[પાછળ] 

જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૯ના ફેરફાર

તા. ૨૮ ડિસેમ્બર, ૨૦૧૯ :

ઈ-ચોપડી વિભાગમાં સાર્વજનિક ડાઉનલોડ માટે ઉપલબ્ધ પુસ્તકોની યાદીમાં અપાયેલી અન્ય પુસ્તકોની યાદીમાં નીચે પ્રમાણે ૩ પુસ્તકો ઉમેરવામાં આવ્યા છેઃ

૫૩. થોમસ આલ્વા એડિસન
     ભાવાનુવાદઃ હેમંત સોલંકી

૫૪. વનસ્પતિશાસ્ત્રના મૂળ તત્વો
     લેખકઃ ભાલચંદ્ર કૃષ્ણ ભાટવડેકર

૫૫. ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ
     લેખકઃ બેચરદાસ જીવરાજ દોશી


તા. ૨૭ ડિસેમ્બર, ૨૦૧૯ :

ઈ-ચોપડી વિભાગમાં સાર્વજનિક ડાઉનલોડ માટે ઉપલબ્ધ પુસ્તકોની યાદીમાં અપાયેલી અન્ય પુસ્તકોની યાદીમાં નીચે પ્રમાણે ૩ પુસ્તકો ઉમેરવામાં આવ્યા છેઃ

૫૦. વૃતાંત ભૌતિકશાસ્ત્રનું
     ભાવાનુવાદઃ હેમંત સોલંકી

૫૧. અલ્બર્ટ આઈન્સ્ટાઈન
     અનુવાદઃ હેમંત સોલંકી

૫૨. મદામ ક્યૂરી
     અનુવાદઃ હેમંત સોલંકી


તા. ૨૪ ડિસેમ્બર, ૨૦૧૯ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે બે વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૧૬)  તમે ભગવાનલાલ ઈન્દ્રજીનું નામ સાંભળ્યું છે?
         લેખકઃ તેજસ વૈદ્ય

(૧૧૭)  વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણભાઈ
         લેખકઃ  રસૂલભાઈ ન. વહોરા
તા. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૧૧)  શું મૃત્યુ પછી જીવન છે ખરું?
         લેખકઃ ડો. અબ્રાહમ થોમસ કોવુર

(૧૧૨)  કચરા જેવા ખોરાકનું આક્રમણ
         લેખકઃ  કાન્તિ ભટ્ટ

(૧૧૩)  આઝાદી મળી ત્યારે ગાંધીજી ક્યાં હતા?
         લેખકઃ  હસિત મહેતા

(૧૧૪)  વનરાવનનો રાજા ગરજે
         લેખકઃ  પૂર્વી મલકાણ

(૧૧૫)  ગુજરાતી વિકિપીડિયાઃ એક આવકાર્ય કદમ
         લેખકઃ  સંકલિત

તા. ૨ ડિસેમ્બર, ૨૦૧૯ :

ઈ-ચોપડી વિભાગમાં સાર્વજનિક ડાઉનલોડ માટે ઉપલબ્ધ પુસ્તકોની યાદીમાં ગુજરાત સરકારના પ્રકાશનોમાં નીચે પ્રમાણે વધુ ૨ પુસ્તકો ઉમેરવામાં આવ્યા છેઃ

સરકારી લેખન પદ્ધતિ

વહિવટી-કાનૂની પરિભાષા

અન્ય પુસ્તકોની યાદીમાં નીચે પ્રમાણે ૪ પુસ્તકો ઉમેરવામાં આવ્યા છેઃ

૪૬. ધાવણની ધાર (વાર્તાસંગ્રહ)
લેખકઃ ચુનીલાલ મડિયા

૪૭. પાટણની પ્રભુતા (નવલકથા) 
લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી

૪૮. જીવન એક ખેલ (નવલકથા)
અનુવાદકઃ રઘુવીર ચૌધરી
(પન્નાલાલ પટેલની કૃતિ ‘માનવીની ભવાઈ’નું હિન્દી રૂપાન્તર)

૪૯. લિજ્જતના સંસ્મરણો
લેખકઃ ભાનુરાય સંઘવી
તા. ૩૦ નવેમ્બર, ૨૦૧૯ :

આજે ઈ-ચોપડી વિભાગમાં સાર્વજનિક ડાઉનલોડ માટે ઉપલબ્ધ પુસ્તકોની યાદીમાં એકત્ર ફાઉન્ડેશનના પુસ્તકોમાં નીચે પ્રમાણે વધુ ૭ પુસ્તકો ઉમેરવામાં આવ્યા છેઃ

