[પાછળ] 

જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૮ના ફેરફાર

જૂલાઈ ૨૦૧૮ થી એપ્રિલ ૨૦૧૯માં સુધી આ વેબસાઈટની શક્ય તેટલી સામગ્રીને એક વૈકલ્પિક વર્ડપ્રેસ ફ્રી બ્લોગ તૈયાર કરી તેના પર મૂકવામાં આવી હતી અને તેના પર બધા માટે ફ્રી ડાઉનલોડની સગવડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.


તા. ૬ જૂલાઈ, ૨૦૧૮ :

હવે આ વેબસાઈટ www.mavjibhai.comની એક વૈકલ્પિક વેબસાઈટ https://mavjibhai90735916.wordpress.com/ તૈયાર કરવામાં આવી રહી છે. આ નવા વર્ડપ્રેસ ફ્રી બ્લોગ પરથી તમામ ઓડિયો અને વિડિયો ફાઈલ સહેલાઈથી ડાઉનલોડ કરી શકાશે. આ કામગીરી ઘણી મહેનત માંગી લે તેવી છે એટલે તે પૂર્ણ કરાતા ઠીક ઠીક સમય લાગી જશે. પણ તે દરમિયાન જે કોઈ ફાઈલ બ્લોગ પર મૂકાયેલી છે તે તો ડાઉનલોડ થઈ શકે જ છે.


તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૮ :

આજે આ વેબસાઈટના પ્રારંભ દિવસની ૧૦મી વર્ષગાંઠ છે. આજે ‘મોતી વેરાયા ચોકમાં’ વિભાગમાં ઘણી કાવ્યપંક્તિઓ ઉમેરાઈ છે અને ૯૦ પૃષ્ઠનો આ સંગ્રહ હવે વધીને ૯૬ પૃષ્ઠનો થયો છે.


તા. ૭ ફેબ્રુઆરી, ૨૦૧૮ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૮૬.  મારું મન માંગે એક મન મનગમતું
     સ્વરઃ આશા ભોસલે

૫૮૭.  આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ
     સ્વરઃ  ––––

૫૮૮.  તમે મારા દેવના દીધેલ છો
     સ્વરઃ હંસા દવે

૫૮૯.  ખબર નો’તી કે આ ઈન્કાર પણ
     સ્વરઃ કુમાર પંડ્યા

૫૯૦.   ભારતની ઓ ધર્મધજા !
      સ્વરઃ શ્રદ્ધા શ્રીધરાણી

તા. ૨ ફેબ્રુઆરી, ૨૦૧૮ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૫૮૧.   સત્યમેવ જયતે
      રચના: શામળ ભટ્ટ
 
૫૮૨.   ધીરે ધીરે સુધારાનો સાર
      રચના: દલપતરામ

૫૮૩.   સિંહને જોઈને
      રચના: નિરંજન ભગત
 
૫૮૪.   જરાય દોસ્તો ખબર નથી
      રચના: મનોજ ખંડેરીયા
 
૫૮૫.   ખરીદો, ખરીદો, અમોલા અમોલા કવન વેચવા છે
      રચના: ‘શૂન્ય’ પાલનપુરી
તા. ૨૯ જાન્યુઆરી, ૨૦૧૮ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૮૧.  નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે 
     સ્વરઃ એમ.એસ. સુબ્બુલક્ષ્મી

૫૮૨.  એને જીવવા દ્યોને જરી
     સ્વરઃ ગીતા રોય

૫૮૩.  દીકરો મઝાનો મારો
     સ્વરઃ નિશા ઉપાધ્યાય

૫૮૪.  ઓઢણીમાં ચિતર્યા વ્હાલા રંગ તારા પ્રેમના
     સ્વરઃ નિશા ઉપાધ્યાય અને પ્રફુલ્લ દવે

૫૮૫.   નજર તમારી વીંધી અમારા જીગરને ગઈ
      સ્વરઃ મહમદ રફી

તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૧૮ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૫૭૬.   ગુર્જરી ગિરા સોહાય સોહામણી
      રચના: પ્રેમાનંદ
 
૫૭૭.   પ્રભુ જ પ્રભુને પિછાણે
      રચના: પુનિત મહારાજ

૫૭૮.   અમે એનાં એ ગામડાં
      રચના: ઉશનસ્
 
૫૭૯.   વેરાણાં છે હાઈકુ કેસરવર્ણાં
      રચના: પન્ના નાયક
 
૫૮૦.   પર્વતને પથ્થર કદી વાગી નથી શકતો
      રચના: બરકત વિરાણી ‘બેફામ’
તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૧૮ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૭૬.  પૂછે છે દીકરી 
     સ્વરઃ શાંતા આપ્ટે

૫૭૭.  એક ચાંદ ઊગ્યો મનગમતો
     સ્વરઃ આશા ભોસલે

૫૭૮.  મુરલી વાગી રે મારા શ્યામની
     સ્વરઃ સુધા મલ્હોત્રા

૫૭૯.  પ્રીત્યું તો શ્રાવણની સાંજ
     સ્વરઃ હંસા દવે

૫૮૦.   દુનિયા બોલે એને બોલવા દઈએ
      સ્વરઃ લોકગાયક ધરમસી રાજા


અગાઉના ફેરફારની વિગત


    ૧. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૭ના ફેરફાર

    ૨. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૬ના ફેરફાર

    ૩. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૫ના ફેરફાર

    ૪. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૪ના ફેરફાર

    ૫. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૩ના ફેરફાર

    ૬. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૨ના ફેરફાર

    ૭. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૧ના ફેરફાર

    ૮. જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૦ના ફેરફાર

 

 [મુખ્યપૃષ્ઠ]     [પાછળ]      [ટોચ]