાહબુદ્દીન રાઠોડ
તા. ૨૯ માર્ચ, ૨૦૧૭ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૫૫૧.  ઘરની શોભા સ્ત્રી વડે
     રચના: ભગવાન શિવશંકર ભટ્ટ
 
૫૫૨.  લોચને હાસ વેરો!
     રચના: દુર્ગેશ શુક્લ

૫૫૩.  સાચા શબદના પરમાણ
     રચના: મનુભાઈ ત્રિવેદી ‘સરોજ’
 
૫૫૪.  કામ કરે ઈ જીતે
     રચના: નાથાલાલ દવે
 
૫૫૫.  જિંદગીની દડમજલ
     રચના: વેણીભાઈ પુરોહિત
તા. ૨૭ માર્ચ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૨૪) અજાણ્યો યુવક અને ફાંસાનો અનુભવ
લેખકઃ રમણલાલ વસંતલાલ દેસાઈ

(૨૫) ગાંદીવાદ અથવા ગાંધીવિચાર
લેખકઃ જય વસાવડા
તા. ૨૩ માર્ચ, ૨૦૧૭ :

આજે ઈ-ચોપડી વિભાગમાં નીચે પ્રમાણે વધુ ૫ પુસ્તકો સાર્વજનિક ડાઉનલોડ માટે ઉમેરવામાં આવ્યા છેઃ

(૩૬) ઈન્ગ્લેન્ડમાં પ્રવાસ (૧૮૬૭ની આવૃત્તિ) 
લેખકઃ કરસનદાસ મૂળજી

(૩૭) એક વૃદ્ધની વિચારપોથીમાંથી (૧૯૩૯ની આવૃત્તિ)
લેખકઃ અનંતરાય પટ્ટણી

(૩૮) થોડાંક રસદર્શનોઃ સાહિત્ય અને ભક્તિના 
લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

(૩૯) નેતાજી સુભાષચંદ્ર બોઝ
લેખકઃ ગુણવંતરાય આચાર્ય

(૪૦) નેપાળનો પ્રવાસ (૧૯૨૩ની આવૃત્તિ)
લેખકઃ નારણજી પુરુષોત્તમ સાંગાણી
તા. ૧૯ માર્ચ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૨૧) બારણે ટકોરા
લેખકઃ ઉમાશંકર જોશી

(૨૨) પહાડનું બાળક
સંકલન: અશોક ઝવેરચંદ મેઘાણી

(૨૩) સાચો સંવાદ
લેખકઃ રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘દ્વિરેફ’
તા. ૧૧ માર્ચ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૧૯) કાશ્મીરનું અનુપમ સૌંદર્ય
લેખકઃ કલાપી

(૨૦) આપણી ભાષાઓ પૂરતી વિકસિત અને સમર્થ છે
લેખકઃ આચાર્ય વિનોબા ભાવે
તા. ૬ માર્ચ, ૨૦૧૭ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૧૬) સરસ્વતીચંદ્રનો ગૃહત્યાગ
લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

(૧૭) ગઝલમાં ગીતા
લેખકઃ જ્યોતીન્દ્ર દવે

(૧૮) પોસ્ટ ઑફિસ
લેખકઃ ધુમકેતુ
તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૭ :

નવા ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૧૩) ‘આજ ભી ખરે હૈં તાલાબ’
લેખકઃ વિશાળ શાહ

(૧૪) એક સાંજ
લેખકઃ અંબાલાલ પુરાણી

(૧૫) એ હાલો શિરામણ કરવા! શીરો તૈયાર છે!
લેખિકાઃ અરુણા જાડેજા
તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૭ :

છાયાચિત્ર વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ વિડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે.

૭૬.  જેની જગમાં મળે નહિ જોડ રે!
૭૭.  રમવા માટે ઘડ્યાં રમકડાં માટીનાં, માટીનાં!
૭૮.  તારી જો હાક સુણી કોઈ ન આવે તો, એકલો જાને રે! 
૭૯.  જિંદગી ના મળી મન મુજબની, ત્રાસ છે, યાતના છે, સીતમ છે
૮૦.  હું છું મારી કવિતા, હું જ મારી કવિતા 
તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૭ :

નવા ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૧૧) શામળશાનો વિવાહ
લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

(૧૨) મૃત્યુનું ઓસડ
લેખકઃ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૭ :

નવા ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ રચના ઉમેરાઈ છેઃ

(૮) ગોવાલણી
લેખકઃ કંચનલાલ વાસુદેવ મહેતા ‘મલયાનિલ’

(૯) વાતચિતની કલા
લેખકઃ રમણલાલ વસંતલાલ દેસાઈ

(૧૦) અમે જોયું ગિર નવી નજરે
લેખકઃ કામિની સંઘવી

તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૭ :