અલગારી રખડપટ્ટી 
લેખકઃ રસિક ઝવેરી

અમાસના તારા 
લેખકઃ કિશનસિંહ ચાવડા

બારી બહાર (કાવ્યસંગ્રહ)
લેખકઃ પ્રહ્‌લાદ પારેખ

ચિરકુમાર સભા (અનુવાદ) 
લેખકઃ રવીન્દ્રનાથ ટાગોર

ગુજરાતી કવિતાનો આસ્વાદ 
લેખકઃ સુરેશ હ. જોષી

પૂર્વાલાપ (કાવ્યસંગ્રહ)
લેખકઃ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

સાગરસમ્રાટ (મૂ.લે. જૂલે વર્ન)
ગુજરાતી સંક્ષિપ્ત કરનારઃ  મૂળશંકર મો. ભટ્ટ
તા. ૨૬ નવેમ્બર, ૨૦૧૯ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે એક વધુ લેખ ઉમેરાયો છે અને તે સાથે અગાઉના ક્રમાંક ૧૦૪ થી ૧૦૯ સુધીના લિજ્જતના સંસ્મરણોના તમામ ૬ લેખમાં કેટલાંક સુધારા-વધારા કરાયા છે અને તેમાં વધુ ચિત્રો પણ ઉમેરવામાં આવ્યા છે.

(૧૧૦)  પંડિત સુખલાલજી
         લેખકઃ રઘુવીર ચૌધરી
તા. ૧૦ નવેમ્બર, ૨૦૧૯ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે એક વધુ લેખ ઉમેરાયો છે અને તે સાથે લિજ્જતના સંસ્મરણોની આ લેખમાળા સમાપ્ત થાય છે. આ લેખમાળા તમામ ૬ લેખ માવજીભાઈના વર્ડપ્રેસ બ્લોગ પરના ગદ્યસંગ્રહ વિભાગ પર પણ મૂકાયા છે.

(૧૦૯)  લિજ્જતના પ્રથમ બે દાયકાના સંસ્મરણો-૬
         લેખકઃ ભાનુરાય સંઘવી
તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૧૯ :

ગદ્યસંગ્રહ વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ લેખ ઉમેરાયા છેઃ

(૧૦૪)  લિજ્જતના પ્રથમ બે દાયકાના સંસ્મરણો-૧
         લેખકઃ ભાનુરાય સંઘવી

(૧૦૫)  લિજ્જતના પ્રથમ બે દાયકાના સંસ્મરણો-૨
         લેખકઃ  ભાનુરાય સંઘવી

(૧૦૬)  લિજ્જતના પ્રથમ બે દાયકાના સંસ્મરણો-૩
         લેખકઃ  ભાનુરાય સંઘવી

(૧૦૭)  લિજ્જતના પ્રથમ બે દાયકાના સંસ્મરણો-૪
         લેખકઃ  ભાનુરાય સંઘવી

(૧૦૮)  લિજ્જતના પ્રથમ બે દાયકાના સંસ્મરણો-૫
         લેખકઃ  ભાનુરાય સંઘવી

તા. ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૯ :

નવા શરૂ કરાયેલા જૈન કથા-ગીત ભંડાર વિભાગમાં લોકપ્રિય જૈન કથાકાર ખંભાતવાળા શ્રી શાંતિલાલ ભાણજી શાહે રચેલાં, સંગીતબદ્ધ કરેલા અને ગાયેલાં કથા-ગીતો ક્રમશઃ રજૂ કરાઈ રહ્યા છે. આજે છેલ્લા તબક્કામાં નીચે મુજબ એક વધુ કથા-ગીત ઉમેરવામાં આવ્યું છે અને આ તમામ ૩૪ કથા-ગીત હવે વર્ડપ્રેસ બ્લોગ પર પણ ઉપલબ્ધ બનાવાયા છે.

