[પાછળ] 

જાન્યુ. ૨૦૨૦થી ડિસે. ૨૦૨૦ના ફેરફાર

તા. ૨૧ ડિસેમ્બર, ૨૦૨૦ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે એક વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૬૨૫.    આપશ્રી ક્યાં કોઈ દી ભીંજાવ છો?
           રચના:  કૃષ્ણ દવે

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૦૩.    હું અસલ રીતે અસલને પી ગયો
          સ્વરઃ  ડો. ફિરદૌસ દેખૈયા

૬૦૪.    તને આવી ન્હોતી જાણી
          સ્વરઃ  આશા ભોસલે

૬૦૫.    કાનમાં પવન કહીને ચાલ્યો
          સ્વરઃ  શ્રુતિ વૃન્દ

તા. ૧૪ ડિસેમ્બર, ૨૦૨૦ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે ચાર વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૬૨૧.    આજ નથી જાવું બસ
           રચના:  વેણીભાઈ પુરોહિત
 
૬૨૨.     અષાઢસ્ય પ્રથમ દિને
           રચના:  મનોજ ખંડેરિયા

૬૨૩.     મોરલાને વેઠ્યો ન જાય વરસાદમાં
           રચના: ‘ગની’ દહીંવાલા
 
૬૨૪.     સાંજ ઢળે સરિતાના તટમાં
           રચના: કવિ ‘દાદ’

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૦૧.    ઓ વાલમ! તારી આંખલડીમાં ઊડે રંગફુવારા
          સ્વરઃ  આકાશવાણી કલાવૃંદ

૬૦૨.    હેજી એવી ચોપાટું મંડાણી ચંદનચોકમાં
          સ્વરઃ  ગાર્ગી વોરા

તા. ૭ ડિસેમ્બર, ૨૦૨૦ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૬૧૬.    આજ નથી જાવું બસ
           રચના:  વેણીભાઈ પુરોહિત
 
૬૧૭.     અષાઢસ્ય પ્રથમ દિને
           રચના:  મનોજ ખંડેરિયા

૬૧૮.     મોરલાને વેઠ્યો ન જાય વરસાદમાં
           રચના: ‘ગની’ દહીંવાલા
 
૬૧૯.     સાંજ ઢળે સરિતાના તટમાં
           રચના: કવિ ‘દાદ’
 
૬૨૦.     વર્ષાએ કરી કમાલ
           રચના: નીલેશ રાણા
તા. ૧ ડિસેમ્બર, ૨૦૨૦ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૬૧૧.    લગ્નનો અર્થ
           રચના:  મહાકવિ નાનાલાલ
 
૬૧૨.     અમે મનુજ
           રચના:  મનસુખલાલ મગનલાલ ઝવેરી

૬૧૩.     સદ્‌ભાવના
           રચના: મગનલાલ ભૂધરભાઈ પટેલ (પતીલ)
 
૬૧૪.     અવધૂતનું ગાન
           રચના: પ્રહ્‌લાદ પારેખ
 
૬૧૫.     દુખિયારાજી
           રચના: જયંત પાઠક
તા. ૨૮ નવેમ્બર, ૨૦૨૦ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૬૦૬.     ચંપામાસી?!
           રચના:  વિવેક મનહર ટેલર
 
૬૦૭.     દેવબાલ
           રચના:  ચંદ્રવદન મહેતા

૬૦૮.     બાની ચીમટી
           રચના: સુંદરજી બેટાઈ
 
૬૦૯.     એક જ ડાળના પંખી
           રચના: શાંતિલાલ ભાણજી શાહ
 
૬૧૦.     આશિર્વાદ
           રચના: હરીન્દ્ર દવે
તા. ૨૪ નવેમ્બર, ૨૦૨૦ :

ઉક્તિભંડાર વિભાગમાં વધુ ફેરફાર અને ઉમેરા કરવામાં આવ્યા છે. હવે આ સંગ્રહમાં ૮૪૩ વધુ ઉક્તિ ઉમેરાતાં કુલ ઉક્તિની સંખ્યા વધીને ૬,૮૮૮ થઈ છે.

