| [પાછળ] |
|
જાન્યુ. ૨૦૨૩થી ડિસે. ૨૦૨૩ના ફેરફાર તા. ૦૯ જાન્યુઆરી, ૨૦૨૩ :ઈ-બૂક વિભાગમાં નીચે પ્રમાણે ૨૫ વધુ પુસ્તકો ડાઉનલોડ માટે ઉમેરાયા છેઃ
૧૨૬. ગુજરાતી ભાષા લેખન
લેખક: કેશવરામ કા. શાસ્ત્રી
૧૨૭. ગુજરાતી જૂનાં બાલગીતો
લેખક: ભવાનીશંકર નરસિંહરામ
૧૨૮. ગુજરાતી પંચોપાખ્યાન
પ્રકાશકઃ જામે-જમશેદ છાપખાનું, મુંબઈ
૧૨૯. ગુજરાતી સંસ્કૃતિના સંરક્ષકો
લેખક: મોહનલાલ દવે
૧૩૦. અવધૂત પ્રસાદી
લેખક: ડૉ. હરિપ્રસાદ દેસાઈ
૧૩૧. કલાને ચરણે
લેખક: ડૉ. હરિપ્રસાદ દેસાઈ
૧૩૨. ખગોળવિદ્યા
અનુવાદક: બળવંતરામ એમ. મહેતા
૧૩૩. ગુજરાતની લોક સંસ્કૃતિ
લેખક: ડૉ, હસુતાબેન શશીકાંત સેદાણી
૧૩૪. હિંદ તત્વજ્ઞાનનો ઈતિહાસ
લેખક: નર્મદાશંકર દેવશંકર મહેતા
૧૩૫. નાગાબાવા-નાટક
લેખક: ચંદ્રવદન ચીમનલાલ મહેતા.
૧૩૬. નાજુક સવારી
પ્રકાશક: વિનોદકાન્ત
૧૩૭. ફાર્બસ રચિત રાસમાળા
અનુવાદક: દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ.
૧૩૮. બાપુની પ્રસાદી
લેખક: મથુરાદાસ ત્રિકમજી
૧૩૯. મોરારજી દેસાઈ-જીવન ચરિત્ર
લેખક: યશવંત દોશી
૧૪૦. હોમલીબાઈની વાએજ
લેખક: સોહરાબજી કાવસજી ખંબાતા
૧૪૧. કાઠિયાવાડની જૂની વાર્તાઓ
લેખક: હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી
૧૪૨. જય સોમનાથ
લેખક: કનૈયાલાલ માણેકલાલ મુનશી
૧૪૩. ગુજરાતી અગ્રેસર મંડળની ચિત્રાવલિ
લેખક: કેશવલાલ હરિવિઠ્ઠલદાસ
૧૪૪. મીનાક્ષી
અનુવાદક: રમણલાલ સોની
૧૪૫. આપણી લોકસંસ્કૃતિ
લેખક: જયમલ્લ પરમાર
૧૪૬. ઐતિહાસિક નગરી-માંગરોળ
લેખક: કેશવરામ કા. શાસ્જ્ઞી
૧૪૭. આર્વાચીના
લેખક: ધનસુખલાલ મહેતા અને અવિનાશ વ્યાસ
૧૪૮. મેંદીના પાન
લેખક: અવિનાશ વ્યાસ
૧૪૯. Last-Days-of-The-British-Raj
લેખક: Leonard Mosley
૧૫૦. સંગીતાદિત્ય
લેખક: પ્રોફેસર આદિતરામજી
તા. ૦૮ જાન્યુઆરી, ૨૦૨૩ :
ઈ-બૂક વિભાગમાં નીચે પ્રમાણે ૧૫ વધુ પુસ્તકો ડાઉનલોડ માટે ઉમેરાયા છેઃ
૧૧૧. ચારણો અને ચારણી સાહિત્ય
લેખક: ઝવેરચંદ મેઘાણી
૧૧૨. સુરતની સહેલ
લેખક: બંસીલાલ છોટાલાલ વકીલ
૧૧૩. શિક્ષાપત્રી-મૂળ ગ્રંથ
લેખક: સ્વામી સહજાનંદ
૧૧૪. શિક્ષાપત્રીના અર્થ અને વચનામૃત
રચયિતા: શ્રીજી મહારાજના શિષ્ય નિત્યાનંદ મુનિ
૧૧૫. હું બનું વિશ્વમાનવી-ભાગ-૧
પ્રકાશક: જી.સી.ઈ.આર.ટી.