૩૪.	નંદીષેણ મુનિની કથા

તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯ :

નવા શરૂ કરાયેલા જૈન કથા-ગીત ભંડાર વિભાગમાં લોકપ્રિય જૈન કથાકાર ખંભાતવાળા શ્રી શાંતિલાલ ભાણજી શાહે રચેલાં, સંગીતબદ્ધ કરેલા અને ગાયેલાં કથા-ગીતો ક્રમશઃ રજૂ કરાઈ રહ્યા છે. આજે આઠમા તબક્કામાં નીચે મુજબના વધુ ત્રણ કથા-ગીતો રજૂ કરાયા છેઃ

૩૧.	આનંદ શ્રાવકની કથા

૩૨.	બળદેવ મુનીની કથા	

૩૩.	કમઠ જોગીની કથા

તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૧૯ :

નવા શરૂ કરાયેલા જૈન કથા-ગીત ભંડાર વિભાગમાં લોકપ્રિય જૈન કથાકાર ખંભાતવાળા શ્રી શાંતિલાલ ભાણજી શાહે રચેલાં, સંગીતબદ્ધ કરેલા અને ગાયેલાં કથા-ગીતો ક્રમશઃ રજૂ કરાઈ રહ્યા છે. આજે સાતમા તબક્કામાં નીચે મુજબના વધુ ત્રણ કથા-ગીતો રજૂ કરાયા છેઃ

૨૮.	ગુરુ ગૌતમ કથા

૨૯.	સતી સુલસાની કથા	

૩૦.	સતી મૃગાવતીની કથા

તા. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ :

નવા શરૂ કરાયેલા જૈન કથા-ગીત ભંડાર વિભાગમાં લોકપ્રિય જૈન કથાકાર ખંભાતવાળા શ્રી શાંતિલાલ ભાણજી શાહે રચેલાં, સંગીતબદ્ધ કરેલા અને ગાયેલાં કથા-ગીતો ક્રમશઃ રજૂ કરાઈ રહ્યા છે. આજે છઠ્ઠા તબક્કામાં નીચે મુજબના વધુ ત્રણ કથા-ગીતો રજૂ કરાયા છેઃ

૨૫.	પ્રિયદર્શનાની કથા

૨૬.	અનોખી ભીક્ષાની કથા	

૨૭.	સાધર્મિક ભક્તિની કથા

	

તા. ૭ સપ્ટેમ્બર, ૨૦૧૯ :

નવા શરૂ કરાયેલા જૈન કથા-ગીત ભંડાર વિભાગમાં લોકપ્રિય જૈન કથાકાર ખંભાતવાળા શ્રી શાંતિલાલ ભાણજી શાહે રચેલાં, સંગીતબદ્ધ કરેલા અને ગાયેલાં કથા-ગીતો ક્રમશઃ રજૂ કરાઈ રહ્યા છે. આજે પાંચમા તબક્કામાં નીચે મુજબના વધુ ચાર કથા-ગીતો રજૂ કરાયા છેઃ

૨૧.	વર્ષીતપ કથા

૨૨.	મરૂદેવી માતાની કથા

૨૩.	બાહડ મંત્રીની કથા

૨૪.	નૈગમશાની કથા
	

તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૧૯ :

નવા શરૂ કરાયેલા જૈન કથા-ગીત ભંડાર વિભાગમાં લોકપ્રિય જૈન કથાકાર ખંભાતવાળા શ્રી શાંતિલાલ ભાણજી શાહે રચેલાં, સંગીતબદ્ધ કરેલા અને ગાયેલાં કથા-ગીતો ક્રમશઃ રજૂ કરાઈ રહ્યા છે. આજે ચોથા તબક્કામાં નીચે મુજબના વધુ પાંચ કથા-ગીતો રજૂ કરાયા છેઃ

૧૬.	ક્ષમાપના પર્વ

૧૭.	આર્દ્ર કુમારની કથા

૧૮.	મેઘ કુમારની કથા

૧૯.	મમ્મણ શેઠની કથા

૨૦.	વિમળશા મંત્રીની કથા
	

તા. ૨૮ ઑગષ્ટ, ૨૦૧૯ :

નવા શરૂ કરાયેલા જૈન કથા-ગીત ભંડાર વિભાગમાં લોકપ્રિય જૈન કથાકાર ખંભાતવાળા શ્રી શાંતિલાલ ભાણજી શાહે રચેલાં, સંગીતબદ્ધ કરેલા અને ગાયેલાં કથા-ગીતો ક્રમશઃ રજૂ કરાઈ રહ્યા છે. આજે ત્રીજા તબક્કામાં નીચે મુજબના વધુ પાંચ કથા-ગીતો રજૂ કરાયા છેઃ

૧૧.	કરગરૂ મુનિની કથા

૧૨.	મેતારજ મુનિની કથા

૧૩.	અભયકુમાર મુનિની કથા

૧૪.	ગજસુકુમાર મુનિની કથા

૧૫.	પુણિયા શ્રાવકની કથા
	

તા. ૨૭ ઑગષ્ટ, ૨૦૧૯ :