તા. ૨૦ નવેમ્બર, ૨૦૨૦ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૬૦૧.     હરિ પ્રતિ પ્રતિહરિગીત
           રચના:  સુંદરમ્
 
૬૦૨.     એવું જ માગું મોત
           રચના:  કરસનદાસ માણેક

૬૦૩.     મોજમાં રેવું, મોજમાં રેવું
           રચના: દાન અલગારી
 
૬૦૪.     ક્યાં છો ચંદ્રકાન્ત?
           રચના: ચંદ્રકાન્ત શેઠ
 
૬૦૫.     ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને
           રચના: ધ્રુવ ભટ્ટ
તા. ૯ ઑક્ટોબર, ૨૦૨૦ :

‘મોતી વેરાયા ચોકમાં’ પી.ડી.એફ. બૂકલેટમાં કેટલાંક સુધારા કરાયા છે અને ઘણીબધી વધુ પંક્તિઓ ઉમેરવામાં આવી છેઃ


તા. ૧ ઑક્ટોબર, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૭૯)  મુંબઈની ગોદીમાં ધડાકો
          લેખકઃ દીપક મહેતા 

(૧૮૦)  હું ઈશ્વરમાં માનું છું કારણ કે.....        
          લેખકઃ ઇશા કુન્દનિકા કાપડિયા
તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૭૬)  કર્મયોગી ભિક્ષુ અખંડાનંદ
          લેખકઃ મનુ સુબેદાર 

(૧૭૭)  મોરારી બાપુની નજરે હનુમાનજી        
          લેખકઃ ડૉ. જગદીશ ત્રિવેદી

(૧૭૮)  સૌ થઈ શકે છે ગાંધીજી        
          લેખકઃ પ્રવીણ કનુભાઈ લહેરી
તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૭૪)  ભારતના પ્રથમ વડાપ્રધાન
          લેખકઃ પ્રફુલ શાહ 

(૧૭૫)  મહર્ષિ દયાનંદ સરસ્વતી        
          લેખકઃ નાનાલાલ દલપતરામ કવિ
તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૭૧)  માસ્ટર નંદનપ્રસાદ
          લેખકઃ રણજિતરામ વાવાભાઈ મહેતા 

(૧૭૨)  સચ્ચાઈનો સ્યાદવાદ         
          લેખકઃ ડૉ. દિનકર જોષી

(૧૭૩)  ‘એ અને હું’- પ્રકરણ ૧૩         
          લેખકઃ ચંદ્રકાન્ત શેઠ
તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ :

ઉક્તિભંડાર વિભાગમાં ઘણા સુધારા-વધારા કરવામાં આવ્યા છે અને તેમાં સમાવેશ કરાયેલ ઉક્તિ, કહેવત, રૂઢિપ્રયોગ, અનોખા શબ્દ વગેરેની સંખ્યા ૫૫૪૯ થી હવે વધીને ૬૦૪૫ સુધી પહોંચી છે.


તા. ૯ ઑગસ્ટ, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૬૯)  ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ
          લેખકઃ પંકજ ઉધાસ 

(૧૭૦)  ઝાડ એના પાંદડાને પૂછે છે         
          લેખિકાઃ નલિની માડગાંવકર
તા. ૨ ઑગસ્ટ, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૬૬)  ગઝલઃ એક કાવ્યપ્રકાર-૧         
          લેખકઃ વિવેક ટેલર 

(૧૬૭)  ગઝલઃ એક કાવ્યપ્રકાર-૨         
          લેખકઃ વિવેક ટેલર

(૧૬૮)  ચાલો સૂર્યના પ્રવાસે!   
         લેખકઃ વિજયગુપ્ત મૌર્ય
તા. ૨૯ જૂલાઈ, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૬૧)  આવતી કાલના પ્રશ્નો         
         પ્રવચનઃ કાકાસાહેબ કાલેલકર 

(૧૬૨)  મારો વૃક્ષારોપણનો પ્રયોગ         
         લેખકઃ દિપલ પટેલ ‘વૃક્ષિકા’

(૧૬૩)  જૂની ગુજરાતી રંગભૂમિ - એક ચિતાર         
          લેખકઃ ધ્વનિલ પારેખ

(૧૬૪)  માનચતુર અને ધર્મલક્ષ્મી         
          લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

(૧૬૫)  અક્ષર સુધારણા પ્રોજેક્ટ         
         સંકલિત 
તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૦ :

‘જય જિનેન્દ્ર’ વિભાગ અને ‘જૈન કથા ગીત ભંડાર’ વિભાગ કોઈને આર્થિક નૂકશાન થવાના નિમિત્તરૂપ ન બનવા જોઈએ એવી શુભ ભાવના સાથે બંધ કરવામાં આવ્યા છે.