૧૧૬. હું બનું વિશ્વમાનવી-ભાગ-૨
પ્રકાશક: જી.સી.ઈ.આર.ટી.
૧૧૭. હું બનું વિશ્વમાનવી-ભાગ-૩
પ્રકાશક: જી.સી.ઈ.આર.ટી.
૧૧૮. Tagore And Gujarati
લેખક: શૈલેશ પારેખ
૧૧૯. ગોળીબારની મુસાફરી
લેખક: હંસા મહેતા
૧૨૦. દેશી શબ્દસંગ્રહ
લેખક: બેચરદાસ જીવરાજ દોશી
૧૨૧. Glory that was Gurjardesh
લેખક: K.M. Munshi
૧૨૨. ગુજરાતી અટકોનો ઈતિહાસ
લેખક: વિનોદિની નીલકંઠ
૧૨૩. ગુજરાતી ભાષાનું વ્યાકરણ-૧૮૯૦
લેખક: ટી.સી. હોપ
૧૨૪. ગુજરાતી જોડણી કોશ-૧૯૨૯
પ્રકાશક: ગુજરાત વિદ્યાપીઠ
૧૨૫. ગુજરાતી નામું-૧૯૩૧
લેખક: એન.ઓ. મોદી
તા. ૦૫ જાન્યુઆરી, ૨૦૨૩ :
ઈ-બૂક વિભાગમાં નીચે પ્રમાણે ૧૦ વધુ પુસ્તકો ડાઉનલોડ માટે ઉમેરાયા છેઃ
૧૦૧. હિન્દુસ્તાની-સંગીત
લેખક: રતનશી લીલાધર ઠક્કર
૧૦૨. સંગીત-કલાનિધિ
લેખક: ઓચ્છવલાલ એસ. શાહ
૧૦૩. સંગીતમાળા
લેખક: અજ્ઞાત
૧૦૪. સ્વર-માલિકા
લેખક: વિષ્ણુ નારાયણ ભાતખંડે
૧૦૫. Birds of Kutch
લેખક: વિદ્વાન પક્ષીવિદ્ સલિમ અલી
૧૦૬. બાળકોનું મહાભારત
લેખક: રમણલાલ નાનાલાલ શાહ
૧૦૭. ભવાઈ સંગ્રહ
લેખક: મહીપતરામ રૂપરામ
૧૦૮. 108-उपनिषद
લેખક: पंडित श्रीराम शर्मा आचार्य
૧૦૯. ચિત્ર સાધના-રસિકલાલ પરીખનો પરિચય
પ્રકાશક: કુમાર કાર્યાલય, અમદાવાદ
૧૧૦. આપણું ભાવનગર
પ્રકાશક: MageComp.com
અગાઉના વર્ષોનાં ફેરફારની વિગત
૧૨. જાન્યુ. ૨૦૨૧થી- ડિસે. ૨૦૨૨ના ફેરફાર
૧૧. જાન્યુ. - ડિસે. ૨૦૨૦ના ફેરફાર
૧૦. જાન્યુ. - ડિસે. ૨૦૧૯ના ફેરફાર
૦૯. જાન્યુ. - ડિસે. ૨૦૧૮ના ફેરફાર
૦૮. જાન્યુ. - ડિસે. ૨૦૧૭ના ફેરફાર
૦૭. જાન્યુ. - ડિસે. ૨૦૧૬ના ફેરફાર
૦૬. જાન્યુ. - ડિસે. ૨૦૧૫ના ફેરફાર
૦૫. જાન્યુ. - ડિસે. ૨૦૧૪ના ફેરફાર
૦૪. જાન્યુ. - ડિસે. ૨૦૧૩ના ફેરફાર
૦૩. જાન્યુ. - ડિસે. ૨૦૧૨ના ફેરફાર
૦૨. જાન્યુ. - ડિસે. ૨૦૧૧ના ફેરફાર
૦૧. જાન્યુ. - ડિસે. ૨૦૧૦ના ફેરફાર
|
| [પાછળ] [ટોચ] |