નવા શરૂ કરાયેલા જૈન કથા-ગીત ભંડાર વિભાગમાં લોકપ્રિય જૈન કથાકાર ખંભાતવાળા શ્રી શાંતિલાલ ભાણજી શાહે રચેલાં, સંગીતબદ્ધ કરેલા અને ગાયેલાં ૨૫થી વધુ કથા-ગીતો ક્રમશઃ રજૂ કરાઈ રહ્યા છે. આજે બીજા તબક્કામાં નીચે મુજબના વધુ પાંચ કથા-ગીતો રજૂ કરાયા છેઃ

૬.	ભગવાન મલ્લીનાથની કથા

૭.	મહાવીર સ્વામીના આગલા ભવ

૮.	મહાવીર સ્વામીનું જીવનચરિત્ર

૯.	જાવડશા ભાવડશાની કથા

૧૦.	સ્થુલીભદ્ર મુનિની કથા
	

તા. ૨૦ ઑગષ્ટ, ૨૦૧૯ :

આજથી એક નવો વિભાગ જૈન કથા-ગીત ભંડાર ઉમેરવામાં આવી રહ્યો છે. તેમાં લોકપ્રિય જૈન કથાકાર ખંભાતવાળા શ્રી શાંતિલાલ ભાણજી શાહે રચેલાં, સંગીતબદ્ધ કરેલા અને ગાયેલાં ૨૫ કથા-ગીતો ક્રમશઃ રજૂ કરાશે. આજે પ્રથમ તબક્કામાં નીચે મુજબના પાંચ કથા-ગીતો રજૂ કરાયા છેઃ

૧.	ઈલાચીકુમારની કથા

૨.	ચંદનબાળાની કથા

૩.	નેમ-રાજુલની કથા

૪.	શાલિભદ્રની કથા

૫.	શ્રીપાળ-મયણાસુદરીની કથા
	

તા. ૮ ઑગષ્ટ, ૨૦૧૯ :

બાળવાર્તા વિભાગમાં નીચે પ્રમાણે ૪ વધુ વાર્તા ઉમેરવામાં આવી છેઃ

૬૭.          ચતુરાઈની પરીક્ષા
  
૬૮.          સંપ ત્યાં જંપ  

૬૯.          શાણા સો પણ અક્કલ એક  

૭૦.          બીરબલની ખીચડી  

તા. ૬ ઑગષ્ટ, ૨૦૧૯ :

બાળવાર્તા વિભાગમાં નીચે પ્રમાણે ૬ વધુ વાર્તા ઉમેરવામાં આવી છેઃ

૬૧.          કીડી અને કબૂતર
  
૬૨.          ગાડા નીચે કૂતરું  

૬૩.          બિલાડીની ડોકે ઘંટડી બાંધે કોણ  

૬૪.          બે બિલાડી અને વાંદરો  

૬૫.          એક હાથી અને છ અંધજન

૬૬.          આળસુ છોકરો
તા. ૨ ઑગષ્ટ, ૨૦૧૯ :

(૧) ઉક્તિભંડાર વિભાગમાં જમાનાજૂની ઘણી બધી ઉક્તિ ઉમેરી તેને વધુ સમૃદ્ધ બનાવાયો છે. આ પુસ્તિકાની પૃષ્ઠસંખ્યા હવે ૨૧૩થી વધીને ૨૮૭ થઈ છે.

(૨) મોતી વેરાયા ચોકમાં વિભાગમાં સંખ્યાબંધ નવી કાવ્ય પક્તિઓ ઉમેરવામાં આવી છે અને આ પુસ્તિકાની પૃષ્ઠસંખ્યા હવે ૯૬થી વધી ૧૦૨ સુધી પહોંચી છે.

તા. ૧ જૂલાઈ, ૨૦૧૯ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૫૯૬.     અમર આશા
           રચના: મણિલાલ નભુભાઈ દ્વિવેદી
 
૫૯૭.     વ્હાલાંની વસમી વિદાય
           રચના:  લલિત

૫૯૮.     નરી સરલતા
           રચના: મહાકવિ નાનાલાલ
 
૫૯૯.     નર્મદા શું ગાવું શોભા સાંજની
           રચના: નર્મદ
 
૬૦૦.     કોની કોની છે ગુજરાત?
           રચના: નર્મદ
તા. ૨૧ જૂન, ૨૦૧૯ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૫૯૧.     વિદેશગમન
           રચના: દલપતરામ
 