તા. ૭ એપ્રિલ, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે એક વધુ લેખ ઉમેરાયો છેઃ

(૧૬૦)  પ્રથમ ભારતીય પાઈલોટ         
          લેખકઃ વસંત મારુ 
તા. ૪ એપ્રિલ, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે એક વધુ લેખ ઉમેરાયો છેઃ

(૧૫૯)  ધન્ય ભટ્ટ ઝંડુ!          
          લેખકઃ રસૂલભાઈ એન. વહોરા
તા. ૨ એપ્રિલ, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે એક વધુ લેખ ઉમેરાયો છેઃ

(૧૫૮)  મુંબઈથી અવાય... પણ ત્યાં જવાય નહિ!          
          લેખકઃ અશોક દવે
તા. ૧ એપ્રિલ, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે એક વધુ લેખ ઉમેરાયો છેઃ

(૧૫૭)  ગુજરાતી ભાષા પૂરી કે અધુરી?
          લેખકઃ રેવરન્ડ જોસેફ વાન સામરન ટેલર
તા. ૨૯ માર્ચ, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે એક વધુ લેખ ઉમેરાયો છેઃ

(૧૫૬)  પદ્મશ્રી શાહબુદ્દીન
          લેખકઃ ડૉ. કાર્તિક શાહ
તા. ૨૭ માર્ચ, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે એક વધુ લેખ ઉમેરાયો છેઃ

(૧૫૫)  શ્રીમદ્‌ના અપ્રગટ પત્રો
          લેખકઃ ડૉ. રમા પી. દેસાઈ
તા. ૨૫ માર્ચ, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે એક વધુ લેખ ઉમેરાયો છેઃ

(૧૫૪)  સરસ્વતીનો અવતાર-૪
          લેખકઃ સંકલિત
તા. ૨૨ માર્ચ, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે એક વધુ લેખ ઉમેરાયો છેઃ

(૧૫૩)  સરસ્વતીનો અવતાર-૩
          લેખકઃ સંકલિત
તા. ૨૦ માર્ચ, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૫૧)  સરસ્વતીનો અવતાર-૧
          લેખકઃ સંકલિત

(૧૫૨)  સરસ્વતીનો અવતાર-૨
          લેખકઃ સંકલિત
તા. ૮ માર્ચ, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૪૮)  અજગરના પરાક્રમો-૧
          લેખકઃ વિજયગુપ્ત મૌર્ય

(૧૪૯)  અજગરના પરાક્રમો-૨
          લેખકઃ વિજયગુપ્ત મૌર્ય

(૧૫૦)  મુંબઈમાં ગુજરાતી છાપકામ આવ્યું
          લેખકઃ દીપક મહેતા
તા. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૪૬)  માવજીભાઈની વાર્તા
          લેખકઃ ધૂમકેતુ

(૧૪૭)  ગજરાજના મુલકમાં ગુજરાતી
          લેખકઃ ઉદય વોરા
તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૪૧)  ગુજરાતના પક્ષીવિદો
          લેખકઃ લાલસિંહ માનસિંહ રાઓલ

(૧૪૨)  જમીનદાર-૧
          લેખકઃ સુન્દરમ્

(૧૪૩)  જમીનદાર-૨
          લેખકઃ સુન્દરમ્

(૧૪૪)  કરસનજી ગોરની કેસર
          લેખકઃ દેવેન્દ્રકુમાર કાલિદાસ પંડિત

(૧૪૫)  રોટલો નહિ, છૂંદો!
          લેખકઃ શિશિર રામાવત
તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૩૯)  બૂરાઈના દ્વાર પરથી
          લેખકઃ ઝવેરચંદ મેઘાણી

(૧૪૦)  ગુજરાતી ભાષાનો ‘રોકડિયો’ હિસાબ
          લેખકઃ મન્નુ શેખચલ્લી
તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૦ :