આજે આ વેબસાઈટના પ્રારંભ દિવસની ૯મી વર્ષગાંઠ છે. આજે ઈ-ચોપડી વિભાગમાં નીચે પ્રમાણે વધુ ૫ પુસ્તકો સાર્વજનિક ડાઉનલોડ માટે ઉમેરવામાં આવ્યા છેઃ

(૧) સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃત્તિ ખંડ-૧ 
સંપાદક-અનુવાદક-વિવેચકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી

(૨) સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃત્તિ ખંડ-૨ 
સંપાદક-અનુવાદક-વિવેચકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી

(૩) સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃત્તિ ખંડ-૩ 
સંપાદક-અનુવાદક-વિવેચકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી

(૪) વીર નર્મદ (૧૯૩૩ની આવૃત્તિ)
લેખકઃ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ

(૫) આજ ભી ખરે હૈં તાલાબ
લેખકઃ અનુપમ મિશ્ર
તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૭ :

નવા ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ રચના ઉમેરાઈ છેઃ

(૬) ચિઠ્ઠી
લેખકઃ રમણભાઈ નીલકંઠ

(૭) પરદુઃખભંજક પ્રજા
લેખકઃ હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ

તા. ૫ ફેબ્રુઆરી, ૨૦૧૭ :

આજથી આ વેબસાઈટમાં ગદ્યસંગ્રહ નામનો નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ વિભાગમાં આપણી ભાષાના જાણીતા અને અજાણ્યા ગદ્યસાહિત્યના કેટલાંક અંશ કોઈ પણ પ્રકારના આયોજન વિના વાંચવા અને માણવા માટે રજૂ થતા રહેશે. આજે પ્રસ્તુત થયેલા અંશ આ પ્રમાણે છેઃ

(૧) ગંગામૈયા
લેખકઃ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

(૨) બચપણ
લેખકઃ મોહનદાસ કરમચંદ ગાંધી

(૩) આગગાડીના અનુભવ
લેખકઃ રમણભાઈ નીલકંઠ

(૪) મુકુન્દરાય
લેખકઃ રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘દ્વિરેફ’

(૫) કુછ દિન તો ગુજારો ગીર મેં
લેખકઃ અજિત મકવાણા, ગાંધીનગર
તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૧૭ :

ઈ-ચોપડી વિભાગમાં નીચે પ્રમાણે વધુ ૫ પુસ્તકો સાર્વજનિક ડાઉનલોડ માટે ઉમેરવામાં આવ્યા છેઃ

(૧) ગુજરાતનો નાથ (ઈ.સ. ૧૯૨૧ની આવૃત્તિ)
લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

(૨) આપણાં લગ્ન ગીતો (ઈ.સ. ૧૯૪૩ની આવૃત્તિ)
સંપાદકઃ ધનિષ્ઠાબેન મજમુદાર અને અન્ય

(૩) કલાપીનો કેકારવ (ઈ.સ. ૧૯૪૫ની આવૃત્તિ)
સંપાદકઃ જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી ‘સાગર’

(૪) સાર્થ ગુજરાતી જોડણીકોશ (ઈ.સ. ૧૯૪૯ની આવૃત્તિ)
સંપાદકઃ મગનભાઈ પ્રભુદાસ દેસાઈ

(૫) બહુરૂપી ગાંધી (ઈ.સ. ૧૯૭૦ની આવૃત્તિ)
અનુવાદક જિતેન્દ્ર દેસાઈ
તા. ૬ જાન્યુઆરી, ૨૦૧૭ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૫૪૬.  ઘૂવડનો જૂનો ચાલ
     રચના: દલપતરામ
 
૫૪૭.  સૂકી ફૂલ પાંદડી
     રચના: ચન્દ્રવદન ચી. મહેતા

૫૪૮.  ખાલી ખભે ખેપ ખેડશું ખાસી
     રચના: બાલમુકુન્દ દવે
 
૫૪૯.  તારાં સ્વજન તને જાય મૂકી તો
     રચના: મહાદેવભાઈ દેસાઈ
 
૫૫૦.  ખરું કહું તો
     રચના: અમૃત ‘ઘાયલ’

અગાઉના ફેરફારની વિગત

    ૧. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૬ના ફેરફાર

    ૨. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૫ના ફેરફાર

    ૩. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૪ના ફેરફાર

    ૪. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૩ના ફેરફાર

    ૫. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૨ના ફેરફાર

    ૬. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૧ના ફેરફાર

    ૭. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૦ના ફેરફાર

 [પાછળ]     [ટોચ]