[પાછળ] 

જાન્યુ. ૨૦૨૧થી ડિસે. ૨૦૨૨ના ફેરફાર

તા. ૨૬ ડિસેમ્બર, ૨૦૨૨ :

ઈ-બૂક વિભાગમાં નીચે પ્રમાણે ૯ વધુ પુસ્તકો ડાઉનલોડ માટે ઉમેરાયા છેઃ

૯૬. સંગીત-પ્રવેશ
     લેખક: શંકરરાવ ગદ્રે

૯૭. પ્રાથમિક-સંગીત    
     લેખક: શંકરરાવ વ્યાસ

૯૮. ભારત-સંગીત-બારાખડી	
     લેખક: ભારતલાલ માસ્તર

૯૯. મહેતા-સંગીત-શિક્ષક
      લેખક: ગોવિંદજી હંસરાજ મહેતા

૧૦૦. સંગીત-પાઠાવલિ
      લેખક: ત્રિપુરાશંકર ત્રિપાઠી

૧૦૧.  હિન્દુસ્તાની-સંગીત
      લેખક: રતનશી લીલાધર ઠક્કર

૧૦૨.  સંગીત-કલાનિધિ
       લેખક: ઓચ્છવલાલ એસ. શાહ

૧૦૩.  સ્વર-માલિકા
       લેખક: વિષ્ણુ નારાયણ ભાતખંડે  		
	
તા. ૨૨ ડિસેમ્બર, ૨૦૨૨ :

ઈ-બૂક વિભાગમાં નીચે પ્રમાણે ૧૫ વધુ પુસ્તકો ડાઉનલોડ માટે ઉમેરાયા છેઃ

૮૧. જંગલની જડીબુટ્ટી-૧
     લેખક: વૈદશાસ્ત્રી શામળદાસ સેવકરામ

૮૨. જંગલની જડીબુટ્ટી-૨    
     લેખક: વૈદશાસ્ત્રી શામળદાસ સેવકરામ

૮૩. જંગલની જડીબુટ્ટી-૩	
     લેખક: વૈદશાસ્ત્રી શામળદાસ સેવકરામ

૮૪. જંગલની જડીબુટ્ટી-૪
      લેખક: વૈદશાસ્ત્રી શામળદાસ સેવકરામ

૮૫. જંગલની જડીબુટ્ટી-૫
      લેખક: વૈદશાસ્ત્રી શામળદાસ સેવકરામ

૮૬.  આર્યભિષક્
      લેખક: ભિક્ષુ અખંડાનંદ

૮૭.  આયુર્વેદ નિબંધ માળા
       લેખક: વૈદ તિલકચંદ તારાચંદ શાહ

૮૮.  દાદીમાનું વૈદું
       લેખક: મોહનલાલ ચુનીલાલ ધામી  		

૮૯.  ઘરગથ્થુ વૈદું
       લેખક: બાપાલાલ વૈદ  		

૯૦.  ઘરવૈદું
       લેખક: જટાશંકર વૈદ  		

૯૧.  ઘર ઘરનો વૈદ
       લેખક: વિજયશંકર મુનશી  		

૯૨.  ઔષધિ કોષ
       લેખક: ચમનરાય શિવશંકર વૈષ્ણવ  		

૯૩.  છાલો-પાલો-મરી-મસાલો
       લેખક: ડી.પી. માદન  		

૯૪.  વૃદ્ધત્રયીની વનસ્પતિઓ
       લેખક: બાપાલાલ વૈદ  		

૯૫.  આયુર્વેદ વિહંગાવલોકન
       લેખક: બાપાલાલ વૈદ  		
  		
તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૨ :

ઈ-બૂક વિભાગમાં નીચે પ્રમાણે ૭ વધુ પુસ્તકો ડાઉનલોડ માટે ઉમેરાયા છેઃ

૭૪. વનસ્પતિશાસ્ત્ર
     લેખક: જયકૃષ્ણ ઈન્દ્રજી ઠાકર

૭૫. કચ્છ સ્વસ્થાનની વનસ્પતિઓ    
     લેખક: જયકૃષ્ણ ઈન્દ્રજી ઠાકર.