ઈ.સ. ૨૦૦૮માં શરૂ થયેલી આ વેબસાઈટની આજે ૧૨મી વર્ષગાંઠ છે. આ વેબસાઈટ અપેક્ષા કરતાં ઘણી વધુ લાંબી ચાલી છે અને ઘણી વધુ પ્રગતિ કરી છે. ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૩૬)  ગુજરાતી ભાષાના ઘડવૈયા
          લેખકઃ જયભિખ્ખુ

(૧૩૭)  સંસારના શીશમહેલમાં વસતા શ્વાન જેવી છે દશા તમારી
          લેખકઃ  કુમારપાળ દેસાઈ

(૧૩૮)  કંકોત્રી
          લેખકઃ ઈશ્વર પેટલીકર
તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૩૩)  પથ્થર કી તરહ હો દિલ જિસકા...
          લેખકઃ રજનીકુમાર પંડ્યા

(૧૩૪)  વૃદ્ધ સ્નેહ
          લેખકઃ રમણલાલ વસંતલાલ દેસાઈ

(૧૩૫)  નારી તો જાગૃત જ છે
          લેખકઃ આશા વીરેન્દ્ર
તા. ૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૩૧)  ડૉ. વિક્રમ સારાભાઈ
          લેખકઃ અરવિન્દ ગુપ્તા અનુવાદઃ હેમંત સોલંકી

(૧૩૨)  હિન્દુસ્તાન કેમ ગયું?
          લેખકઃ મોહનદાસ કરમચંદ ગાંધી
તા. ૨૯ જાન્યુઆરી, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ચાર વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૨૭)  બ્રહ્માંડમાં દેખાતી નિયમિતતા તેમજ ગતિનું મૂળ ક્યાં છે?
          લેખકઃ ડૉ. જે. જે. રાવલ

(૧૨૮)  મહાસંન્યાસી દયાનંદ સરસ્વતી
          લેખકઃ નાનાલાલ દલપતરામ કવિ

(૧૨૯)  ઉષાએ શું જોયું ?
          લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

(૧૩૦)  દરિયાવ દિલ
          લેખિકાઃ  વિનોદિની નીલકંઠ
તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૨૪)  વિજ્ઞાનના સોપાન-૧
          લેખકઃ તુષાર જ. અંજારિયા

(૧૨૫)  વિજ્ઞાનના સોપાન-૨
          લેખકઃ તુષાર જ. અંજારિયા

(૧૨૬)  આઈન્સ્ટાઈન અને ન્યુટ્રિનો
          લેખકઃ ડો. વિહારી છાયા
તા. ૧૨ જાન્યુઆરી, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૨૧)  કચ્છનો એક મહાન સપૂત શ્યામજી કૃષ્ણ વર્મા
          સંકલિત

(૧૨૨)  સ્વર્ગ અને નરકનો સહેલો રસ્તો
          સંકલિત

(૧૨૩)  કસ્તૂરબાના એ આખરી દિવસો
          ---
તા. ૪ જાન્યુઆરી, ૨૦૨૦ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૧૮)  બુદ્ધિવિજય
          લેખકઃ રામનારાયણ વિશ્વનાથ પાઠક

(૧૧૯)  તણખલું (બાળપોથીનું)
          લેખકઃ આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

(૧૨૦)  તણખલું (કવિતાનું)
          લેખકઃ સુરેશ હ. જોષી

અગાઉના ફેરફારની વિગત

        ૦૧.  જાન્યુ. - ડિસે. ૨૦૧૯ના ફેરફાર
        ૦૨.  જાન્યુ. - ડિસે. ૨૦૧૮ના ફેરફાર
        ૦૩.  જાન્યુ. - ડિસે. ૨૦૧૭ના ફેરફાર
        ૦૪.  જાન્યુ. - ડિસે. ૨૦૧૬ના ફેરફાર
        ૦૫.  જાન્યુ. - ડિસે. ૨૦૧૫ના ફેરફાર
        ૦૬.  જાન્યુ. - ડિસે. ૨૦૧૪ના ફેરફાર
        ૦૭.  જાન્યુ. - ડિસે. ૨૦૧૩ના ફેરફાર
        ૦૮.  જાન્યુ. - ડિસે. ૨૦૧૨ના ફેરફાર
        ૦૯.  જાન્યુ. - ડિસે. ૨૦૧૧ના ફેરફાર
        ૧૦.  જાન્યુ. - ડિસે. ૨૦૧૦ના ફેરફાર

 

 [પાછળ]     [ટોચ]