[પાછળ] |
જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૪ના ફેરફાર તા. ૨૨ ડિસેમ્બર, ૨૦૧૪ :
બાળગીત વિભાગમાં ક્રમાંક ૪૧ થી ૬૩ સુધીના કુલ ૨૩ ગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવાઈ છે. આ સાથે બાળગીતોમાં સુધારા-વધારાની કામગીરી પૂરી થઈ છે.
બાળગીત વિભાગમાં ક્રમાંક ૨૧ થી ૪૦ સુધીના કુલ ૨૦ ગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવાઈ છે.
બાળગીત વિભાગમાં ક્રમાંક ૧ થી ૨૦ સુધીના કુલ ૨૦ ગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવાઈ છે.
લગ્નગીત વિભાગમાં ક્રમાંક ૬૧ થી ૭૨ સુધીના કુલ ૧૨ ગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવાઈ છે. આ સાથે લગ્નગીતોના ફોન્ટ રૂપાંતરનું કામ પૂરું થયું છે.
લગ્નગીત વિભાગમાં ક્રમાંક ૫૧ થી ૬૦ સુધીના કુલ ૧૦ ગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવાઈ છે.
લગ્નગીત વિભાગમાં ક્રમાંક ૩૬ થી ૫૦ સુધીના કુલ ૧૫ ગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવાઈ છે.
લગ્નગીત વિભાગમાં ક્રમાંક ૨૧ થી ૩૫ સુધીના કુલ ૧૫ ગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવાઈ છે.
લગ્નગીત વિભાગમાં ક્રમાંક ૧૧ થી ૨૦ સુધીના કુલ ૧૦ ગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવાઈ છે.
લગ્નગીત વિભાગમાં ક્રમાંક ૧ થી ૧૦ સુધીના કુલ ૧૦ ગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવાઈ છે.
ભક્તિ ગીત વિભાગમાં ક્રમાંક ૨૬ થી ૩૫ સુધીના કુલ ૧૦ ગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવાઈ છે. આ સાથે આ વિભાગને સુધારવાની કામગીરી પૂરી થઈ છે.
ભક્તિ ગીત વિભાગમાં ક્રમાંક ૧૬ થી ૨૫ સુધીના કુલ ૧૦ ગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવાઈ છે.
ભક્તિ ગીત વિભાગમાં ક્રમાંક ૬ થી ૧૫ સુધીના કુલ ૧૦ ગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવાઈ છે. ક્રમાંક ૮ના ગીત ‘ત્યાગ ના ટકે વૈરાગ્ય વિના'માં ઓડિયો ક્લીપ ઉમેરવામાં આવી છે જેથી તે સાંભળી પણ શકાશે.
ભક્તિ ગીત વિભાગમાં ક્રમાંક ૧ થી ૫ સુધીના ગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે. આમાં ક્રમાંક ૧માં અપાયેલા નરસિંહ મહેતાના ૧૧ અને ક્રમાંક ૨માં અપાયેલા મીરાંબાઈના ૭ સહિત કુલ ૨૧ ગીતનો સમાવેશ થાય છે. આ સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવામાં આવી છે.
લોકગીત વિભાગમાં ૫૧ થી ૮૦ ક્રમાંકનાં બાકીના ૩૦ લોકગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી નાની-મોટી ભૂલ સુધારી લેવામાં આવી છે.
લોકગીત વિભાગમાં ૨૧ થી ૫૦ ક્રમાંકનાં ૩૦ લોકગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવામાં આવી છે.
લોકગીત વિભાગમાં ૧૧ થી ૨૦ ક્રમાંકનાં ૧૦ લોકગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવામાં આવી છે.
લોકગીત વિભાગમાં ૧ થી ૧૦ ક્રમાંકનાં ૧૦ લોકગીત એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવામાં આવી છે.
રાસ-ગરબા વિભાગમાં ૨૧ થી ૪૦ ક્રમાંકનાં બાકીના ૨૦ રાસ-ગરબા એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવામાં આવી છે. આ સાથે તમામ રાસ-ગરબાના પાઠ હવે એકત્ર યુનિકોડ વેબ ફોન્ટમાં મૂકી દેવાયા છે.