૭૬. વનસ્પતિ સૃષ્ટિ	
     લેખક: ગોકુળદાસ ખીમજી બાંબડાઈ

૭૭.  Medicinal Flora of Kutchch
      લેખક: અજ્ઞાત

૭૮.  राजस्थान वनस्पति नीरिक्षण पुस्तिका
      લેખક: संतोष कुमार गुप्ता

૭૯.   Handbook of Medicinal Herb
      લેખક: James A. Duke

૮૦.   વિજ્ઞાન વિચાર
       લેખક: પોપટલાલ ગો. શાહ  		
તા. ૧૪ ડિસેમ્બર, ૨૦૨૨ :

ઈ-બૂક વિભાગમાં નીચે પ્રમાણે ૯ વધુ પુસ્તકો ડાઉનલોડ માટે ઉમેરાયા છેઃ

૬૫. સૂત્રધાર મંડન વિરચિત વાસ્તુ-સાર
     સંપાદક: પદ્મશ્રી પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા.

૬૬. વેધ-વાસ્તુ-પ્રભાકર    
     સંપાદક: પદ્મશ્રી પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા.

૬૭. સ્વામીનારાયણ શિલ્પ-સ્થાપત્ય કળા	
     લેખક: ડૉ. પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખ અને
         કિરીટકુમાર જેઠાલાલ દવે

૬૮.  શિલ્પ-રત્નાકર
      લેખક: નર્મદાશંકર મુલજીભાઈ સોમપુરા

૬૯.  શિલ્પ સ્મૃતિ
      સંપાદક: નંદલાલ ચુનીલાલ સોમપુરા

૭૦.   જયપૃચ્છા વાસ્તુશાસ્ત્ર
      સંપાદક: પદ્મશ્રી પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા

૭૧.   શિલ્પશાસ્ત્ર-પંચરત્ન ચિંતામણી
       સંશોધક: દવે ભગવાનજી હરિશંકર  		

૭૨.   ભારત શિલ્પ
       લેખક: શ્રીયુત અવનીન્દ્રનાથ ઠાકુર

૭૩.    સુલભ વાસ્તુશાસ્ત્ર
        અનુવાદક: હરિપ્રસાદ કીરપારામ ઠાકોર
તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨ :

ઈ-બૂક વિભાગમાં નીચે પ્રમાણે ૮ વધુ પુસ્તકો ડાઉનલોડ માટે ઉમેરાયા છેઃ

૫૭. Outlines of Jaina Philosophy (અંગ્રેજી પુસ્તક)
    લેખકઃ મોહનલાલ મહેતા 

૫૮. જૈન ધર્મના સંપ્રદાયો    
    આ માહિતી jainuniversity.org વેબ સાઈટ પરથી લેવામાં આવી છે.

૫૯. જૈન સ્નાત્ર પૂજા અને અષ્ટપ્રકારી પૂજા	
     આ ૧૦૦૮ પૂજ્ય વીરવિજયજી મહારાજનું માર્ગદર્શન છે

૬૦.  જૈન રાયપસેણઇયં સૂત્ર (વિક્રમ સંવત્ ૧૯૯૪નું પુસ્તક)
      સંશોધક પંડિત બેચરદાસ જીવરાજ દોશી

૬૧.  જૈન સાહિત્યની ગઝલો
      સંપાદકઃ ડૉ. કવિન શાહ

૬૨.   કોનો વાંક?
       લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી
       (લેખકની કદાચ સૌ પ્રથમ નવલકથા)

૬૩.   છીએ તે જ ઠીક
        લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી  		

૬૪.    રાજાધિરાજ
         લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

આ ઉપરાંત દાદીની પ્રસાદી વિભાગ અને ઉક્તિ ભંડાર વિભાગ બન્ને ઠીક ઠીક સુધારા-વધારા કરી નવા રૂપ-રંગ સાથે સજાવાયા છે

તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ લેખ ઉમેરાયા છેઃ

૧૯૬. તમે કામિની દેસાઈને ઓળખો છો?
    લેખકઃ મધુ રાય 

૧૯૭. થીગડું    
    લેખકઃ સુરેશ જોશી
તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ લેખ ઉમેરાયા છેઃ

૧૯૩. મારો ઉત્તર ધ્રુવનો પ્રવાસ-૧
    લેખકઃ પ્રીતિ સેનગુપ્તા 

૧૯૪. મારો ઉત્તર ધ્રુવનો પ્રવાસ-૨    
    લેખકઃ પ્રીતિ સેનગુપ્તા

૧૯૫. ત્રિલોચનશંકર જટાશંકર ભટ્ટ    
    લેખકઃ ------------
તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ :

ભક્તિગીત વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ ભક્તિગીત ઉમેરાયા છેઃ

૫૪. જેને રામ રાખે રે
    રચનાઃ ધીરો ભગત 

૫૫. માને તો મનાવી લેજો રે    
    રચનાઃ ભગો ચારણ 
તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ લેખ ઉમેરાયા છેઃ

૧૯૧. હીરાની ચમક
    લેખકઃ રમણલાલ વસંતલાલ દેસાઈ 

૧૯૨. શિયાળાની સવારનો તડકો    
    લેખકઃ વાડીલાલ ડગલી
તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ :

ભક્તિગીત વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ જૈન ભક્તિગીત ઉમેરાયા છેઃ

૫૨. તમે મન મૂકીને વરસ્યાં અમે જનમ-જનમના તરસ્યાં
    રચનાઃ પારંપરિક 

૫૩. આજ મારા દેરાસરમાં    
    રચનાઃ પારંપરિક 
તા. ૯ સપ્ટેમ્બર, ૨૦૨૧ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ લેખ ઉમેરાયા છેઃ

૧૮૮. ત્રેપનસિંહ ચાવડા જીવે છે
    લેખકઃ રમેશ પારેખ 

૧૮૯. ગુજરાતનું ગૌરવ હોમાયજી વ્યારાવાલા    
    લેખકઃ બીરેન કોઠારી

૧૯૦. જેવા મારા પરમાત્મા એવો હું!
    શ્રી નમ્રમુનિ મહારાજના એક પર્યુષણ પ્રવચનનો સારાંશ
તા. ૧૮ જૂન, ૨૦૨૧ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૬૩૮. સહસ્ત્ર શત ઘોડલાં
    રચના: કૃષ્ણલાલ શ્રીધરાણી

૬૩૯. સત્ય અને ભ્રમણાની વચ્ચે
    રચના: પ્રશાંત સોમાણી

૬૪૦. એક સુસ્ત શરદની રાતે
    રચના: નિનુ મઝુમદાર
તા. ૧૪ જૂન, ૨૦૨૧ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૬૩૬. અમે અંધારું શણગાર્યું
    રચના: પ્રહ્‌લાદ પારેખ

૬૩૭. આજ અંધાર ખુશબોભર્યો
    રચના: પ્રહ્‌લાદ પારેખ
તા. ૧૨ જૂન, ૨૦૨૧ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૬૩૪. હું આજ બનું છું લોઢું
    રચના: દિનકરરાય વૈદ્ય ‘મીનપિયાસી’

૬૩૫. હવા ફરી ઉદાસ છે
    રચના: હરીન્દ્ર દવે
તા. ૮ જૂન, ૨૦૨૧ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૬૩૧. મને કોણ ફરી ફરી બોલાવે
    રચના: સ્નેહરશ્મિ

૬૩૨. આવશો ના આવશો ના
    રચના: પિનાકીન ત્રિવેદી

૬૩૩. પેલાં પંખીને જોઈ મને થાય
    રચના: પિનાકીન ત્રિવેદી 
તા. ૫ જૂન, ૨૦૨૧ :

