બાળવાર્તા
   બાળવાર્તા
   બાળવાર્તા




મા-બાપના ખોળામાં માથું રાખી સૂતા સૂતા વાર્તા સાંભળવી એ બાળકનો જન્મસિદ્ધ મૂળભૂત અધિકાર છે. બાળકને તેના વડીલો નવા કપડાં, નવા રમકડાં કે ઘરેણાં આપે એના કરતાં એને નવી વાર્તા કહી સંભળાવે તેનું મહત્વ અનેકગણું વધારે છે. આપણે ત્યાં ગિજુભાઈ બધેકાએ કહેલી બાળ વાર્તાઓ તો છેલ્લી કેટલીય પેઢીથી વંચાઈ, કહેવાઈને ઘર ઘરની લોકકથા બની ગઈ છે. અન્ય સર્જકોએ પણ ખૂબ સરસ બાળ વાર્તાઓ લખી છે. બાળકોને હોંશે હોંશે સાંભળવી ગમે અને વાંચવી ગમે એવી ઢગલાબંધ, એક એકથી ચડે તેવી અનેક બાળ વાર્તાઓ આપણી પાસે છે. અહીં આવી કેટલીક લોકપ્રિય બાળ વાર્તાનો સંગ્રહ રજૂ કર્યો છે:

 છેલ્લો ફેરફાર: તા. ૮ ઑગષ્ટ, ૨૦૧૯ 

[પાછળ]

  
   
કાબર અને કાગડો
મા! મને છમ વડું
પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી
દલો તરવાડી
પેમલો પેમલી
સામસામી ખેંચાણી ને મારી આંખ મીંચાણી
ટીડા જોશી
ચલ ભંભોટિયા અપને ગામ
સસોભાઈ સાંકળિયા
૧૦ લે રે હૈયાભફ!
૧૧ ભણેલો ભટ્ટ
૧૨ બાપા-કાગડો!
૧૩ ભેંશ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ
૧૪ લાવરીની શિખામણ
૧૫ સાબરનાં રૂપાળાં શીંગડાં
૧૬ વહોરાવાળું નાડું
૧૭ વાંદરો અને મગર
૧૮ જેવા સાથે તેવા
૧૯ રીંછે કાનમાં શું કહ્યું?
૨૦ ઉંદર અને સિંહ
૨૧ ઉંદર સાત પૂંછડિયો
૨૨ ગમે તેને ભાઈબંધ ન બનાવાય
૨૩ ફુલણજી દેડકો
૨૪ ઉપકારનો બદલો અપકાર
૨૫ કોણ વધુ બળવાન?
૨૬ જ્યાં સંપ ત્યાં જંપ
૨૭ બળિયાથી દૂર રહેવામાં જ શાણપણ છે
૨૮ પૈસાને વેડફાય નહિ
૨૯ ચોરની લાકડી એક વેંત ટૂંકી
૩૦ નકલ કામ બગાડે ને અક્કલ કામ સુધારે
૩૧ શું ચડે? ભણતર કે સામાન્ય સમજ?
૩૨ મગતરાંએ મહારથીને નમાવ્યો
૩૩ કાગડો અને શિયાળ
૩૪ દોડવીર કાચબો
૩૫ કરતા હોય સો કીજિયે
૩૬ લાલચુ કૂતરો
૩૭ સૌથી મોટું ઈનામ
૩૮ શેરડીનો સ્વાદ
૩૯ ચતુર કાગડો
૪૦ બોલતી ગુફા
૪૧ શિયાળનો ન્યાય
૪૨ ચકલા ચકલીની વાર્તા
૪૩ કેડ, કંદોરો ને કાછડી
૪૪ અગ્રે અગ્રે વિપ્રઃ
૪૫ લખ્યા બારુંની વાર્તા
૪૬ આનંદી કાગડો
૪૭ બે સમજુ બકરી
૪૮ ડોસો અને દીકરો
૪૯ દયાળુ સિદ્ધાર્થ
૫૦ ના, હું તો ગાઈશ!
૫૧ નીલરંગી શિયાળ
૫૨ બકરું કે કૂતરું?
૫૩ ઠાકોર અને રંગલો
૫૪ હાથી અને દરજી
૫૫ વગર વિચાર્યું કામ કદી કરવું નહિ
૫૬ અંધેરી નગરી ગંડુ રાજા
૫૭ દુર્જન કાગડો
૫૮ લોભિયા ભાઈ લટકી ગયા!
૫૯ વાઘ આવ્યો રે વાઘ આવ્યો
૬૦ વહુથી ના પડાય જ કેમ!
૬૧ કીડી અને કબૂતર
૬૨ ગાડા નીચે કૂતરું
૬૩ બિલાડીની ડોકે ઘંટડી બાંધે કોણ
૬૪ બે બિલાડી અને વાંદરો
૬૫ એક હાથી અને છ અંધજન
૬૬ આળસુ છોકરો
૬૭ ચતુરાઈની પરીક્ષા
૬૮ સંપ ત્યાં જંપ
૬૯ શાણા સો પણ અક્કલ એક
૭૦ બીરબલની ખીચડી
[પાછળ]     [ટોચ]