રાસ-ગરબા વિભાગમાં ૧ થી ૨૦ ક્રમાંકનાં ૨૦ રાસ-ગરબા એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવામાં આવી છે.
ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૪૫૧. આટલા ઉતાવળાં ન થાવું હોં કે સ્વરઃ આશા ભોસલે અને મન્ના ડે ૪૫૨. એક લાલ બંગડી ને બીજી લીલી સ્વરઃ કૌમુદી મુનશી ૪૫૩. હે પ્રીતમ તું મારી પૂજા સ્વરઃ આશા ભોસલે ૪૫૪. કૂવાને કાંઠડે હું એકલી સ્વરઃ અનુરાધા પૌડવાલ ૪૫૫. મારા જખમ ને દર્દમાં સ્વરઃ આશિત દેસાઈતા. ૫ સપ્ટેમ્બર, ૨૦૧૪ : કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૪૩૬. ગૃહ ધન્ય જહાં ગૃહિણી વિલસે! રચના: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ૪૩૭. આત્મપરિચય રચના: જ્યોતીન્દ્ર હ. દવે ૪૩૮. ઈંધણાં વીણવાં ગૈ'તી મોરી સૈયર રચના: રાજેન્દ્ર શાહ ૪૩૯. મુસાફિરને આજે રચના: હિમાંશુ ભટ્ટ ૪૪૦. પ્રથમ કરો ખુદને સાબિત રચના: ડૉ. મનોજ એલ. જોશી ‘મન’તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ : ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૪૪૬. રસિયા રે તારી પાઘલડીને છેડે મારું મન મોહ્યું સ્વરઃ કમલ બારોટ ૪૪૭. જરી ઊગતા સૂરજની તો લાજ રાખો મારા રસિયા સ્વરઃ આશા ભોસલે અને મન્ના ડે ૪૪૮. મારો સસરો સવા લાખનો! સ્વરઃ પ્રફુલ્લ દવે ૪૪૯. આજ મને મોરપીંછનાં શુકન થયાં સખી સ્વરઃ વિરાજ અને બીજલ ઉપાધ્યાય ૪૫૦. કમળમાં રંગ ક્યાં છે? સ્વરઃ ભૂપિન્દરતા. ૧૦ ઓગસ્ટ, ૨૦૧૪ :
શ્રીજીવંદના વિભાગને અને તેનાં ૧૧ ભક્તિગીતોને એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવામાં આવી છે.
નીચે પ્રમાણે વિભાગને એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવામાં આવી છે.
ગીત-ગુંજનના ક્રમાંક ૩૫૧ થી ૪૦૦ સુધીના ૫૦ ગીતને એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવામાં આવી છે. આ સાથે ગીત-ગુંજન વિભાગના તમામ ગીતને નવા એકત્ર વેબ ફોન્ટમાં મૂકવાની કામગીરી પૂરી થઈ છે. આ અગાઉ કાવ્ય રત્નમાળા વિભાગની તમામ કવિતા પણ એકત્ર વેબ ફોન્ટમાં મૂકી દેવામાં આવી હતી.
ગીત-ગુંજનના ક્રમાંક ૩૦૧ થી ૩૫૦ સુધીના ૫૦ ગીતને એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવામાં આવી છે.
ગીત-ગુંજનના ક્રમાંક ૨૫૧ થી ૩૦૦ સુધીના ૫૦ ગીતને એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવામાં આવી છે.
ગીત-ગુંજનના ક્રમાંક ૨૦૧ થી ૨૫૦ સુધીના ૫૦ ગીતને એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે અને તે સાથે તેના પાઠમાં રહી ગયેલી ભૂલો સુધારી લેવામાં આવી છે.
ગીત-ગુંજનના ક્રમાંક ૧૫૧ થી ૨૦૦ સુધીના ગીતને એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે. આ સાથે હવે ગીત-ગુંજન વિભાગ-૧નાં બધાં ગીત નવા ફોન્ટમાં આવી ગયા છે.
ગીત-ગુંજનના ક્રમાંક ૧૦૧ થી ૧૫૦ સુધીના ગીતને હવે એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે.
ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૪૪૧. લીલી લીલી ઓઢણી ઓઢી સ્વરઃ આશા ભોસલે ૪૪૨. લાલ ચટક ચૂંદડીમાં વરસે ગુલમહોર સ્વરઃ ઉષા મંગેશકર ૪૪૩. મારો સાજન મળ્યો ન મને મેળામાં સ્વરઃ હંસા દવે ૪૪૪. મન મળે ત્યાં મેળો મનવા સ્વરઃ કમલ બારોટ ૪૪૫. કેટલાં વરસે મળી ગયા કેમ છો સ્વરઃ મનહર ઉધાસતા. ૨૧ જૂન, ૨૦૧૪ :
ગીત-ગુંજનના ક્રમાંક ૫૧ થી ૧૦૦ સુધીના ગીતને હવે એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે.
(૧) ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ ૪૩૬. રૂમકઝૂમ ઘુંઘર બાજે ગોરીના ઘૂંઘટ લાજે સ્વરઃ અમીરબાઈ કર્ણાટકી ૪૩૭. રસિયો ફાગણ આયો સ્વરઃ ગીતા દત્ત ૪૩૮. મુંને સાવ રે સોનાનું તું બેડું લાવી દે સ્વરઃ કમલ બારોટ ૪૩૯. અમને ફરતાં ચક્કર આવ્યાં સ્વરઃ કૌમુદી મુનશી ૪૪૦. અમે અમદાવાદી, અમે અમદાવાદી સ્વરઃ મહેન્દ્ર કપૂર(૨) આ ઉપરાંત ગીત-ગુંજનના ક્રમાંક ૧ થી ૫૦ સુધીના ગીતને હવે એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે. તા. ૭ જૂન, ૨૦૧૪ :
(૧) ગીત-ગુંજન વિભાગ-૩માં અપાયેલા ૪૦૧ થી ૪૩૦ સુધીના બધાં ૩૦ ગીતને હવે એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યાં છે.
૪૩૧. ગાંધીજીના પ્રિય અગિયાર મહાવ્રત સ્વરઃ અજ્ઞાત ૪૩૨. રહસ્યોની ગુફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહિ સ્વરઃ અમર ભટ્ટ ૪૩૩. ઓ હાલો રે હંસા મારા સ્વરઃ પ્રફુલ્લ દવે ૪૩૪. કે આભ મને ઓછું પડે સ્વરઃ અનુરાધા પૌડવાલ ૪૩૫. ભૂલી જવાનો હું જ એ કહેતા હતા મને સ્વરઃ (૧) અજ્ઞાત (૨) મનહર ઉધાસ અને અનુરાધા પૌડવાલતા. ૩૧ મે, ૨૦૧૪ :
કાવ્ય રત્નમાળા વિભાગની ક્રમાંક ૪૦૧થી ૪૩૫ સુધીની ૩૫ વધુ કવિતા હવે એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવી છે અને તે કવિતામાં રહી ગયેલી કેટલીક ભૂલ દૂર કરવામાં આવી છે. આમ હવે કાવ્ય રત્નમાળા વિભાગ -૧, -૨ અને -૩ને નવું રૂપ આપવાની કામગીરી પૂરી થઈ છે. છતાં હજુ કોઈ જોડણી ભૂલ કે અન્ય ક્ષતિ ધ્યાનમાં આવે તો જરૂર તે જણાવવા બધાંને ખાસ વિનંતી છે.
કાવ્ય રત્નમાળા વિભાગની ક્રમાંક ૩૦૧થી ૪૦૦ સુધીની ૧૦૦ વધુ કવિતા હવે એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવી છે અને તે કવિતામાં રહી ગયેલી કેટલીક ભૂલ દૂર કરવામાં આવી છે. આમ હવે કાવ્ય રત્નમાળા વિભાગ -૧ અને -૨ને નવું રૂપ આપવાની કામગીરી પૂરી થઈ છે. છતાં હજુ કોઈ જોડણી ભૂલ કે અન્ય ક્ષતિ ધ્યાનમાં આવે તો જરૂર તે જણાવવા બધાંને ખાસ વિનંતી છે.
કાવ્ય રત્નમાળા વિભાગની ક્રમાંક ૨૦૧થી ૩૦૦ સુધીની ૧૦૦ વધુ કવિતા હવે એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવી છે અને તે કવિતામાં રહી ગયેલી કેટલીક ભૂલ દૂર કરવામાં આવી છે.