ઈ-પુસ્તક વિભાગમાં આ એક વધુ પુસ્તકનો ઉમેરો કરાયો છે. ગાંધીજી અને વલ્લભભાઈ પટેલના સમકાલિન અને દેશની આઝાદી માટે તેમની સાથે સાથે પણ પોતાની અલગ રીતે સહકાર્ય કરનાર આણંદના મૌલિક વિચારક આદરણીય શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે લખેલું એક પુસ્તક ‘ઈશ્વરનો ઈન્કાર’ ઘણા વર્ષોથી અપ્રાપ્ય બની ગયું હતું. એ પુસ્તકની પ્રથમ ઈ.સ. ૧૯૩૪ની મૂળ આવૃત્તિને ફરી compose કરાવી તેની પી.ડી.એફ. કોપી શ્રી ગોવિંદભાઈ મારુએ બધાને માટે ઉપલબ્ધ કરાવી છે. આ પુસ્તકમાં શ્રી નરસિંહભાઈએ ઈશ્વર, અનેક દેવો અને તેમની મૂર્તિપૂજા, અંધશ્રદ્ધા વગેરે અંગે વ્યક્ત કરેલા મૌલિક વિચારો અભ્યાસ કરવા જેવા છે.

તા.૧ જૂન, ૨૦૨૧ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૪૮.  તારે બોલે બોલે મારું દિલ ડોલે
     સ્વરઃ ગીતા દત્ત અને અનંતરાય ઓઝા

૬૪૯.  ભારી બેડાં ને નાજુકડી નાર
     સ્વરઃ અલભ્ય રેકોર્ડિંગ

૬૫૦.  ભારી બેડાં ને નાજુકડી નાર :
     ગીતની બાકીની કડીઓ
     સ્વરઃ અલભ્ય રેકોર્ડિંગ

તા.૨૭ મે, ૨૦૨૧ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૪૬.  હું તો બંધનમાં બંધાઈ
     સ્વરઃ પુષ્પા જે. સંપત

૬૪૭.  પાયલ ધીરે ધીરે કર છમ
     સ્વરઃ ગીતા દત્ત

તા.૨૩ મે, ૨૦૨૧ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૪૪.  પ્રિયતમ, એ દિન ક્યારે આવે?
     સ્વરઃ અનુરાધા પૌડવાલ અને ભૂપિન્દર

૬૪૫.  મેડીએ બેઠી રાજણ બોલે
     સ્વરઃ નિરૂપમા શેઠ

તા.૨૨ મે, ૨૦૨૧ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૪૧.  કુંજોમાં નાચે છે મોર
     સ્વરઃ રાજકુમારી

૬૪૨.  ઓ પંખીડાં જાજે, પારેવડાં જાજે
     સ્વરઃ રાજકુમારી

૬૪૩.  મને સપના શાનાં આવે
      સ્વરઃ ગીતા દત્ત

તા. ૧૮ મે, ૨૦૨૧ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૩૮.  આજે મારે ઘેર, થાય લીલા લહેર
     સ્વરઃ અવિનાશ વ્યાસ અને સાથીદારો

૬૩૯.  માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવો ગોરી
     સ્વરઃ સૌમિલ મુનશી અને આરતી મુનશી

૬૪૦.  કંઠના કામણ-૨: a cappellaની એક આચમની
     સ્વરઃ અજ્ઞાત

તા. ૧૫ મે, ૨૦૨૧ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૩૬.  કોડભર્યા કોડીયામાં આશાની જ્યોત જલે
     સ્વરઃ ગીતા દત્ત

૬૩૭.  મારું મલકે મુખડું સદાય
     સ્વરઃ મીનાક્ષી, વિરાજ, બીજલ અને
        જતીન, પરાગ અને અશ્વિન

તા. ૯ મે, ૨૦૨૧ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૩૩.  નૈના ભીનાં રે
     સ્વરઃ સુધા લાખિયા

૬૩૪.  એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું
     સ્વરઃ પરેશ ભટ્ટ

૬૩૫.  શાળાનો છેલ્લો આ દિવસ છે
     સ્વરઃ અનંત વ્યાસ

તા. ૬ મે, ૨૦૨૧:

‘મોતી વેરાયા ચોકમાં’ પી.ડી.એફ. બૂકલેટમાં ઘણી બધી વધુ પંક્તિઓ ઉમેરવામાં આવી છે અને તેની પૃષ્ઠસંખ્યા ૧૦૪ થી વધીને ૧૧૨ થઈ છે.