૫૯૨.     આત્મદીપો ભવ
           રચના:  ભોગીલાલ ચુનીલાલ ગાંધી

૫૯૩.     અદ્ભુત મિત્રભાવ
           રચના: બહેરામજી મલબારી
 
૫૯૪.     એવા વીરલા કોઈ
           રચના: દેવજી રામજી મોઢા
 
૫૯૫     નોઆખલીનો યાત્રી
           રચના: શાંતિલાલ ભાણજી શાહ
તા. ૧ જૂન, ૨૦૧૯ :

કાવ્ય રત્નમાળા વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ કવિતા ઉમેરવામાં આવી છે.

૫૮૬.     માતા વિના સુનો સંસાર
           રચના: પ્રેમાનંદ
 
૫૮૭.     મોસાળ પધારો રે
           રચના:  પ્રેમાનંદ

૫૮૮.     વ્હાલાંઓને ઉપદેશ
           રચના: મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’
 
૫૮૯.     સ્મારક
           રચના: ચંદ્રવદન ચીમનલાલ મહેતા
 
૫૯૦.     અહો! પુષ્પ પુષ્પે પ્રગટ
           રચના: ઉમાશંકર જોશી
તા. ૨૯ એપ્રિલ, ૨૦૧૯ :

ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૯૬.    બે ફૂલ ચઢાવે મૂર્તિ પર
          સ્વરઃ જનાર્દન રાવલ

૫૯૭.    હીરને જીવતર જાણીને
          સ્વરઃ વ્રતિની પુરોહિત

૫૯૮.    મેં તો સૂરજને રોપ્યો છે
          સ્વરઃ વ્રતિની પુરોહિત

૫૯૯.    એક વિના મને એકલું લાગે
          સ્વરઃ આશા ભોસલે

૬૦૦.     સાચા સાધુ એમ ઓળખાય
           સ્વરઃ હસન ઈસ્માઈલ સોલંકી

તા. ૨૭ એપ્રિલ, ૨૦૧૯ :

એકાદ વર્ષની જહેમત વડે વર્ડપ્રેસ બ્લોગ શરૂ થયા બાદ હવે પુનઃ આ વેબસાઈટની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ગીત-ગુંજન વિભાગમાં નીચે પ્રમાણે પાંચ વધુ ગીત ઉમેરવામાં આવ્યા છેઃ

૫૯૧.    ફાગણનો ફાલ
          સ્વરઃ કૌમુદી મુનશી

૫૯૨.    વાતે વાતે તને વાંકું પડ્યું
          સ્વરઃ    ––––

૫૯૩.    ઉંબરે ઊભી સાંભળું બોલ
          સ્વરઃ આકાશવાણીના કલાકારો

૫૯૪.    સહેજ વાંસળી વાગે ને આ દોડે રાધા
          સ્વરઃ હંસા દવે

૫૯૫.     આરતને આરે
           સ્વરઃ ઉષા ચિનોય

તા. ૨૧ એપ્રિલ, ૨૦૧૯ :

આ www.mavjibhai.com વેબસાઈટની એક વૈકલ્પિક વેબસાઈટ https://mavjibhai90735916.wordpress.com/ એક વર્ડપ્રેસની ફ્રી બ્લોગ તરીકે શરૂ થઈ ચૂકી છે. આ નવા વર્ડપ્રેસ ફ્રી બ્લોગ પરથી તમામ ઓડિયો અને વિડિયો ફાઈલ તમે સહેલાઈથી સાંભળી પણ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છે. જે ૭-૮ ટકા સામગ્રી ટેકનિકલ કારણસર બ્લોગ પર મૂકી શકાઈ નથી તે પણ ભવિષ્યમાં શક્ય હશે તો યથાવત્ અથવા નવા સ્વરુપે ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાશે,



અગાઉના ફેરફારની વિગત


        ૧.  જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૮ના ફેરફાર

        ૨.  જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૭ના ફેરફાર

        ૩.  જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૬ના ફેરફાર

        ૪.  જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૫ના ફેરફાર

        ૫.  જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૪ના ફેરફાર

        ૬.  જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૩ના ફેરફાર

        ૭.  જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૨ના ફેરફાર

        ૮.  જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૧ના ફેરફાર

        ૯.  જાન્યુ. - ડિસેમ્બર ૨૦૧૦ના ફેરફાર

 

 [મુખ્યપૃષ્ઠ]     [પાછળ]     [ટોચ]