કાવ્ય રત્નમાળા વિભાગની ક્રમાંક ૧૦૧થી ૨૦૦ સુધીની ૧૦૦ વધુ કવિતા હવે એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવી છે અને તે કવિતામાં રહી ગયેલી કેટલીક ક્ષતિઓ દૂર કરવામાં આવી છે.
હાલ સમગ્ર વેબસાઈટની શક્ય તેટલી સુધારણાની કામગીરી ચાલી રહી છે. ડિજિટલ પ્રિ-પ્રિન્ટીંગ ક્ષેત્રે માનભર્યું સ્થાન મેળવનારા શ્રી અપૂર્વ આશરે ડિઝાઈન કરેલા અપૂર્વ મિડીયમ (ટાઈપ ૧) ફોન્ટને અમેરિકાના એકત્ર ફાઉન્ડેશન દ્વારા એકત્ર યુનિકોડ ફોન્ટમાં ફેરવવામાં આવ્યા છે અને ફાઉન્ડેશન દ્વારા તે સુંદર ફોન્ટ માવજીભાઈ.કોમને વિના મૂલ્યે ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે. આ નવા એકત્ર ફોન્ટનો ઉપયોગ શરૂ કરી હવે આ વેબસાઈટમાં સુધારા વધારા કરવામાં આવી રહ્યાં છે. આ નવાજૂની વિભાગ તમે એકત્ર યુનિકોડ ફોન્ટમાં જ વાંચી રહ્યા છો.
ઉક્તિભંડાર વિભાગમાં ઘણી ઉક્તિઓ ઉમેરવામાં આવી છે અને તેના સાજ શણગારમાં પણ ફેરફાર કરીને તેની pdf ફાઈલ બહેતર બનાવાઈ છે.
કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છેઃ ૪૩૧. નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં રચનાઃ કલાપી ૪૩૨. ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી રચનાઃ મકરંદ દવે ૪૩૩. એવું કૈં કરીએ કે... રચનાઃ રમેશ પારેખ ૪૩૪. દરિયાને મન એમ કે રચનાઃ મહેશ શાહ ૪૩૫. અમે આંધી વચ્ચે તણખલાંના માણસ રચનાઃ ભગવતીકુમાર શર્માતા. ૨ ફેબ્રુઆરી, ૨૦૧૪ :
‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં ઘણી નવી પંક્તિ ઉમેરવામાં આવી છે અને હવે તે HTMLના બદલે PDF ફોર્મેટમાં મૂકવામાં આવ્યો છે જેથી સૌ કોઈ તે હવે સહેલાઈથી પોતાના કોમ્પ્યુટર પર save કરી શકશે અને મિત્રો સાથે share કરી શકશે.
વ્યાકરણ પરિચય વિભાગમાં વ્યાકરણના વિવિધ અંગની પ્રાથમિક માહિતી ક્રમશઃ અપાઈ રહી છે. હવે તેમાં ‘વાક્યનો કરો વિચાર’ પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે અને આ સાથે આ લેખમાળા સમાપ્ત થાય છે.
વ્યાકરણ પરિચય વિભાગમાં વ્યાકરણના વિવિધ અંગની પ્રાથમિક માહિતી ક્રમશઃ અપાઈ રહી છે. હવે તેમાં ‘રૂપ સાથે રમો-૨’ નામનું ચોથું પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે અને તેની સાથે અગાઉ અપાયેલા પ્રકરણોમાં યોગ્ય સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે.
વ્યાકરણ પરિચય વિભાગમાં વ્યાકરણના વિવિધ અંગની પ્રાથમિક માહિતી ક્રમશઃ અપાઈ રહી છે. હવે તેમાં ‘રૂપ સાથે રમો-૧’ નામનું ત્રીજું પ્રકરણ ઉમેરવામાં આવ્યું છે અને તેની સાથે અગાઉ અપાયેલા પહેલા પ્રકરણ અને બીજા પ્રકરણમાં કેટલાંક મહત્વના સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે. |
[મુખ્યપૃષ્ઠ] [પાછળ] [ટોચ] |