તા. ૪ મે, ૨૦૨૧ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૩૧. કંઠના કામણ: શ્યામલ-સૌમિલની નવી પેશકશ
    સ્વરઃ -----------------

૬૩૨. તમે ક્યાં ને હું ક્યાં? ધરા ક્યાં? ગગન ક્યાં?
    સ્વરઃ કૌમુદી મુનશી

તા. ૧ મે, ૨૦૨૧ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૨૬. અરે આ દાળ દાઝે છે! (૧૯૩૮)
    સ્વરઃ પુષ્પા જે. સંપત

૬૨૭. ફૂલડાં વીણું વીણું ને ખરી જાય
    સ્વરઃ કોકિલા જોશી

૬૨૮. આજ ભાભી મોરી પાણીડે જાય
    સ્વરઃ મધુરિકા મજમુદાર

૬૨૯. કાળજ કોર્યું તે કોને કહિયે જી રે
    સ્વરઃ કૌમુદી મુનશી

૬૩૦. શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી
    સ્વરઃ નારાયણ સ્વામી

તા. ૨૩ એપ્રિલ, ૨૦૨૧ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૨૩. નૈનોમાં નાચે મોરલાં
    સ્વરઃ ઝોહરાબાઈ અંબાલાવાલી

૬૨૪. છેટાં છેટાં શોભતા ચંદર ને તારા
     સ્વરઃ ગીતા દત્ત

૬૨૫. તો દોસ્ત હવે સંભળાવ ગઝલ
     સ્વરઃ જાહ્નવી શ્રીમાંકર


તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૧ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ લેખ ઉમેરાયા છેઃ

૧૮૬. ‘સર્વદા સુખદાયિની’ ભૈરવી
    લેખકઃ અજિત પોપટ 

૧૮૭. કાઠિયાવાડી લુહાર    
    લેખકઃ કાન્તિ ભટ્ટ
તા. ૧૬ એપ્રિલ, ૨૦૨૧ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૨૧. ગીતોમાં ગરબો અમોલ
    સ્વરઃ કલ્પના ભરત

૬૨૨. એક સપનું મા-બાપનું
    સ્વરઃ રેખા ત્રિવેદી અને સુરેશ જોશી

તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૧ :

ઈ-પુસ્તક વિભાગમાં એક નાનકડો ફેરફાર કરાયો છે. ક્રમાંક ૧૨ અને ૧૩ પર અગાઉ જે પુસ્તકો મૂકાયા હતા તે દૂર કરી તેના સ્થાને ડૉ. રતન માર્શલ કૃત ‘ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ’ અને ડૉ. રમણલાલ સી. શાહ કૃત ‘સાહિત્યદર્શન’ પુસ્તક મૂકવામાં આવ્યા છે.

તા. ૧૦ એપ્રિલ, ૨૦૨૧ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૧૬. દરિયા સાથે દોસ્તી મારી
    સ્વરઃ નયનેશ જાની

૬૧૭. તારા પગલે, પગલે...
    સ્વરઃ આકાશવાણી કલાવૃન્દ

૬૧૮. તારી વાંસલડી એવું શું વરસી રહી?
     સ્વરઃ ચંદ્રાણી મુખરજી અને આનંદકુમાર સી.

૬૧૯. પન્નીને પહતાય તો કે’ટો ની
    સ્વરઃ ડો. રઇશ મનીયાર

૬૨૦. પ્રણયની પારખુ દૃષ્ટિ
     સ્વરઃ મનહર ઉધાસ

તા. ૬ એપ્રિલ, ૨૦૨૧ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ લેખ ઉમેરાયા છેઃ

૧૮૪. અમેરિકન ભારતીયોનું ભાવિ
     લેખકઃ ડૉ. નટવર ગાંધી 

૧૮૫. મા યાદ આવ્યાં?    
     લેખકઃ કાન્તિ મેપાણી

તા. ૪ એપ્રિલ, ૨૦૨૧ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ લેખ ઉમેરાયા છેઃ

૧૮૧. વિએનાનો સાધુ
    લેખકઃ ચંદ્રશંકર શુકલ 

૧૮૨. પેરિસના ત્રણ છોકરા    
    લેખકઃ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

૧૮૩. ‘ગુજરાતી બચાવો' આંદોલન
    લેખકઃ ડૉ. સોમભાઈ સી. પટેલ
તા. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે ચાર વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૬૨૭. માત-પિતા છે મહાન
    રચના: તુષાર શુક્લ

૬૨૮. કંઠે વર્ષાનાં ગાન
    રચના: જયંત પલાણ

૬૨૯. એક રાજાની ટેકના મધ્યકાલીન કિસ્સાના દૂહા
    રચના: રામનારાયણ વિશ્વનાથ પાઠક 

૬૩૦. પથ્થર મળ્યા બે
    રચના: અનિલ ચાવડા
તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે એક વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૬૨૬. રખમાબાઈ કહે છે
    રચના: ઉદયન ઠક્કર

ગદ્યસંગ્રહ વિભાગમાં ક્રમાંક ૧૭૫ પર અગાઉના લેખના સ્થાને આ નાટ્યરૂપાંતર મૂકવામાં આવ્યું છેઃ

૧૭૫. અભિજ્ઞાન શાકુંતલમ્ : અંક - ૪
     ભાષાંતરકારઃ દલપતરામ પ્રાણજીવન ખખ્ખર 

તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૧૪. તું તો છોડી દે આવા તોફાન
    સ્વરઃ કાર્યક્રમનું રેકોર્ડિંગ

૬૧૫. તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
    સ્વરઃ સોલી કાપડીયા

તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે ત્રણ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૧૧. દીપ ને પતંગ જેમ
    સ્વરઃ ઉષા મંગેશકર અને સુરેશ વાડકર

૬૧૨. મંઝિલને ઢૂંઢવા
    સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

૬૧૩. વજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતે
     સ્વરઃ  –

તા. ૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૬૦૬. આભને ઘડૂલે દીપે દીવડો
    સ્વરઃ સુમન કલ્યાણપુર

૬૦૭. વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે
    સ્વરઃ કૌમુદી મુનશી

૬૦૮. કાળી વાદલડી તુને વિનવે રે
    સ્વરઃ કાગબાપુ અને મેરુભા ગઢવી

૬૦૯. બધાંય નીચે હોય ને...
    સ્વરઃ સાધના સરગમ

૬૧૦. કોક વાર આવતાં ને જાતાં
    સ્વરઃ સોલી કાપડીયા


અગાઉના વર્ષોનાં ફેરફારની વિગત

    ૧૧. જાન્યુ. - ડિસે. ૨૦૨૦ના ફેરફાર
    ૧૦. જાન્યુ. - ડિસે. ૨૦૧૯ના ફેરફાર
    ૦૯. જાન્યુ. - ડિસે. ૨૦૧૮ના ફેરફાર
    ૦૮. જાન્યુ. - ડિસે. ૨૦૧૭ના ફેરફાર
    ૦૭. જાન્યુ. - ડિસે. ૨૦૧૬ના ફેરફાર
    ૦૬. જાન્યુ. - ડિસે. ૨૦૧૫ના ફેરફાર
    ૦૫. જાન્યુ. - ડિસે. ૨૦૧૪ના ફેરફાર
    ૦૪. જાન્યુ. - ડિસે. ૨૦૧૩ના ફેરફાર
    ૦૩. જાન્યુ. - ડિસે. ૨૦૧૨ના ફેરફાર
    ૦૨. જાન્યુ. - ડિસે. ૨૦૧૧ના ફેરફાર
    ૦૧. જાન્યુ. - ડિસે. ૨૦૧૦ના ફેરફાર

 

 [પાછળ]     [ટોચ]